તરબુચ છાલ ના મૂઠિયાં(Watermelon Chhal Muthiya Recipe In Gujarati)

Gayatri joshi
Gayatri joshi @cook_20446010
શેર કરો

ઘટકો

  1. 1 વાટકો તરબૂચ ની છાલ સફેદ ભાગ
  2. 1 વાટકો ઘઉં નો કરકરો લોટ
  3. 5 ચમચીતલ
  4. 1 વાટકો ચણા નો લોટ
  5. 1 વાટકો બાજરી નો લોટ
  6. 1 ચમચીગરમ મસાલો
  7. 8-10કાજૂ બદામ
  8. 2 ચમચીટોપરા નું છીણ
  9. 1 ચમચીવરિયાળી
  10. 2 ચમચીમરચું પાઉડર
  11. સ્વાદ પ્રમાણેમીઠું
  12. વધાર માટે તેલ
  13. 1 ચમચીહળદર
  14. 1/2 ચમચીસોડા પાઉડર
  15. 1 ચમચીગોળ
  16. 2 ચમચીદહીં
  17. 1 ચમચીરાઈ
  18. 1 ચમચીહીંગ
  19. 1 ચમચીજીરું
  20. 3લીલા મરચા
  21. 8-10લીમડાના પાન
  22. 1લીંબુ
  23. 1જુડી કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ તરબૂચ ની છાલ ના સફેદ ભાગ નું ખમણ કરી લો.

  2. 2

    એક વાટકો ઘઉં નો કરકરો લોટ,ચણા નો લોટ,બાજરી નો લોટ લો.સ્વાદ મુજબ મીઠું,હળદર,મરચું,ગરમ મસાલો,દહીં, ગોળ,મોણ,સોડા નાખી લોટ બાંધી લો..તેના લુવા કરી સ્ટીમ કરો.

  3. 3

    ઠંડા પડે એટલે કટ્ટ કરી લો..એક પેન માં તેલ મુકો.રાઈ, જીરું,તલ,વરીયાળી, હીંગ,લીલા મરચાં નાખી વધાર માં મુઠીયા નાખી મિક્સ કરો.લિબું નાખો.. કાજુ,બદામ,ટોપરા નું ખમણ,કોથમીર નાખી સર્વ કરો..તો રેડી છે તરબૂચ ની છાલ ના મુઠીયા..સમર માં ખાવા માં ખુબજ સરસ લાગે છે.

  4. 4
  5. 5
  6. 6
  7. 7
  8. 8
  9. 9
  10. 10
  11. 11
  12. 12
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Gayatri joshi
Gayatri joshi @cook_20446010
પર

Top Search in

Similar Recipes