ચોખા ના લોટ ની ચકરી (Rice flour Chakri Recipe in Gujarati)

Pooja Vora
Pooja Vora @cook_29744950
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મીનીટ
૨ થી ૩
  1. 1નાનું બાઉલ ચોખા નો લોટ
  2. ૨-૩ નંગલીલાં તીખા મરચા
  3. મીઠુ જરૂર મુજબ
  4. ચમચીહળદર અડધી
  5. ૨ ચમચીતલ
  6. ૨ ચમચીમલાઈ
  7. ચમચીજીરું અડધી

રાંધવાની સૂચનાઓ

૧૦ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ લીલાં મરચા ઝીણા વાટી લોટ માં નાખો ત્યારબાદ જરૂર મુજબ મીઠુ ૨ ચમચી તલ 1/2 ચમચી હળદર ૨ ચમચી મલાઈ નાખી લોટ બાંધી લો

  2. 2

    લોટ તૈયાર થાય એટલે તેને સંચો તેલ વાળો કરી તેમાં ચકરી ની જાળી મૂકી તેમાં લોટ ભરી સંચો બંધ કરી ચકરી પાળી ને ગરમ તેલ માં તળી લેવી

  3. 3

    આછી ગુલાબી થાય એટલે કાઢી ઠંડી થાય એટલે એરટાઈટ ડબ્બામાં ભરી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pooja Vora
Pooja Vora @cook_29744950
પર

Similar Recipes