ગાંઠિયાનું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાના લોટમાં મીઠું, હળદર, લાલ મરચું પાઉડર, તેલનું મોણ અને જરૂર મુજબ પાણી નાખી નોટ બાંધી પાંચથી દસ મિનિટ માટે ઢાંકીને રાખી મૂકો.
- 2
બીજી બાજુ પાણી ઉકળવા માટે મૂકો. પાણી ઉપડી જાય એટલે તેમાં તૈયાર કરેલ ચણાના લોટમાંથી ગાંઠિયા પાડી પાણી સાથે તેને બરાબર ઉકાળો.
- 3
શાસ્ત્રી દસ મિનિટ સુધી ગાંઠિયા ઉપડે અને તેનો કલર બદલાય એટલે તે થઈ ગયા છે એવું માનવું.
- 4
હવે બીજી કડાઈ લઈ તેમાં વઘાર માટે તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરુ, હિંગ અને હળદર નાખી બરાબર રાઈ તતડે એટલે ટામેટા નાખી બરાબર ચડવા દો.
- 5
ટામેટાં થોડા પોચા થયેલા જણાય એટલે તેમાં મીઠું, લાલ મરચું પાઉડર, ધાણાજીરું, ગરમ મસાલો, ખાંડ નાખી ઉકાળેલા ગાંઠીયા પાણી સાથે નાખી હલાવી બરાબર મિક્સ કરો.
- 6
બેથી પાંચ મિનિટ માટે ફરીથી ઉકાળો. ગાંઠીયા અને ટામેટાં એકરસ થતાં જણાય અને રસો થોડો જાડો થતો લાગે એટલે ગેસ બંધ કરી સર્વિંગ બાઉલમાં કાઢી કોથમીર તથા કાજુ થી સજાવટ કરી ગરમ ગરમ થેપલા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ગાંઠિયાનું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
#KS6બહુ ઝડપી અને ટેસ્ટી બનતું એવું શાક ગાંઠિયાનું શાક અમારા ઘરમાં પણ વારંવાર બને છે અને બધાને બહુ જ ભાવે છે Ankita Solanki -
-
-
-
ગાંઠિયા લીલીડુંગડી નું શાક (Ganthiya Lili Dungli Shak Recipe In Gujarati)
#KS6ગાંઠિયા નું શાક- Beena Radia -
-
-
-
-
ગાંઠિયાનું શાક(gathiya nu saak recipe in gujarati)
#વેસ્ટ#ગુજરાત અમારે ત્યાં આજે આખો દિવસ વરસાદ આવ-જા કરતો હતો,,, તો સાંજે થયું કે શું જમવાનું બનાવું તો ઘરના બધા ને પણ મજા આવે..., તો ઇન્સ્ટન્ટ ગાંઠીયા બનાવ્યા અને તેનું છાસ વાળું શાક બનાવ્યું, અને સાથે ભાખરી પણ બનાવી.... તો ચાલો જોઈએ એટલે તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
-
ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
#KS6#Cookpadgujrati#Cookpadindiaઆપણે ગુજરાતી ઓ ગાંઠિયા ખાવા ના જબરા શોખીન .દરેક માં ઘર માં બે ત્રણ જાત ના ગાંઠિયા અચૂક હોય જ .જ્યારે ઝટપટ કઈક શાક બનાવવું હોય તો આ ગાઠીયા આપણો ખૂબ સારો સાથ આપે. Bansi Chotaliya Chavda -
પરવળ અને ભાવનગરી ગાંઠિયાનું શાક (Parval Bhavnagari Ganthiya Shak Recipe In Gujarati)
#EB#Week2#post3 Ruchi Anjaria -
-
-
-
-
-
ગાંઠિયાનું શાક (દુધી અને સુરણ ની ગ્રેવી માં) (Ganthiya Nu Shak Recipe In Gujarati)
#india2020 #augustશાક નોર્મલ કાંદા ટામેટા ની ગ્રેવી થી કઈક અલગ દુધી સુરણની ગ્રેવીમાં બને છે. આ વાનગી મારા બચપણની યાદ અપાવે છે મારા મમ્મી કાકી જોડે મળીને આ શાક લગ્ન પ્રસંગમાં બનાવતા. કુકપેડ ના માધ્યમથી મને વિસરાયેલી વાનગી જોડે વિસરાયેલી બચપન ની યાદ તાજા કરવાનો પણ એક મોકો મળ્યો. અહીંયા આ શાકને ટ્રાય કલર પરાઠા અને રાઈઝ સાથે સર્વ કર્યું છે#August Chandni Kevin Bhavsar -
કાજુ ગાંઠીયા શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#CB8 Week-8 ઢાબા સ્ટાઈલ કાજુ ગાંઠીયા નું શાક. સરળ રીતે અને ઝટપટ બનતુ કાઠિયાવાડી ચટાકેદાર શાક. Dipika Bhalla -
કાજુ ગાંઠીયા શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#CB8આ કાઠીયાવાડી ડીશ છે આમાં લસણની ચટણી અને દહીં નો ઉપયોગ કરી આ શાક બનાવ્યું છે ટેસ્ટી લાગે છે અને ખુબ ઓછા સમયમાં બની જાય છે Dipti Patel -
કાઠીયાવાડી કાજુ ગાંઠિયાનું શાક (Kathiyawadi Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#CWM1#Hathimasala#cookpadgujrati@Smitsagarji ની રેસીપી જોઈને બનાવ્યું Amita Soni -
-
-
-
ભાવનગરી ગાંઠીયા નું શાક (Bhavnagari Ganthiya Shak Recipe In Gujarati)
#KS6#cookpadgujrati#cookpadindia#cookpad🍎🥣અચાનક થી જ ઘર માં ગેસ્ટ આવી ગયા હોય અને ઘરમાં શાકભાજી ન હોય તો એકદમ સરળ અને ઝટપટ બની જતી ખુબજ ટેસ્ટી વાનગી મારી ફેવરીટ વાનગી છે.જયારે ઘર માં કંઈ પણ ઓપ્શન ન હોય કે શું બનાવવું તો તેનાં માટે આ બેસ્ટ છે. 🍱🍛🥘 Payal Bhaliya
More Recipes
ટિપ્પણીઓ