કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)

Tila Sachde
Tila Sachde @Tila_3101

કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 mins
4 સર્વિંગ્સ
  1. 2 કપભાવનગરી ગાઠીયા
  2. 1/2 કપકાજુ
  3. 1 ચમચીઘી
  4. 3 ચમચીતેલ
  5. ચપટીહિંગ
  6. 1 tspજીરુ
  7. 1 ટીસ્પૂનઆદુની પેસ્ટ
  8. 2 ચમચીલીલા મરચાની પેસ્ટ
  9. 2 ચમચીલાલ લસણની ચટણી
  10. 1ડુંગળી
  11. 1/2 ટી.સ્પૂનહળદર પાઉડર
  12. 1 ટીસ્પૂનલાલ મરચું પાઉડર
  13. સ્વાદ પ્રમાણેમીઠું
  14. 1 ટીસ્પૂનધાણા જીરુ પાઉડર
  15. 2 કપછાશ
  16. 2 કપટામેટા પ્યુરી
  17. 1/2 કપપાણી
  18. 1 tspખાંડ
  19. 1/2 ટીસ્પૂનગરમ મસાલા
  20. 3 ચમચીકોથમીર

રાંધવાની સૂચનાઓ

45 mins
  1. 1

    પહેલા 1 ચમચી તેલ ગરમ કરો અને કાજુ શેકી લો

  2. 2

    ત્યારબાદ 3 ચમચી તેલમાં જીરા, હિંગ, આદુ મરચાની પેસ્ટ નાખી, અને બરાબર સાંતળો, ત્યારબાદ તેમાં ડુંગળી, ટામેટાંની પ્યુરી અને લસણની ચટણી, લાલ મરચાનો પાઉડર, હળદર પાઉડર, ધાણા જીરુ પાઉડર નાખી બરાબર મિક્ષ કરી લો.

  3. 3

    ત્યારબાદ તેમાં છાશ, પાણી નાંખો અને બોઇલ આવે ત્યાં સુધી મિક્સ કરો ત્યારબાદ તેમાં ગરમ ​​મસાલા, કોથમારી કાજુ નાંખીને 3 મિનિટ માટે રાંધવા.

  4. 4

    ત્યારબાદ પીરસતી વખતે ગાંઠિયા નાખીને તેને પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Tila Sachde
Tila Sachde @Tila_3101
પર

ટિપ્પણીઓ

Similar Recipes