રીંગણા બટાકા અને લીલા કાંદા નું ભરેલું શાક(Ringan Bataka Lila Kanda Bharelu Shak Recipe In Gujarati)

Pratiksha Varia
Pratiksha Varia @cook_27799139

રીંગણા બટાકા અને લીલા કાંદા નું ભરેલું શાક(Ringan Bataka Lila Kanda Bharelu Shak Recipe In Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
ત્રણ વ્યક્તિ
  1. 1/2 કિલોબટાકા
  2. 250 ગ્રામરીંગણા
  3. 1ઝૂડી લીલા કાંદા
  4. 4 ચમચીશેકેલા સીંગનો ભૂકો
  5. 4 ચમચીશેકેલો ચણાનો લોટ
  6. 2 ચમચીલાલ મરચું
  7. 4 ચમચીધાણાજીરૂ
  8. 1 ચમચીહળદર
  9. 1/4 ચમચીહિંગ
  10. 2ચમચા લસણની ચટણી
  11. કોથમીર એક ઝૂડી
  12. 3 મોટા ચમચાતેલ
  13. 1/4 કપપાણી

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ શાકમાં ભરવા માટે બધો મસાલો ભેગો કરી રેડી કરો અને રીંગણા અને બટાકા ને ધોઈ છાલ ઉતારી વચ્ચેથી કાપા પાડો

  2. 2

    હવે એ કાપા મા બધો મસાલો ભરો ત્યારબાદ લીલા કાંદા ને સરખી રીતે ધોઈ ને ઝીણા ઝીણા સમારી લો

  3. 3

    હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં હિંગ નાખો અને રીંગણા અને બટાકા ને વઘાર કરી ચડવા દો

  4. 4

    શાક ચડી જાય પછી તેમાં લીલા કાંદા ઉમેરો અને ત્યારબાદ વધેલો મસાલો નાખો અને કોથમીર નાખો

  5. 5

    હવે દસ મિનિટ ધીરા તાપે ચડવા દો અને તમારો રીંગણા બટાકા અને લીલા કાંદા નું ટેસ્ટી શાક તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pratiksha Varia
Pratiksha Varia @cook_27799139
પર

ટિપ્પણીઓ

Similar Recipes