રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ડુંગળી ને ઝીણી સમારેલી લેવી. ત્યારબાદ એક બાઉલ માં ચણાનો લોટ ચોખા નો લોટ લઈ લો.
- 2
પછી તેમાં ડુંગળી ને બધાં મસાલા કરો. ને એક ચમચી દહીં નાખી હલાવી લો.
- 3
ત્યારબાદ તેમા પાણી ઉમેરી ને પકોડા જેવું ખીરૂ તૈયાર કરો. થોડીવાર પછી તેમાં ગરમ કરેલું તેલ 2ચમચી નાખી દો.
- 4
પછી એક કડાઈ માં તેલ મૂકી ગરમ થાય ડુંગળી ના પકોડા પાડી લો. પહેલી વાર થોડા તળી ને લઈ લો. પછી ઠંડા થાય એટલે ચમચી ની મદદ થી થોડા દાબી ને પાછા તળી લો.
- 5
બજારમાં ને કાંદા ભજીયા મળે છે તેવા કરારા થશે મે ઓનીયન રીંગ પણ કરી છે. ને ચટણી ઓ સાથે પ્રીમોનસુન ઓનીયન પકોડા ની મોજ માણો. આભાર
Similar Recipes
-
-
-
ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#EB#Week9#Cookpadindia#cookpadgujarati આપણાં ભારતીયો ને ખૂબ ભાવતું ફરસાણ કહો કે સ્ટ્રીટ ફૂડ એટલે પકોડા કે ભજીયા.તે વિવિધ જગ્યા એ અલગ અલગ રીતે બનતા હોય છે તેમ તજી એક ઓનીયન પકોડા કે કાંદા ભજીયા, ચોમાસા માં વરસાદ આવે એટલે ભજીયા ની યાદ આવી જ જાય અને ચાલુ વરસાદે કાંદા ભજીયા ની સાથે ગરમ ગરમ ચા............. Alpa Pandya -
ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#EB#week9 ચોમાસા ની ઋતુ માં પકોડા ખાવાનું મન બધાને થાય.અને એમાયે કાંદા નાં પકોડા નું નામ પડતાંજ મોંમાં પાણી આવી જાય. Varsha Dave -
-
-
ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
વરસાદ ની સીઝન માં ઘણા બધા પકોડા બનાવવામાં આવે છે,એમાંના એક છે ઓનીયન પકોડા.બહુ જ ટેસ્ટી અને લાજવાબ...ચાલો ઇનો સ્વાદ માણીએ..#EB#week9 Sangita Vyas -
-
-
-
-
-
-
ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#EB#week9#RC1#Cookpadindia#cookpadgujarati#weekend सोनल जयेश सुथार -
-
-
-
-
-
-
-
-
-
-
ઓનિયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati#onion pakodaWeek 9#RC2 Tulsi Shaherawala -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15245465
ટિપ્પણીઓ