મગની દાળની વડી (Moong Dal Vadi Recipe In Gujarati)

#MA
મા આ શબ્દો સાંભળો એટલે મને મારી મા જે છ વર્ષની હતી ત્યારે ઓફ થઈ ગઈ હતી અને હું મારા નાનીમાના ઘરે મોટી થઈ એટલે મને નાની માં વધુ શીખવાડતા અન એ મને મારી મા લાગે છે એટલે હું નાનીમાની શીખડાવે લી રેસીપી મુકું છું
મગની દાળની વડી (Moong Dal Vadi Recipe In Gujarati)
#MA
મા આ શબ્દો સાંભળો એટલે મને મારી મા જે છ વર્ષની હતી ત્યારે ઓફ થઈ ગઈ હતી અને હું મારા નાનીમાના ઘરે મોટી થઈ એટલે મને નાની માં વધુ શીખવાડતા અન એ મને મારી મા લાગે છે એટલે હું નાનીમાની શીખડાવે લી રેસીપી મુકું છું
રાંધવાની સૂચનાઓ
- 1
મગની દાળને ધોઈને પલાળી દેવી
રાત્રે પલાળી દેવી સવારે પાણી નિતારી લેવું પછી મિક્સર માં પીસી લેવી - 2
હવે આ મિશ્રણને બરાબર ફીણી લેવું એકદમ હલકું થઈ જાય ત્યાં સુધી ફિનવું પછી એક પ્લાસ્ટિક પર હાથેથી નાની-નાની વળીઓ પાડી લેવી અને બે થી ત્રણ દિવસ તડકામાં સૂકાવા દેવી આ વડી નું શાક બહુ ટેસ્ટી બને છે
- 3
- 4
આ વડી નું શાક બટાકા કાંદા રીંગણ સાથે બનાવી શકાય છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મગની દાળ (Moong Dal Recipe In Gujarati)
મે આજે મગની દાળ બનાવી છે.જે સ્વાદ માં ખુબ જ સરસ બની છે.મારા ઘરમાં સૌને ભાવે છે. ઉનાળામાં શાકભાજી ખૂબ ઓછા પ્રમાણમાં બજારમાં મળે છે તેથી ઘણી વખત આપણે ગૃહિણીઓ મૂંઝવણમાં પડી જાય છે કે આજે જમવામાં શેનું શાક કરવું. ત્યારે કઠોળ બનાવવા સિવાય બીજું કોઈ ઓપશન્સ હોતું નથી. Nasim Panjwani -
દાળ વડા(dal vada recipe in gujarati)
#ઓગસ્ટ#વેસ્ટદાળ વડા સાથે મારી નાનપણ ની યાદ જોડાયેલી છે . મને દહીં વડા ના ભાવે એટલે મારા મમ્મી મારી માટે જ્યારે ઘર માં દહીં વડા બને એટલે દાળ વડા બનાવે જ. હું મારી મમ્મી ની પાસે થી જ શીખી છું, સોરી હું વાનગી બનાવતી વખતે ફોટો નથી લઈ શકી. nirmita chaudhary -
મગ ની છૂટી દાળ (Moong Chhuti Dal Recipe In Gujarati)
#MA#summerlunch#cookpadindia#cookpadgujarati Happy Mother's Day to all the Mothers' out there! 🥰 મગ ની છૂટી દાળ મારી મમ્મી ખુબ જ સરસ બનાવે છે. તેની બનાવેલી આ દાળ નો સ્વાદ કંઇક અલગ જ હોય છે. મારી મમ્મી ઉનાળા માં મગ ની છૂટી દાળને પૂરી, કેરી નો રસ, કઢી, ભાત અને કાચી કેરી ની ચટણી સાથે પીરસે છે, જે જમવાની ખુબ જ મજા પડે. તો મે પણ આજે એવી જ રીતે ડીશ તૈયાર કરી છે, અને હું તેને મધર્સ ડે ના ડેડીકેટ કરું છું! Payal Bhatt -
ચોખાના લોટ ની વડી (Chokha Flour Vadi Recipe In Gujarati)
#MA આ રેસિપી મને મારી mummy પાસે થી શિખવા મળી છે..હું જ્યારે મારા પિયરે જાવ ત્યારે મારા mummy બહું બધાં નાસ્તા બનાવી ને મારા માટે રાખે છે.ને પાછી ઘરે આવું ત્યારે પણ મારા છોકરાઓ માટે બનાવી ને આપે છે..આ વડી હમેશાં ઍ મને બનાવી ને ખવડાવે છે..મારી ફવરિટ ખાવાની વસ્તુ છે 😃👍 તો આજે આ રેસિપી તમારી સાથે ચોકસ થી શેર કરીસ..તમે બધાં પણ ટ્રાય કરજો 😃👍🙏🤗😘❤ Suchita Kamdar -
મગની છૂટી દાળ (Moong Dal Recipe In Gujarati)
#AM1 કેરીની સીઝન આવે એટલે કે ઉનાળામાં જ્યારે કેરી ખૂબ જ સરસ આવે ત્યારે ગુજરાતી લોકોનાં ઘરમાં રસ - પૂરી અવાર-નવાર બનતા હોય છે. રસ પૂરી ની સાથે મગની છૂટી દાળ એક પરફેક્ટ કોમ્બિનેશન છે. ગુજરાતમાં અને કાઠિયાવાડમાં મગની છૂટી દાળ ખૂબ ફેમસ છે. આ દાળ બનાવવી જેટલી સરળ છે તેટલી જ આ દાળ પચવામાં પણ સરળ છે. આ દાળ ખુબ ઓછા સમયમાં અને ઓછા ingredients થી ખુબ સરસ અને સ્વાદિષ્ટ બની જાય છે. Asmita Rupani -
મગ દાલ ની વડી (Moong Dal Vadi Recipe In Gujarati)
ઉનાળો કે ચોમાસુ હોય ત્યારે શાકભાજી ઓછા મળતા હોય છે ત્યારે આ રીત ના બનાવેલ વડી કે કઠોળ અલગ દાલ બહુ ઉપયોગી બને છે હું પણ આ રીતે વડી સુકવણી કરી શાક કઢી બનાવું છુ Dipal Parmar -
દહીવડા (Dahiwada Recipe In Gujarati)
#મોમમારા પપ્પા ને દહીવડા ખૂબ જ ભાવે..મમ્મી તો અત્યારે હયાત નથી એટલે પપ્પા જ મારા સર્વસ્વ છે. આજ હુ આમની પસંદ ના દહીવડા ની રેસીપી મુકું છું Sonal Naik -
મગની દાળની ખીચડી (Moong Dal Khichdi Recipe In Gujarati)
#GA4#Week7#khichadiકોઈ વ્યક્તિ ઘર માં બીમાર હોઈ તો આ ખીચડી સવાર સાંજ રોજ બને. ડાયટ માટે પણ આ ખીચડી સારી પડે. Nilam patel -
મગની દાળની વડી
આ વાનગી મને મારા પપ્પા એ શીખવા ડી છે તેમાં પાલક નો પણ ઉપયોગ કરવામાં આવે છે તેથી થોડી વધારે પૌષ્ટિક બની જાય છે#જૂન#માઇઇબુક Bansi Chotaliya Chavda -
મૂંગ મોગર ની લચકા દાળ (Moong Mogar Lachka Dal Recipe In Gujarati)
#SFR#SJR#પર્યુષણ રેસીપી#cookpad Gujarati Saroj Shah -
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#Fam આજે હું તમારી સાથે મારા ઘર માં બધાની ફેવરિટ અડદ ની તડકા વાળી દાળ ની રેસીપી શેર કરું છું જે નાના મોટા સહુ ને ખુબ જ ભાવે છે .મારા ઘરે દર શનિવારે આ દાળ અચૂક બને જ છે Chetna Shah -
-
કોથમીર વડી (Kothmir Vadi Recipe In Gujarati)
#MAહેપ્પી મધર્સ ડેમને મારા માં ના હાથ ની ભાવતી વસ્તુ યાને કોથમીર વડીSunita Doshi
-
-
-
દૂધી ઢોકળી નું શાક(જૈન)(Dudhi Dhokadi nu Shaak Jain Recipe In Gujarati)
મને દૂધીનું શાક નહીં ભાવતું પણ જ્યારે હું નાની હતી ત્યારે મારી મમ્મી મને આવી રીતે બનાવી ને ખવડાવતી તેથી હું મારા મમ્મીની એક રેસીપી જે બિલકુલ જૈન છે એ તમારી જોડે શેર કરું છું. Hezal Sagala -
મગ ની દાળ ની ખાંડવી (Moong Dal Khandvi Recipe In Gujarati)
#RC1Yellowખાંડવી નાના મોટા સૌ કોઈને પ્રિય હોય છે. આજે મે મગ ની પીળી દાળ ની ખાંડવી બનાવી. જે સ્વાદ માં ખુબ સરસ થઈ અને મગ ની દાળ પચવા માં હળવી હોવાથી પેટ માં ભારે પણ નથી લાગતી. Hiral Dholakia -
મગ ની છુટી દાળ (Moong Chuti Dal Recipe In Gujarati)
#AM1#COOKPADGUJRATI#CookpadIndia ગુજરાતી ભોજનમાં મગની છૂટી દાળ એ કડીભર સાથે બનાવતી હોય છે મમ્મી છૂટી દાળ ફટાફટ બની જાય છે તેમાં પણ જ્યારે કેરીની સીઝન હોય ત્યારે રસ રોટલી સાથે છૂટી દાળ ગુજરાતી ઘરોમાં બનતી હોય છે. મેહી મગની દાળને કૂકરમાં થી ૭ મિનિટમાં તૈયાર થઈ જાય એ રીતે તૈયાર કરેલ છે. Shweta Shah -
પાલક મગની દાળ નુ શાક (Palak moong dal Recipe in Gujarati)
#MW4#cookpadindia#COOKPADGUJRATIવિન્ટર રેસીપી ચેલેન્જ મા પાલક સાથે મગ ની દાળ નુ શાક બનાવ્યુ છે જે ખૂબજ ટેસ્ટી બને છે. सोनल जयेश सुथार -
વાઘરેલો રોટલો(vagharelo rotlo recipe in gujarati)
#મોમ#મધર#માંહું નાની હતી ત્યારે મને રોટલા નથી ભાવતા ત્યારે મારી મમ્મી મને આ રીતે રોટલી વઘારીને આપી હતી મને આ રોટલો બહુ જ ભાવે છે Pooja Jaymin Naik -
તુરિયા મગની દાળનું શાક (Turiya Moong Dal Shak Recipe In Gujarati)
#SRJ#સુપર રેસીપી ઓફ June Dr. Pushpa Dixit -
મગની દાળના ઢોકળા (Moong Dal Dhokla Recipe In Gujarati)
#RC1#Weekendઈન્સ્ટન્ટ બની જતા મગની દાળના ઢોકળા ટેસ્ટી તો છે જ સાથે હેલ્ધી પણ તો તમે પણ જરુંર ટ્રાય કરો Bhavna Odedra -
ચણા ની દાળ (Chana Dal Recipe In Gujarati)
#GA4#Week7ભાવનગરી પૂરી ચણા દાળ રેસિપિહું પંજાબી છું,પરંતુ મારા ફેમિલી ને ગુજરાતી વાનગી ભાવે છે. satnamkaur khanuja -
મગની દાળની ઈડલી(Moong Dal Idli Recipe in Gujarati)
#GA4#Week7#post2#breakfastપ્રોટીન થી ભરપુર એવી મગની ફોતરાં વાળી દાળની પૌષ્ટિક ઈડલી Bhavna Odedra -
-
-
સુકી મગની દાળ (Suki Moong Dal Recipe In Gujarati)
સુકી મગની દાળ એક કમંપલીટ ભોજન છે જે ગુજરાતી ઘરો માં રવિવારે લંચ માં બનાવવામાં આવે છે.સાદુ પણ પોષ્ટીક લંચ.#RC1 Bina Samir Telivala -
દેશી ચણા (Desi Chana Recipe In Gujarati)
#MA આ મારા મમ્મી કાયમ બનાવતી જયારે હું નાની હતી. દર રવિવારે મારા ઘર માં બનતી સાથે ગરમ રોટલી, ભાત બનતો. jyoti
More Recipes
ટિપ્પણીઓ (15)