અચારી દાળ (Achari Dal Recipe In Gujarati)

Khushbu Sonpal
Khushbu Sonpal @khushi_13
Surat

અચારી દાળ (Achari Dal Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 લોકો
  1. 1-1/2 કપતુવેર ની દાળ
  2. 1/2 ટી.સ્પૂન હળદરપાઉડર
  3. 1/4 ટી.સ્પૂન લાલ મરચું પાઉડર
  4. 1/4 ટી.સ્પૂન ધણાજીર પાઉડર
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. 1/2 ટી.સ્પૂન ગરમ મસાલો
  7. 1 ટી.સ્પૂન અચાર મસાલો
  8. 1 ટી.સ્પૂન ખાંડ
  9. 4 ટી.સ્પૂન તેલ
  10. 1/2 ટી.સ્પૂન રાઇ
  11. 1/2 ટી.સ્પૂન જીરું
  12. 1ટામેટું

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સો પ્રથમ આપડે તુવેર દાળ ને બાફી લેવી પચી તેમાં બોસ ફેરવી લો તેમાં જ બધાં મસાલો કરી ને ગરમ કરી લો

  2. 2

    હવે એક તપેલી માં તેલ ગરમ કરી તેમાં રાઈ જીરું નાખો બને તતડે એટલે તેમાં ઝીણું સમારેલું ટમેટું નાખી દો હવે તેમાં દાળ એડ કરો

  3. 3

    દાળ ઊકળે એટલે તેમાં અચાર મસાલો નાખો એને સાથે લીબું નો રસ નાખી મિક્સ કરી લો તો ત્યાર છે આપડી ખાટી મીઠી અચારી દાળ

  4. 4
  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khushbu Sonpal
Khushbu Sonpal @khushi_13
પર
Surat
Loves to cook and eatmy passion preparing new dishes
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes