રીંગણ અને બટાકા નું ભરેલું શાક(Ringan Bataka Bharelu Sahk Recipe In Gujarati)

Vandna bosamiya @Vandna_1971
#AM3 રીંગણાં નું ભરેલું શાક ખૂબ જ સરસ લાગે છે રીંગણાં આખું વરસ મળે છે રીંગણાં એ શાક નો રાજા છે
રીંગણ અને બટાકા નું ભરેલું શાક(Ringan Bataka Bharelu Sahk Recipe In Gujarati)
#AM3 રીંગણાં નું ભરેલું શાક ખૂબ જ સરસ લાગે છે રીંગણાં આખું વરસ મળે છે રીંગણાં એ શાક નો રાજા છે
રાંધવાની સૂચનાઓ
- 1
રીંગણાં અને બટાકા ને લોયા માં પાણી લઇને સુધારવા ચપુ થી ચેકા પાડી દેવા અને મસાલો કરવોઉપર મુજબ બધો મસાલો મિક્સ કરી દેવો
- 2
અને રીંગણાં,બટાકા બને માં મસાલો ભરી લેવો અને કુકર મા પ્લેટ મા રાખી ને 3 સિટી મા રીંગણાં અને બટાકા બાફી લેવા પછી
- 3
લોયા માં ગેસ ઉપર તેલ ગરમ કરવા મૂકવું અને રીંગણાં અને બટાકા ને બાફી લીધાં અને વધારવા અને સિઝવવા દેવું તો રીંગણાં અને બટાકા નું આખું ભરેલું શાક તૈયાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રીંગણાં બટાકા નું ભરેલુ શાક (Ringan Bataka Bharelu Shak Recipe In Gujarati)
ગુજરાતી થાળી નું આ સ્પેશિયલ શાક છે.સ્વાદ માં ટેસ્ટી અને જોતાજ મો માં પાણી આવી જાય એવું બને છે.કાઠિયાવાડી રીંગણાં બટાકા નું ભરેલુ શાક Nita Dave -
રીંગણ બટાકા નું ભરેલું શાક (Ringan Bataka Bharelu Shak Recipe In Gujarati)
ગુજરાતી થાળી નું આ સ્પેશિયલ શાક છે.સ્વાદ માં ટેસ્ટી અને જોતાજ મો માં પાણી આવી જાય એવું બને છે. Varsha Dave -
રીંગણ, બટાકા નું સંભારીયું શાક
#RB6#week6#SD#સમર સ્પેશિયલ ડિનર રેસિપી. ગુજરાતી થાળી નું આ સ્પેશિયલ શાક છે.સ્વાદ માં ટેસ્ટી અને જોતાજ મો માં પાણી આવી જાય એવું બને છે. Nita Dave -
રીંગણ બટાકા નું ભરેલું શાક (Ringan Bataka Bharelu Shak Recipe In Gujarati)
ગુજરાતી થાળી રીંગણા બટાકા ના શાક વગર અધૂરી લાગે? સાથે જો મરચાનો સંભારો હોય તો મજા કંઈક ઓર જ હોય. Rita Vaghela -
રીંગણા બટાકા નું ભરેલું શાક (Ringan Bataka Stuffed Shak Recipe In Gujarati)
રીંગણા બટાકા નું ભરેલું શાક અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે. તો આજે મેં ભરેલું શાક બનાવ્યું. Sonal Modha -
રીંગણ બટાકા નું ભરેલું શાક (Ringan Bataka Bharelu Shak Recipe In Gujarati)
મારા ઘર માં આ શાક બધાને બહુ ભાવે છે અને અવારનવાર થાય છે..તો આજે થયું કે recipe તમારી સાથે શેર કરું.. Sangita Vyas -
-
બટાકા રીંગણ નું શાક
#તીખી#બટાકા રીંગણ નું શાકશાક નો રાજા એટલે રીંગણ, , દરેક શાક માં મીક્સ કરી ને બનાવીએ છીએ, આ શાક ટેસ્ટ માં પણ સરસ લાગે છે Foram Bhojak -
ભરેલા ભીંડા નું ભરેલું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
#AM3ભીંડા નું ભરેલું શાક મારાં ઘર માં બધાં ને ખૂબ ભાવે છે.... Urvee Sodha -
ગલકા નું ભરેલું શાક (Galka Bharelu Shak Recipe In Gujarati)
#EB#week5theme5#Famમારા ઘરમાં ભરેલા શાક દરેકને પ્રિય છે ,એટલે બને ત્યાં સુધી હું જુદા જુદા પૂરણ બનાવી ભરેલા શાક જ બનાવું છુંઅને અને ના ખવાતું શાક પણ આ રીતે બનાવી ખવરાવું છું ,,બાળકો તો ખાસ...ભરેલા શાક તરત જ હોંશેથી ખાશે,,,ગલકા નું શાક તો બધા ઘરે બનાવતા જ હશો. પણ દર વખત એક ના એક જેવું ગલકા નું શાક બનાવવા કરતા કંઈક અલગ રીતે ગલકા નું શાક બનાવીએ તો ખાવાની મજા આવી જાય. એટલે જ હું અહીંયા ભરેલા ગલકા નું શાક બનાવવાની રીત બતાવી રહી છું. ભરેલા ગલકા નું શાક બહુ જ સ્વાદિષ્ટ લાગે છે અને જમવાનીપણ બહુ મજા આવે છે. આપણે અવારનવાર ભરેલા રીંગણાં તેમજ ભરેલા કારેલા તો બનાવતા જ હોઈએ છીએ. પરંતુ તમે ક્યારેય ગલકાનું ભરેલું શાક બનાવ્યું છે ? ગલકાનું ભરેલું શાક ! જે મસાલેદાર તેમજ ખુબ જ ટેસ્ટી બને છે તો જે લોકોને ગલકાનું શાક પસંદ નથી એ લોકો પણ આંગળા ચાટી ચાટીને ખાશે. મેં ગલકાના ટુકડા સહેજ નાના કર્યા છે તમે મોટા રાખી શકો છો.નાના ટુકડા જલ્દી ગળી જાય છે બાળકો ગલકા ખાવાનું પસંદ જ નથી કરતા તો આ રીતે ચટાકેદાર શાક બનાવી ખવરાવી શકાય .ઉનાળામાં વેલાવાળા શાક ભાજી જ વધુ ખાવા જોઈએ ,,જેથી ગરમીસામે રક્ષણ મળે વેળાના શાક ના ગન ખુબ જ ઠંડા હોય છે .આ Juliben Dave -
ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati)
#CB8#week8 ભરેલા રીંગણ નું શાક ખુબ જ સ્વાદિષ્ટ બને છે.જેને રોટલી કે રોટલા સાથે પીરસી શકાય છે. Varsha Dave -
રીંગણ બટાકા નું ભરેલું શાક
#VNમારું અને મારા પરીવાર નું આ મનગમતું શાક છે. .રોટલી અને ભાત બનને સાથે પીરસી શકાય. Hiral Pandya Shukla -
વાલોળ રીંગણાં નું શાક (Valor Ringan Shak Recipe In Gujarati)
#WLDશિયાળા નો રાજા રીંગણાં તેની સાથે મોગરી વાલોળ તુવેર વટાણા બધા ની સાથે સરસ લાગે છે. HEMA OZA -
-
ભરેલું મિક્સ શાક(bharelu mikx Sak recipe in Gujarati)
#સુપરશેફ૧શાકભાજી એ આપણા રોજિંદા આહારનું એક હિસ્સો છે જેના વગર આપણું ભાણું અધુરું માનવામાં આવે છે.દરેક ના ઘરમાં સુકું કે રસવાળુ શાક બનતું હોય છે એજ રીતે મેં આજે મિક્સ ચણા નો લોટ વાળું ભરેલું શાક બનાવ્યું છે. Bhumika Parmar -
રીંગણાં બટાકા નું લોટ ભરેલું શાક (Ringan Bataka Lot Bharelu Shak Recipe In Gujarati)
#CWM2#Hathimasala Jo Lly -
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
આ ભરેલું શાક સાંજે ડીનર માં ભાખરી સાથે ખાવા માં આવે છે.#FFC2 Bina Samir Telivala -
ભરેલા બટાકા રીંગણાં (Bharela Bataka Ringan Recipe In Gujarati)
#FFC2 ભરેલા બટાકા રીંગણાં Bina Talati -
રીંગણ ટામેટાં નું લસણિયુ શાક (Ringan Tomato Lasaniyu Shak Recipe In Gujarati)
આ શાક સ્વાદ માં ખૂબ સરસ બને છે અને ખાસ કરી ને રોટલા સાથે સરસ લાગે છે. Varsha Dave -
રીંગણ બટેટા નું ભરેલું શાક
#ઇબુક૧#૨૫#રીગણ બટેટા નું બેશન મસાલા વાળુ ભરેલું શાક શિયાળામાં તો ખાસ બનાવીએ બહુજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર છે mamtabhatt829@gmail.com Bhatt -
-
રીંગણ નું ભરેલું શાક (Ringan Bharelu Shak Recipe In Gujarati)
ઠંડીની સીઝનમાં ભરેલા રીંગણા નુ શાક ખાવાની બહુ જ મજા પડી જાય છે રોટલા સાથે બહુ મસ્ત લાગે છે. Falguni Shah -
ભરેલા પરવાળ નું શાક (Bharela Parval Shak Recipe In Gujarati)
#EBહેલ્થી , એવું પરવલ નું શાક જેમાં પ્રોટીન, કારબોહૈદરતે,riboflavein,વિટામિન એ,થૈમિન વગેરે... Jigisha Mehta -
-
રીંગણ બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)
#AM3#Coopadgujrati#CookpadIndiaસબજી /શાક Janki K Mer -
ભરેલાં કાંદા બટાકા નું શાક (Bharela Kanda Bataka Shak Recipe In Gujarati)
ભરેલાં કાંદા-બટાકા નું શાક એ કાઠિયાવાડી શાક છે. દહીં અને કાંદા માં ભરેલા પૂરણ ની મસ્ત મુલાયમ gravy બને છે જે સ્વાદ મા ખૂબ સરસ લાગે છે. Dhaval Chauhan -
પાકા કેળાનું ભરેલું શાક (Stuffed Banana Shak Recipe In Gujarati)
#AM3આ શાક સ્વાદમાં ખુબ સરસ લાગે છે. Nidhi Popat -
-
કાઠિયાવાડી ગુવાર બટાકા નું શાક (Kathiyawadi Guvar Bataka Shak Recipe In Guajrati)
#AM3 Saloni Tanna Padia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14894372
ટિપ્પણીઓ (4)