રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા કારેલા ને ધોઈ અને ચપ્પુથી peel કરી લઈ વચ્ચેથી કટ કરી અને તેને ઊ ભી સમારેલી ચીરી કરી દેવાની. અને તેમાં મીઠું નાખી તેને ચોળી થોડીવાર માટે રહેવા દેવાના.
- 2
10 થી 15 મિનિટ પછી કારેલાંને હાથેથી નીચોવી દેવાના અને તેમાંથી પાણી નિતારી દેવાનું હવે તેને એક થાળીમાં રાખી તેની ઉપર ચણાનો લોટ મિક્સ કરી દેવાનો.ત્યાર બાદ એક પેનમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે કાજુને આછા ગુલાબી કલરના ફ્રાય કરી દેવાના.
- 3
ત્યારબાદ કારેલાની ચીરીને પણ ફ્રાયકરી લેવાની કારેલાની ચીરક્રિસ્પી થઈ જાય એટલે તેને પેપર નેપકિન પર કાઢી લેવાની.
- 4
હવે એક પેનમાં થોડું તેલ લઇ તેલ ગરમ થાય એટલે તેમાં તલ, રાઈ,જીરું, હિંગ, હળદર નાખી તેમાં કારેલા ની ચીર નાખી દેવાની. કાજૂને પણ નાખી દેવાના. બધું બરાબર મિક્સ થઇ જાય એટલે ગેસ નો તાપ ધીમો કરી તેમાં ગોળ, મરચાંનો ભૂકો,ધાણાજીરુ, મીઠું,આમચૂર પાઉડર નાખી બરાબર મિક્સ કરી પાંચ મિનિટ માટે ધીમા તાપે મુકી દેવાનું. પાંચ મિનિટ પછી ગેસ બંધ કરી એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી કારેલાનું શાક સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
-
કાજુ કારેલા નું શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
#EB#Week6 ઉનાળા ની સીઝન માં આ શાક કેરી ના રસ ની સાથે બનતું હોય છે.આપણા લગ્નપ્રસંગો માં પણ આ શાક હોય છે. Alpa Pandya -
-
-
-
-
-
કાજુ કારેલા નુ શાક(kaju karela in Gujarati)
#goldanapron3#વિક24#gourd#માઇઇબુક#પોસ્ટ25. Manisha Desai -
-
-
-
-
-
-
કાજુ કારેલા શાક (Kaju Karela Shak recipe in Gujarati)
#EB#Week 6#Theme 6#FAM'આવ..રે...વરસાદ ઢેબરીયો પ્રસાદઉની ઉની રોટલી ને કારેલા નું શાક.' Krishna Dholakia -
કાજુ કારેલા નું શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
આવ રે વરસાદ ઘેબરીયો વરસાદ ઉની ઉની રોટલી ને કારેલાનું શાક#cookpadindia#cookpadgujrati#MFF Amita Soni -
-
કાજુ કારેલા અને ગુલિયા નું શાક (Kaju Karela & Guliya Nu Shak Recipe In Gujarati)
કાજુ કારેલા નું શાક તો બધાએ ખાધું હશે પણ આજે હુ એક યુનિક રેસીપી લાવી છું. આ શાક જે કારેલા નહીં ખાતા હોય એ લોકોને પણ ભાવશે. આ રેસિપી સાથે અમારી બહુ જૂની યાદો જોડાયેલી છે. આ શાક મારી બા બહુ ટેસ્ટી બનાવતી હતી. આ શાક ની રેસીપી મારી મમ્મી બા પાસેથી શીખી છે અને હું મારી મમ્મી પાસેથી શીખી છું તો થયું કે લાવ તમારી સાથે પણ આ શાકની રેસિપી શેર કરું. Shah Rinkal -
-
-
-
-
કાજુ કારેલા નું શાક (Kaju Karela Sabji Recipe In Gujarati)
#EB#week6#Famકારેલાનું શાક અલગ અલગ રીતે બનાવી શકાય છે. કારેલાનું શાક ડાયાબિટીસના પેશન્ટ માટે ખૂબ જ ગુણકારી હોય છે.એમાં પણ જો કારેલાનો જ્યુસ તો ઘણો ફાયદાકારક હોય છે. લગ્ન પ્રસંગમાં પણ ખાસ કાજુ કારેલા નું શાક બનતું હોય છે. કાજુ કરેલા નું શાક મારા ઘરમાં બધાને ખૂબ જ પ્રિય છે. Parul Patel -
-
More Recipes
ટિપ્પણીઓ (6)