રાંધવાની સૂચનાઓ
- 1
કુકર ની અંદર તુવેરદાળ બાફવા મૂકો તેની અંદર સમાવી દુધી અને સમારેલું ટામેટું છાલ છોલેલું રીંગણ ઉમેરો ચાર સીટી વગાડી લો હવે ગેસ બંધ કરો
- 2
હવે દાળ બફાઇ ગઇ છે વરાળ નીકલે એટલે તેને બ્લેન્ડ કરી વઘારની સામગ્રી તૈયાર કરો. એક વાસણમાં તેલ મૂકી તેમાં રાઈ, જીરું, હિંગ સૂકું મરચું, લીમડાના પાન ઉમેરી વઘાર કરવો. હવે તેમાં ડુંગળી,લસણ,આદુ, મરચા ની પેસ્ટ ઉમેરો.લીલા મરચા ઉમેરો. મીઠું ઉમેરી થોડીવાર સાંતળો.હવે તેમાં બાફેલી દાળ ઉમેરો.
- 3
દાળમાં સરગવાની શીંગ ઉમેરી મરચા ની ભૂકી, ગરમ મસાલો, મસાલા ઉમેરો, એવરેસ્ટ સંભાર મસાલો ઉમેરો. લીંબુ નો રસ ઉમેરી ધાણા ભાજી છાંટી દો. ગરમા ગરમ સંભાર ને ઈડલી અથવા ઢોસા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સંભાર (Sambhar Recipe In Gujarati)
#KS5સંભાર એકવાર દક્ષિણ ભારતની વાનગી છે જે ઈડલી, મેંદુવડા, ઢોસા, ઉત્તપમ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Hetal Siddhpura -
સંભાર(Sambhar Recipe In Gujarati)
#SJ સંભાર એ ખાસ દક્ષિણ ભારતીય વાનગી છે...પરંતુ ગુજરાતી પ્રજા એ પોતાના રોજિંદા ભોજનમાં સમાવી છે....ઈડલી, ઢોસા, ઉત્તપમ સાથે તો ખરી જ પરંતુ રાઈસ સાથે પણ સંભાર પીરસાય છે...બાળકોને હવે દાળમાં ગળપણ નથી ભાવતું.... એટલે સંભાર પસન્દગી ની વાનગી છે... Sudha Banjara Vasani -
-
-
-
સંભાર (Sambhar Recipe in Gujarati)
#SJસાઉથ ઇન્ડિયન ખાવાનું બધા ને ભાવતું જ હોય. એમાં ઈડલી, ઢોસા અને ઉત્તપમ એ તો બહુ જ પ્રખ્યાત અને બધા જોડે સાંભાર તો જોઈ એ જ. સાંભાર વગર મજા પણ બહુ ના આવે. સાંભાર એ દાળ અને શાકભાજી નો ઉપયોગ કરી ને બનાવાય છે. અહીં પારંપરિક રીત થી સાંભાર બનાવની રેસીપી બતાવી છે. એક વાર આ રીત થી સાંભાર જરૂર બનાવજો અને ટેસ્ટ કાર્ય પછી કેહજો પણ ખરી કે કેવો બન્યો આ સાંભાર. તો આજે જ શીખી લો સાંભાર બનાવાની રેસીપી Vidhi V Popat -
-
-
-
-
-
-
ઇડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ST# સાઉથ ઇન્ડિયન treat#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઆ એક સાઉથ ઇન્ડિયન વાનગી છે સાઉથ ઇન્ડિયન વાનગી માં વિવિધતા જોવા મળે છે ચટણી અને સંભાર થી તેનો સ્વાદ દસ ગણો વધી જાય છે Ramaben Joshi -
-
-
-
-
-
-
-
-
-
સંભાર (Sambhar Recipe In Gujarati)
#સાઉથ#પોસ્ટ૨૮આ સંભાર માં મે વેજિટેબલ દાળ સાથે જ બાફી ને જેરી લીધા છે.કેમ કે બધા લોકો જમવા માં વેજિટેબલ બાર કઢી નાખે છે તો સાથે ક્રશ કરી મે હેલ્ધી બનાવ્યો છે. Hemali Devang -
-
-
-
-
સંભાર (Sambhar Recipe In Gujarati)
#KS5Suratઆમ તો આ સાઉથ નું ફામૉસ ડીશ છે પણ આજે આપણા ગુજરાત માં પણ એ ગનુ વખાણાય્ છે Priyanka Mehta -
સંભાર (Sambhar Recipe In Gujarati)
#CWM2કૂક વિથ મસાલા - 2(ડ્રાય /ખડા મસાલા રેસીપીસ )#HathiMasalaBanao Life મસાલેદાર ushma prakash mevada
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14551316
ટિપ્પણીઓ (4)