રાંધવાની સૂચનાઓ
- 1
એક મોટી થાળી મા ચણાનો લોટ ને ચાળી લેવો.હવે તેમા મીઠું સ્વાદ મુજબ,લાલ મરચું પાઉડર,હિંગ,હળદર,અજમો,તેલ નાખી બરોબર મિક્ષ કરવુ પછી તેમા જરુર મુજબ પાણી ઉમેરી લોટ બાંધવો કઠણ. હવે લોટ ને ખૂબ મસળી દસ મિનિટ ઢાંકીને રાખવુ.
- 2
કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો સ઼ચા મા ફરતું તેલ લગાવી મોટા કાણા વાળી જાળી મૂકો. હવે તેમા ગાંઠિયા નો લોટ જરુર મુજબ ભરી હલકે હાથે ગાઠિયી ગરમ તેલ મા પાડી લેવા.
- 3
ગાંઠિયા કડક થાય ત્યા સુધી તળી લેવા બધા ધીમાં તાપે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
તીખા ગાંઠિયા (Tikha Ganthia Recipe In Gujarati)
#SFRસાતમ આઠમ હોય અને સેવ ગાંઠિયા ના બને એવું તો બને જ નહીં તીખા ગાંઠિયા તો જોઈએ જ Kalpana Mavani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મોતિયા લાડુ (Motiya Ladoo Recipe In Gujarati)
#MBR1 (Week:)માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈ -બુક) Trupti mankad -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16577189
ટિપ્પણીઓ