મસાલા રાઈસ (Masala Rice Recipe In Gujarati)

Deval maulik trivedi
Deval maulik trivedi @deval1987
Bhavnagar

મસાલા રાઈસ (Masala Rice Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 લોકો
  1. ૧ વાટકીચોખા
  2. ૧ નંગડુંગળી
  3. ૧ નંગબટેટું
  4. ૧ ચમચીસેઝવાન ચટણી
  5. ૧ ચમચીલીલી ચટણી
  6. મીઠું સ્વાદ મુજબ
  7. ૧ ચમચીધાણાજીરુ
  8. ૧ ચમચીગરમ મસાલો
  9. ૧ ચમચીજીરૂ
  10. ર ચમચી તેલ
  11. કોથમીર જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ગરમ પાણીમાં ચોખાને 5 મિનિટ પલાળી રાખો.

  2. 2

    હવે ડુંગળી અને બટાકા ઝીણા સમારી લો.

  3. 3

    ભાતને પાણી નાખી ગેસ પર મૂકો તેમાં બટાકુ પણ ઉમેરી દો. 80% ભાત રંધાય જાય એટલે તેને ઓસાવી લ્યો.

  4. 4

    હવે એક કડાઈમાં તેલ મૂકી થોડું જીરુ નાખી ડુંગળી સાંતળો.ત્યારબાદ તેમાં સેઝવાન ચટણી અને લીલી ચટણી નાખી મસાલા ઉમેરી દો.

  5. 5

    ગેસ સાવ ધીમો રાખી ભાત ઉમેરી હળવા હાથે મિક્સ કરી દો.
    કોથમીર ઉમેરી ગેસ બંધ કરી દો.

  6. 6

    તૈયાર છે. મસાલા રાઇસ તેને દાળ કે રાયતા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deval maulik trivedi
પર
Bhavnagar
being better n best in cooking for my family...🥰🥰
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Similar Recipes