ભાવનગરી ગાંઠિયા નું શાક (Bhavnagari Gathiya Shak Recipe In Gujarati

Rashmi Adhvaryu
Rashmi Adhvaryu @Rashvi78
Rajkot
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મીનીટ
3 લોકો
  1. 1 વાટકીભાવનગરી ગાંઠિયા
  2. 2ચમચા તેલ
  3. 1 ચમચીરાઈ
  4. 1 ચમચીજીરૂ
  5. 1 ચમચીહિંગ
  6. 1 ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  7. 1 ચમચીલસણની પેસ્ટ
  8. 1 ગ્લાસપાણી/ છાશ બંને ઉમેરો
  9. 1 ચમચીખાંડ
  10. 1 ચમચીમીઠું સ્વાદાનુસાર
  11. 1 ચમચીહળદર
  12. 1 ચમચીલાલ મરચું પાઉડર કાશ્મીરી
  13. 1 ચમચીકોથમીર સમારેલી

રાંધવાની સૂચનાઓ

10 મીનીટ
  1. 1

    એક વાસણમાં તેલ/ઘી ગરમ કરી તેમાં વઘાર કરો.રાઈ, જીરું, હિંગ અને લીમડાના પાન, આદું મરચાં ની પેસ્ટ, લસણ ની પેસ્ટ ઉમેરીને બરાબર સાંતળો.

  2. 2

    તેમાં પાણી અને છાશ 2 ગ્લાસ ઉમેરો તેને ઉકાળી લો. 15 મીનીટ ઉકળવા લાગે એટલે તેમાં ગાંઠિયા ઉમેરો.

  3. 3

    થોડું ઘટ્ટ થાય એટલે તેને ગેસ પરથી ઉતારી લો. થોડોક રસો રહે એટલે પીરસી લો.તો સ્વાદિષ્ટ લાગશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rashmi Adhvaryu
Rashmi Adhvaryu @Rashvi78
પર
Rajkot
cooking for my favourite subject.
વધુ વાંચો

Similar Recipes