રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
3 લોકો માટે
  1. 200 ગ્રામરાજગરાનો લોટ
  2. સ્વાદાનુસાર નમક
  3. 1 ચમચીમરી પાઉડર
  4. 1 ચમચીજીરું પાઉડર
  5. 3 ચમચીતેલ
  6. જરૂર પ્રમાણે પાણી
  7. તેલ (સેકવા માટે)

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ, લોટ ને એક મોટા બાઉલમાં લઈ તેમાં મરી પાઉડર, જીરું પાઉડર,નમક અને તેલ ઉમેરી પાણી વડે લોટ બાંધવો.

  2. 2

    લોટ ને થોડી વાર માટે રેસ્ટ માં રાખી દો.

  3. 3

    હવે રેસ્ટ આપ્યા બાદ, લોટ માં થોડું તેલ ઉમેરી મસળી લો.

  4. 4

    લોટ માંથી નાના લુવા બનાવી, પ્લાસ્ટિક ની કોથળી ની વચ્ચે લુવો રાખી, પરાઠા વણી લેવા.

  5. 5

    હવે વણાયેલા પરાઠા ને ગેસ ની ધીમી આંચ પર તેલ વડે લોઢી માં સેકી લેવા.

  6. 6

    બને બાજુ પરાઠા સેકાય જાય એટલે તૈયાર છે ફરાળી પરાઠા.

  7. 7

    આ ફરાળી પરાઠાને, બટેટાની સૂકી ભાજી, મસાલા દહીં, ફરાળી ચેવડો તેમજ તળેલા મરચા સાથે સર્વે કરી સકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Payal Bhatt
Payal Bhatt @homechef_payal26
પર
Bhuj
"No one is born a great Cook, one learns by doing it!" Love to cook & explore new recipes... ❤️
વધુ વાંચો

Similar Recipes