બટાકા નુ કોરુ શાક (Bataka Dry Shak Recipe In Gujarati)

કુક વીથ તવા
#CWT : બટાકા નુ કોરુ શાક
નાના છોકરાઓ ને લગભગ જમવામા બટાકા નુ શાક બહુ જ ભાવતુ હોય છે . એમ મને પણ દરરોજ બટાકા નુ શાક જોઈએ જ. તો આજે મે બટાકા નુ કોરુ શાક બનાવ્યુ.
બટાકા નુ કોરુ શાક (Bataka Dry Shak Recipe In Gujarati)
કુક વીથ તવા
#CWT : બટાકા નુ કોરુ શાક
નાના છોકરાઓ ને લગભગ જમવામા બટાકા નુ શાક બહુ જ ભાવતુ હોય છે . એમ મને પણ દરરોજ બટાકા નુ શાક જોઈએ જ. તો આજે મે બટાકા નુ કોરુ શાક બનાવ્યુ.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક નોનસ્ટિક પેનમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરું સૂકા લાલ મરચા હિંગ હળદર નાખી ટામેટાં લીમડો અને લીલા મરચાના ટુકડા વઘારી દેવા.
- 2
- 3
હવે તેમાં મીઠું ખાંડ લાલ મરચું પાઉડર ધાણાજીરું ગરમ મસાલો બધું જ નાખી હલાવી લેવું.
- 4
હવે તેમાં અડધા લીંબુનો રસ નાખી ટમેટાની થોડી ગ્રેવી થવા દેવી. ત્યારબાદ તેમાં સમારેલા બાફેલા બટાકા નાખી મિક્સ કરી લેવું ધીમા તાપે ચારથી પાંચ મિનિટ સુધી શાકને થવા દેવું.
- 5
સર્વિંગ પ્લેટમાં કાઢી કોથમીર ભભરાવી ગાર્નિશ કરી સર્વ કરવું. આ શાક ને પરોઠા, પૂરી, રોટલી, ભાખરી સાથે સર્વ કરી શકાય છે.
તો તૈયાર છે
બટેટાનું કોરુ શાક.
મે શાક ને પંજાબી પરોઠા સાથે સર્વ કર્યુ છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રતાળુ બટેટા નું ફરાળી શાક (Ratalu Bataka Farali Shak Recipe In Gujarati)
આજે એકાદશી નો ઉપવાસ કર્યો છે દરરોજ ફરાળમા બધાના ઘરમા સુકી ભાજી બનતી જ હોય છે તો આજે મેં તેમા થોડુ વેરીએશન કરીને રતાળુ અને બટાકા નુ ફરાળી શાક બનાવ્યુ. Sonal Modha -
દૂધી દાળ નુ શાક (Dudhi Dal Shak Recipe In Gujarati)
દાળ રેસીપી#DR દૂધી દાળ નુ શાકદાળ મા ભરપૂર માત્રામા પ્રોટીન હોય છે એટલે દરરોજ ના જમવાના મા દાળ નો ઉપયોગ કરવો જોઈએ . તો આજે મે દૂધી દાળ નુ શાક બનાવ્યુ. Sonal Modha -
કારેલા નુ શાક (Karela Shak Recipe In Gujarati)
ચોમાસામા વરસાદ ની સિઝનમા કારેલા સરસ મળતા હોય છે .આવ રે વરસાદ ઘેબરીયો પ્રસાદ ઊની ઊની રોટલી ને કારેલા નુ શાક . Sonal Modha -
બટાકા ની ચિપ્સ નું શાક (Bataka Chips Shak Recipe In Gujarati)
મને જમવાનામાં દરરોજ બટાકા નું શાક તો જોઈએ જ તો આજે મેં બટાકા ની ચિપ્સ નું શાક બનાવ્યું. થોડું વેરિએશન કર્યું. Sonal Modha -
રસાવાળુ બટાકા નું ફરાળી શાક (Rasavalu Bataka Farali Shak Recipe In Gujarati)
શિવરાત્રી સ્પેશીયલ ફરાળી રેસીપી#FR રસાવાળુ બટાકા નુ ફરાળી શાકફરાળમાં છોકરાઓને તો બટાકા નું ફરાળી શાક જોઈએ જ . છોકરાઓ એમાં સાથે ફરાળી ચેવડો નાખી અને ખાય. Sonal Modha -
બટેટાનું રસા વાળું શાક (Bataka Rasa Vadu Shak Recipe In Gujarati)
#30 મીનીટ #30minsઝટપટ રેસીપી ચેલેન્જબટાકા નુ રસાવાળુ શાકમને બટેટાનું શાક બહુ જ ભાવે એટલે મારા ઘરે દરરોજ બટેટાનું શાક તો બનતું જ હોય છે અને આ શાક એકદમ ફટાફટ બની જાય એવું છે તો આજે મેં બટેટાનું રસાવાળુ શાક બનાવ્યું. Sonal Modha -
મોરૈયા બટાકા ની ફરાળી ખીચડી (Moraiya Bataka Farali Khichdi Recipe In Gujarati)
આજે મારે શુક્રવારના દિવસે ફાસ્ટિંગ હોય તો મેં મોરૈયા બટાકા ની ફરાળી ખીચડી બનાવી છે મને બહુ જ ભાવે છે તળેલા કાજુ લીલા મરચા અને દહીં સાથે ખાવાની બહુ જ સરસ લાગે 😋 Sonal Modha -
બટાકા નું રસાવાળું શાક (Bataka Rasa Valu Shak Recipe In Gujarati)
લગ્ન સ્ટાઈલ રેસીપી#LSR : બટેટાનું રસાવાળું શાકલગ્ન પ્રસંગમાં બટેટાનું શાક તો હોય જ છે . કેમકે નાના મોટા બધાને બટાકા તો ભાવતા જ હોય છે. તો આજે મેં લગ્ન પ્રસંગમાં બનતું બટેટાનું રસાવાળુ શાક બનાવવાની કોશિશ કરી છે. Sonal Modha -
ચણા નુ શાક
શ્રાવણ ફેસ્ટિવ રેસીપી#SFR : ચણા નુ શાકસાતમ ના દિવસે ખાવા માટે અમારા ઘરમા ચણા નુ કોરુ શાક બને. ખીર અને દૂધપાક સાથે ચણા નુ શાક સરસ લાગે. Sonal Modha -
સુકા ચોળા નું શાક (Suka Chora Shak Recipe In Gujarati)
#ChooseToCookકઠોળ ખાવું હેલ્થ માટે બહુ જ સારું. તેમાંથી જરૂરી માત્રામાં પ્રોટીન મળી રહે છે .અમારા ઘરમાં વીકમાં એક દિવસ કઠોળ બને . બધા ને કઠોળ નુ શાક બહુ જ ભાવે .તો આજે મેં સૂકા ચોળાનુ રસાવાળું શાક બનાવ્યું. Sonal Modha -
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
ભીંડાનું શાક નાના મોટા બધાને આમ તો ફાવતું જ હોય છે અને તેમાં પણ થોડી બટેટાની ચિપ્સ નાખી અને શાક બનાવવામાં આવે તો નાના મોટા બધાને ભાવશે અમારા ઘરમાં બધાને ભીંડા બટેટાનું શાક બહુ જ ભાવે છે તો આજે મેં ભીંડા બટેટાનું શાક બનાવ્યું. Sonal Modha -
બટાકા નું ફરાળી શાક (Bataka Farali Shak Recipe In Gujarati)
આજે એકાદશી નો ઉપવાસ કર્યો છે તો ફરાળમાં બટેટાનું થોડું રસાવાળું શાક બનાવ્યું. Sonal Modha -
પંચરત્ન લસુની ડબલ તડકા દાળ (Panchratna Lasuni Double Tadka Dal Recipe In Gujarati)
દાળ રેસીપી#DR : પંચરત્ન લસૂની ડબલ તડકા દાળદાળ માં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે .જેથી દરરોજના જમવાના માં દાળનો ઉપયોગ કરવો જોઈએ. તો આજે મેં પાંચ દાળ મિક્સ કરી અને પંચરત્ન લસુની ડબલ તડકા દાળ બનાવી . અમારા ઘરમાં લગભગ દરરોજ દાળ ભાત ,મગ ભાત ,કઢી ભાત , કઢી ખીચડી કાંઈ ને કાંઈ હોય જ. કેમકે મને જમવાના મા દાળ ભાત તો જોઈએ જ .ઘરમાં નાના-મોટા બધાને આ દાળ બહુ જ ભાવે છે. Sonal Modha -
સેવ ટમેટાનું શાક
નાના મોટા બધાને સેવ ટમેટાનું શાક તો ભાવતું જ હોય છે . અને ટ્રાવેલિંગમાં રસ્તામાં જતા ધાબામાં અથવા રેસ્ટોરેન્ટમાં પણ સેવ ટમેટાનું શાક મળતું હોય છે .અમારા ઘરમાં બધાને આ શાક બહુ જ ભાવે છે .તો આજે મેં સેવ ટમેટાનું શાક બનાવ્યું. Sonal Modha -
મેથી પાપડ શાક (Methi Papad Shak Recipe In Gujarati)
સપ્ટેમ્બર સુપર રેસીપી#SSR : મેથી પાપડ સબ્જીમેથી ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે તો આજે મેં મેથી પલાળી અને મેથી પાપડનું શાક બનાવ્યું છે જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે. Sonal Modha -
ગુવારનું શાક
સુપર સમર મીલ્સ#SSM : ગુવાર નુ શાકઅમારા ઘરમા દરરોજ એક લીલોતરી શાક અને કઠોળ અથવા બટાકા હોય જ . તો લીલોતરી મા આજે મે ગુવાર નુ શાક બનાવ્યુ. Sonal Modha -
ગાજર નુ શાક
ગામડાના વાડી ના તાજા ગાજર હોય ત્યારે એ લોકો ગાજર નુ લસણ વાળુ શાક સાથે બાજરા ના રોટલા બનાવતા હોય છે . સાથે તાજા દૂધ દહીં અને છાશ ... ઓહોહો મોઢા મા પાણી આવી જાય . yummy 😋 એ ખાવાની મજા કંઈક અલગ જ હોય છે . એ મજા જેણે માણી હોય એને જ ખબર હોય . મે તો મારા સાસરે આ બધુ ખાધેલુ છે. Sonal Modha -
દુધી બટેટાનું લસણ વાળું શાક (Dudhi Bataka Lasan Valu Shak Recipe In Gujarati)
માય બેસ્ટ રેસીપીસWeek9#MBR9 : દુધી બટાકા નુ લસણવાળું શાકદૂધી ખાવી હેલ્થ માટે ખૂબ જ ખૂબ જ સારી તેના ઘણા બધા ફાયદા છે તો આજે મેં દૂધી બટેટાનું લસણ વાળું શાક બનાવ્યું જે ગરમ ગરમ ફુલકા સાથે ખાવાની મજા આવે છે Sonal Modha -
મિક્સ કઠોળ નુ શાક (Mix Kathol Shak Recipe In Gujarati)
કઠોળમાંથી આપણને જરૂરી માત્રામાં પ્રોટીન મળી રહે છે માટે દરરોજના જમવાનામાં કોઈપણ એક કઠોળ નો ઉપયોગ કરવો જોઈએ તો આજે મેં મિક્સ કઠોળનું શાક બનાવ્યું Sonal Modha -
ફણગાવેલા ચણા નું શાક
ફણગાવેલા કઠોળ માંથી આપણને જોઈતા પ્રમાણમાં પ્રોટીન મળી રહે છે . માટે નાના મોટા બધા એ ફણગાવેલા કઠોળ ખાવા જોઈએ . અમારા ઘરમાં ફણગાવેલા કઠોળ માંથી સલાડ અને આવી રીતે રસાવાળું શાક પણ બને છે . તો આજે મેં ફણગાવેલા ચણા નું શાક બનાવ્યું જે સ્વાદમાં એકદમ સરસ લાગે છે. આ શાક તમે ડાયેટ મા પણ ઉપયોગમા લઈ શકો છો . ખૂબ જ ઓછી સામગ્રી મા સરસ હેલ્ધી રેસીપી બનાવી શકાય છે . Sonal Modha -
બટાકા નુ ભરેલુ શાક (Bataka Nu Bharelu Shak Recipe In Gujarati)
#BW ખૂબજ ટેસ્ટી એવુ મસાલેદાર બટાકા નુ ભરેલુ શાક બનાવ્યુ Harsha Gohil -
ફણસી બટાકા નું શાક (Fansi Bataka Shak Recipe In Gujarati)
લીલાં શાકભાજી ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. લીલોતરી નું શાક દરરોજ ખાવું જ જોઈએ. તો આજે મેં ફણસી બટાકા નું શાક બનાવ્યું. Sonal Modha -
બટાકા નું ફરાળી શાક (Bataka Farali Shak Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : બટાકા નું ફરાળી શાકએકાદશી ના દિવસે મારા ઘરે રસાવાળુ ફરાળી શાક બને જ કેમકે બધા ને શાક માં ફરાળી ચેવડો અને દહીં નાખીને બહું જ ભાવે. તો આજે મેં બટાકા નું ફરાળી શાક બનાવ્યું. Sonal Modha -
ટામેટાં નુ શાક (Tomato Shak Recipe In Gujarati)
માય બેસ્ટ રેસીપીસ#MBR5 : ટામેટાં નુ શાકટામેટાં ના બહુ બધા ફાયદા છે. ટામેટાં ખાવાથી લોહીમાં સુધારો થાય છે. ટમેટામાંથી આપણને જોઈતા પ્રમાણમાં વિટામીન સી પણ મળી રહે છે માટે દરરોજના જમવાના માં ટામેટાં નો ઉપયોગ કરવો જોઈએ. સલાડમાં પણ ટમેટાનો ઉપયોગ કરી શકાય છે .તો આજે મેં ટમેટાનું શાક બનાવ્યું.જે મારા પપ્પા નુ ફેવરીટ છે. Sonal Modha -
ફરાળી મુઠીયા (Farali Muthia Recipe In Gujarati)
શિવરાત્રી સ્પેશિયલ ફરાળી રેસીપીસ#FR : ફરાળી મુઠીયાદર વખતે ફરાળ મા ફરાળી શાક ફરાળી ખીચડી પણ ન ભાવે તો આજે મે ફરાળી મુઠીયા બનાવ્યા છે જે એકદમ સોફ્ટ અને ટેસ્ટ મા yummy 😋 બન્યા છે . મને આશા છે કે તમને મારી આ રેસીપી જરૂર થી ગમશે . Sonal Modha -
ભીંડા બટેટાનું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
ભીંડા નું નામ સાંભળતા નાના-મોટા બધાના મોઢામાં પાણી આવી જતા હોય છે. અમારા ઘરમાં ભીંડા નુ શાક બધાનુ ફેવરિટ છે. એમાં અલગ અલગ વેરિયેશન કરીને પણ બનાવી શકાય છે. તો આજે મેં ભીંડા બટાકા માં લસણ ડુંગળી ટામેટાં નાખી અને એકદમ સ્વાદિષ્ટ શાક બનાવ્યું છે .મને આશા છે કે તમને મારી આ રેસીપી ચોક્કસથી ગમશે. Sonal Modha -
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
અમારા ઘરમાં જયારે મગ બને ત્યારે સાથે ભીંડા નું શાક જ હોય.ભીંડા નું શાક બધા ને બહુ જ ભાવે. તો આજે મેં ભીંડા બટાકા નું શાક બનાવ્યું. Sonal Modha -
બટાકાનું ફરાળી શાક
આજે મહાશિવરાત્રી તો ફરાળમાં ખાઈ શકાય એવું બાફેલા બટાકા નો રસાવાળુ શાક મોરૈયા સાથે ને રાજગરાની પૂરી અથવા પરાઠા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે ફરાળી શાક આવી રીતે એકવાર જરૂરથી બનાવો Rita Gajjar -
પાલક ની ભાજી અને રીંગણ નુ શાક (Palak Bhaji Ringan Shak Recipe In Gujarati)
ભાજી ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે તો આજે મેં પાલકની ભાજી અને રીંગણનું શાક બનાવ્યું અમારા ઘરમાં બધાને પાલકની ભાજી બહુ જ ભાવે છે. Sonal Modha -
બટાકા ભાત (Bataka Rice Recipe In Gujarati)
દરરોજ દાળ ભાત મગ ભાત કઢી ભાત બનતા હોય છે તો મેં બટાકા ભાત બનાવ્યા. જે નાના મોટા બધા ને ભાવતા હોય છે. Sonal Modha
More Recipes
- ત્રિકોણીય પરાઠા (Triangle Paratha Recipe In Gujarati)
- ટ્રાયંગલ મીલ્કી પરાઠા (Triangle Milky Paratha Recipe In Gujarati)
- આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
- ડબલ તડકા દૂધી ચણાની દાળ નું શાક (Double Tadka Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
- સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
ટિપ્પણીઓ