મેંગો ઓટ્સ પોરીજ

#RB4
એક હેલ્ધી બ્રેકફાસ્ટ છે ગરમી ના દિવસો લાઈટ ડિનર કે લંચમાં પણ લઇ શકાય છે ખૂબ ઝડપથી બની જાય છે.
મેંગો ઓટ્સ પોરીજ
#RB4
એક હેલ્ધી બ્રેકફાસ્ટ છે ગરમી ના દિવસો લાઈટ ડિનર કે લંચમાં પણ લઇ શકાય છે ખૂબ ઝડપથી બની જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ઓટ્સને કોરા જ શેકી લેવા.. ઠંડા પડે ત્યારબાદ તેનો અધકચરો પાઉડર કરી લેવો. આ રીતે ઓટ્સ પાઉડર રેડી રાખવાથી ખૂબ જ ઝડપથી ઓટ્સ ના અલગ અલગ પોરીજ /સમૂધી/ પુડિંગ અથવા અન્ય વાનગી ખુબ ઝડપથી બનાવી શકાય છે.
- 2
કેરીના નાના કટકા કરી લેવા... હવે એક મિક્સર જારમાં દૂધ ઓટ્સ પાઉડર કેરીના કટકા (થોડા અલગ રાખવા) મધ અને એક ચમચી ડ્રાયફ્રુટ ઉમેરી ક્રશ કરી લો. બાઉલમાં કાઢી બાકી ના કેરી ના કટકા ઉમેરી મિક્સ કરી ફ્રીઝ માં મૂકી તેને ચિલ્ડ કરી લ્યો.(જો દૂધ પહેલેથી જ ચિલ્ડ કરેલું હોય તો પછી તેને ફ્રીઝમાં મુકવાની જરૂર નથી ક્રશ કરી સીધું સર્વ કરી શકાય)
- 3
સર્વ કરતી વખતે ડ્રાયફ્રુટ ની કતરણ અને કેરીના કટકા થી ગાર્નીશ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેંગો ઓટ્સ પુડિંગ (Mango Oats Pudding Recipe In Gujarati)
હેલ્ધી અને ઈનસ્ટ્ન્ટ બને, ન્યુટ્રીશન થી ભરપૂર, મેંગો સાથે ફ્યુઝન કરી લો કેલરી મોર્નીંગ બ્રેકફાસ્ટ રેડી Avani Suba -
-
ઓટ્સ બનાના પોરીજ (Oats Banana Porridge Recipe In Gujarati)
પોરીજ માં મુખ્યત્વે દૂધની સાથે અનાજ ને રાંધીને બનાવવામાં આવે છે.... જેમ કે દૂધ સાથે દલીયા એટલે કે ઘઉં ના ફાડા ઓટ્સ , ચોખા વેગેરે .... તેની સાથે કોઈ વાર કેળા કેરી સ્ટ્રોબેરી જેવા ફ્રુટ નો પણ ઉપયોગ થાય છે ...બ્રેકફાસ્ટ માટે આ એકદમ હેલ્ધી વાનગી છે કોઈવાર લાઈટ લંચમાં પણ લઈ શકાય છે. વનપોટ મીલ પણ કહી શકાય છે. Hetal Chirag Buch -
ઓટ્સ બનાના સ્મુધી (Oats Banana Smoothie Recipe In Gujarati)
#NFRહેવી feelings આપે છે..એક્વાર લંચ સ્કિપ થઈ જાય અને આ સ્મુધી પીલીધું હોય તો ડિનર સુધી ભૂખ ન લાગે.. Sangita Vyas -
ઓટ્સ બનાના સ્મુધિ (Oats Banana Smoothie Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી રેસિપી.. નો sugar.. Natural sweetness. સવારે અથવા સાંજે workout કર્યા પછી કે study કરતા બાળકો માટે ખૂબ હેલ્ધી અને પૌષ્ટિક છે. Sweetness માટે ખજૂર અથવા અંજીર પણ નાખી શકાય. #mr Dr. Pushpa Dixit -
ગ્રિલ મેંગો ડેઝર્ટ (Grill Mango Dessert Recipe In Gujarati)
#Famઆ મારી એક innovative dish છે જે એકદમ ફટાફટ બની જાય તેવું મેંગો લવર માટે નું ડેઝર્ટ છે.જે sweet salty and smokey effect sathe ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે અને મારા ફેમિલી ને પણ આ ડીશ ખૂબ પસંદ છે. Purvi Baxi -
મેંગો ક્રીમ
ઝડપથી બની જાય છે અને સ્વાદિષ્ટ છે, મેંગો ની જગ્યાએ મનપસંદ ફ્રુટ લઈ ફ્રુટ ક્રીમ પણ બનાવી શકાય છે Minaxi Solanki -
મેંગો ઓટ્સ પુડિંગ(Mango Oats Pudding Recipe In Gujarati)
હેલ્ધી અને ઈમ્યુનીટી બુસ્ટ કરે તથા મેંગો સાથે ફ્યુઝન કરી ડાયટ મા પણ ખાઈ શકો છો. Avani Suba -
ઓટ્સ અને રવા ના ઢોકળાં (Oats Rava Dhokla Recipe In Gujarati)
એક હેલ્થી બ્રેકફાસ્ટ અને લાઈટ ડિનર ડીશ.Cooksnap@saroj_shah4 Bina Samir Telivala -
મેંગો ઠંડાઈ
#HRC#Mar#W2#holi special#thandai#cookpadgujarati#cookpadindiaધુળેટી ના દિવસે અમારા ઘરે ઠંડાઈ બને છે.મેં સાદી ઠંડાઈ ના બદલે તેમાં પાકી કેરી નાંખી ને બનાવી જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગી. Alpa Pandya -
ઓટ્સ બનાના સ્મુધી
#goldenapron3#વીક૯આપેલ પઝલ માંથી સ્મુધી બનાવિચે, ડાયેટ માટે બેસ્ટ છે, સવારે બ્રેકફાસ્ટ અને લંચ વચ્ચે, અથવા સાંજ ના બ્રેકફાસ્ટ અને ડિનર વચ્ચે ભૂખ લાગે તો લઈ શકાય એનાથી ફિલિંગ ઈફેક્ટ આવે છે.. Radhika Nirav Trivedi -
મેંગો બનાના આલમન્ડ સ્મુધી (Mango Banana Almond Smoothie Recipe In Gujarati)
આ એકદમ ટેસ્ટી અને હેલ્ધી સ્મુધી છે અને ઝટપટ બની પણ જાય છે. Vaishakhi Vyas -
મેંગો મલાઈ કુલ્ફી
#મેંગોગરમી ના મોસમ માં કુલ્ફી-આઇસ્ક્રીમ વગેરે ખાવાનું મન થાય તો બનાવો મેંગો મલાઈ કુલ્ફી. Bijal Thaker -
હેલ્થી મસાલા મુંગ અને ઓટ્સ પરાઠા
#MLઆ પરાઠા બ્રેકફાસ્ટ કે પછી લાઈટ ડિનર માં લઈ શકાય છે અને ખુબ જ ટેસ્ટી લાગે છે.Cooksnap@cook_25420108 Bina Samir Telivala -
કેરી નો આઈસ્ક્રીમ
#કૈરીઆ આઈસ્ક્રીમ ઘર ની સામગ્રી થી ,કોઈ પણ કેમિકલ કે પાઉડર કે ઇસેન્સ વિના તદ્દન સહેલી રીતે બની જાય છે.ખૂબ સ્વાદિષ્ટ,અને હેલ્ધી અને ક્રીમી બને છે. Jagruti Jhobalia -
અસાઈ બોલ(Asai bowl recipe in Gujarati)
#CookpadTurns4#freshfruit#cookpadgujrati#cookpadindiaઅસાઇ બોલ સવારે બ્રેકફાસ્ટ માટે પરફેક્ટ ડિશ છે. ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગે છે. કોઈ પણ જાત ના ફ્રુટ અથવા ફ્રોઝન ફ્રુટ ની સ્મુધી અને તેની ઉપર મનગમતા ટોપિંગ્સ થી બને છે. જે ખૂબ જ હેલ્થી અને પોસ્ટિક ડિશ છે. વિટામિન્સ,ફાઇબર, મિનરલ્સ થી ભરપુર હોય છે.ખુબ જ જલ્દી થી બની જાય છે.વજન ઉતારવા માટે ખૂબ જ અસરકારક છે. Hema Kamdar -
મેંગો રબડી
#દૂધઆ વાનગી દૂધ અને પાકી કેરી થી બને છે.સ્વાસ્થ્યવર્ધક છે,ઝડપ થી બની જાય છે.પાર્ટી અથવા મહેમાનો માટે પરફેક્ટ છે. Jagruti Jhobalia -
મેંગો શાહી ટુકડા
મે આ વાનગી ને થોડી સહેલી અને ઝડપ થઈ બની જાય એવી રીતે બનાવી છે અને હેલ્ધી પણ છે કારણ કે નથી આમા તળવા ની પ્રક્રિયા કે નથી દૂધને ઉકાળવા ની લાંબી પ્રોસીઝર શો તમે પણ એક વાર જરૂર થઈ બનાવ જો. Vandana Darji -
-
સત્તુ ઓટ્સ એનર્જી બાઇટ્સ (Sattu Oats Energy Bites)
#EB#Week11#sattuમાર્કેટમાં અત્યારે જાતજાતના એનર્જી બાર્સ કે પ્રોટીન બાર્સ મળતા થયા છે. જે ખૂબ જ ટ્રેન્ડિગ છે...ખાસ કરીને જીમ જતા, બોડી બિલ્ડિંગ કે ડાયટ કરતા લોકોમાં વધારે પ્રચલિત છે. પણ આવા બાર્સ કે રેડીમેડ મળતા whey પ્રોટીન પાઉડર સારા એવા મોંઘા હોય છે...આવા કોઇપણ પ્રોટીન પાઉડર નું બેસ્ટ રીપ્લેસમેન્ટ સત્તુ પાઉડર લઇ શકે. જેમાં પ્રોટીનનું પ્રમાણ ખૂબ સારું હોય છે.સાથે આવા બાર્સ ડાયટ પર્પઝથી બનતા હોય તો સુગર અને ફેટનું પ્રમાણ ઓછું કે નહિવત હોય તેનું ધ્યાન રાખવું પડે. તો બાઇન્ડીંગ માટે મધ, પીનટ બટર, ખજૂર સારા ઓપ્શન કહી શકાય. જેમાં નેચરલ સ્વીટનેસ પણ હોય છે.એ સિવાય નેચરલ ડાર્ક ચોકલેટમાં સારી માત્રામાં એન્ટી ઓક્સિડન્ટ હોય છે. અને કૃત્રિમ કોઇપણ ફેટની જગ્યાએ નેચરલ કોકો બટર હોય છે. જે હેલ્થ માટે સારું કહી શકાય. તો પસંદ હોય તો ડાર્ક ચોકલેટ પણ બાઇન્ડીંગ માટે લઇ શકાય. મને ખૂબ પસંદ છે તો મેં ખજૂરની જગ્યાએ મેઇન બાઇન્ડીંગ બેઝમાં ડાર્ક ચોકલેટ યુઝ કરી છે.તો તમે પણ બનાવી લો એકદમ પાવરપેક, પ્રોટીનપેક, નિયમિત ખાઇ શકાય અને બધી રીતે ફાયદાકારક તેવા આ એનર્જી બાઇટ્સ.... Palak Sheth -
મેંગો સ્ટફ્ડ કુલ્ફી (Mango Stuffed Kulfi in Gujarati)
#RC1રેઈન્બો ચેલેન્જ ના પહેલા વિક ની થીમ છે પીળા કલર ની રેસિપી.તો અહીં મેં મેંગો સ્ટફ્ડ કુલ્ફી બનાવી છે.મેંગો સ્ટફ્ડ કુલ્ફી એ ખૂબ જ સરળ રીતે અને ઝડપ છી બની જાય એવું ડેઝર્ટ છે. Sachi Sanket Naik -
મેંગો સાગો પુડીંગ
#ફ્રૂટફરાળ માં ખાઈ શકાય એવું એક પુડીંગ.. પાકી કેરી અને સાબુદાણા ની ખીર ને એક ઈનોવેટીવ વાનગી નું રૂપ આપી ખૂબ જ સહેલાઇથી બની જાય એવું સ્વાદિષ્ટ ડેઝર્ટ બનાવ્યું છે.. Pragna Mistry -
ઓટ્સ બનાના સ્મુધી (Oats Banana Smoothie Recipe In Gujarati)
##Jigna#cookpadgujrati#cookpadindiaબ્રેકફાસ્ટ મા લઈ શકાય તેવી અને ખુબ જ હેલ્ધી ઓટ્સ બનાના સ્મુધી બનાવી છે Bhavna Odedra -
-
રવા ઉત્તપમ(Rava Uttapam Recipe in Gujarati)
#GA4#week17#ચીઝઆ વાનગી તમે બ્રેકફાસ્ટ મા લઇ શકો છો, તેમજ લાઈટ ડીનર મા પણ લઇ શકાય. Krishna Joshi -
-
ઓટ્સ બનાના સ્મુધી(Oats Banana smoothi recipe in Gujarati)
આ સમૂધી ખૂબ જ હેલ્ધી છે ડાયટિંગ કરતા હોય તે લોકો પણ લઈ શકે છે.#GA4#Week2 Dirgha Jitendra -
મેંગો ફાલુદા
#RB6#KR#cookpad_guj#cookpadindiaફાલુદા એ પ્રચલિત ભારતીય પીણું છે જે ઉનાળા ની મૌસમ માં વધુ વપરાય છે. મૂળ ઈરાન નું આ ડેસર્ટ ભારત, પાકિસ્તાન, મ્યાનમાર, બાંગ્લાદેશ, મિડલ યીસ્ટ અને તુર્કી માં પણ ખાસ્સું પ્રચલિત છે.તકમરીયા, ફાલુદા સેવ, અને દૂધ જેવા મુખ્ય ઘટકો થી બનતાં આ પીણાં માં અલગ સ્વાદ ઉમેરી બનાવી શકાય છે. અત્યારે કેરી ની ભરપૂર મોસમ છે તો મેં આજે તેના સ્વાદ નું બનાવ્યું છે. Deepa Rupani -
ઓટ્સ પોરીજ (Oats Porridge Recipe In Gujarati)
#mr#healthy#breakfast#cookpadhijrati#cookpadindiaઓટ્સ માથી પ્રોટીન અને ફાઈબર સારા એવા પ્રમાણમાં મળે છે ઓટ્સ પોરીજને તમે હેલ્ધી બ્રેકફાસ્ટ મા લઈ શકો અથવા લો ફેટવાળુ દુધ હોય તો ડાયટ ફુડ મા પણ લઈ શકાય Bhavna Odedra -
મેંગો કોકોનટ સ્મૂધી (Mango Coconut Smoothie Recipe In Gujarati)
#Weekend#Cookpadindia#Cookpadgujarati#Nutrition#Healthyઉનાળા ની ગરમી માં ઠંડક, સ્વાદ અને સ્વાસ્થય આપે છે, ખૂબ જ હેલ્ધી સ્મૂધી છે, વજન ઓછુ કરવા મદદ કરે છે. નાના મોટા સૌને પસંદગી ની ડેસટૅ છે. તમે પણ બનાવજો.મેંગો કોકોનટ હેલ્ધી સ્મૂધી Neelam Patel
More Recipes
ટિપ્પણીઓ