તીખા ગાંઠિયા અને ટામેટા નું શાક (Tikha Gathiya Tomato Shak Recipe In Gujarati)

thakkarmansi @mansi96
તીખા ગાંઠિયા અને ટામેટા નું શાક (Tikha Gathiya Tomato Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં તેલ મૂકો તેલ થાય પછી તેમાં રાઈ જીરુ અને હિંગનો વઘાર કરો. હવે તેમાં ટામેટા એડ કરો. પછી તેમાં મીઠું મરચું ધાણાજીરું ગરમ મસાલો હળદર ઉમેરી મિક્સ કરો.
- 2
ઢાંકણ ઢાંકી બેથી ત્રણ મિનિટ માટે ચઢવા દો. પછી તેમાં પાણી ઉમેરો. પાણી ઊકળે પછી તેમાં ગાંઠિયા ઉમેરી લો. હવે તેમાં લસણની ચટણી એડ કરી બરાબર રીતે મિક્સ કરી ઢાંકણ ઢાંકી ચારથી પાંચ મિનિટ માટે થવા દો.
- 3
તો તૈયાર છે ગાંઠિયા ટામેટા નુ શાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ગાંઠિયા ટામેટાં નું શાક (Ganthiya Tomato Shak Recipe In Gujarati)
સેવ ટામેટાં ના શાક ની જેમ જ બનાવાય..મે સેવ ની બદલે ગાંઠિયા યુઝ કર્યા છે..આ પણ એટલું જ ટેસ્ટી લાગે છે Sangita Vyas -
-
-
-
વણેલા ગાંઠિયા નું શાક (Gathiya Shak Recipe in Gujarati)
#ks6આ શાક મારો બહુ જ ફેવરિટ છે આ શાક ની રેસીપી હું મારા મમ્મી પાસેથી શીખી છું તમારા ઘરમાં તો બધાને બહુ જ ભાવે પણ મને તો અતિશય પ્રિય છે. Varsha Monani -
કાજુ ગાંઠિયા નું શાક..(Kaju Gathiya Shak recipe in Gujarati)
કાઠિયાવાડી ગાંઠિયા નું શાક અને કાજુ કરી એવું પંજાબી શાક.. તો આ બન્નેનું કોમ્બિનેશન એછે કાજુ ગાંઠિયા નું શાક... Mishty's Kitchen -
-
સતુ ટામેટા નું શાક (Sattu Tomato Shak Recipe In Gujarati)
આજે મે સત્તુનો ઉપયોગ કરીને આ શાક બનાવ્યું છે Amita Soni -
-
-
કાઠિયાવાડી કાજુ ગાંઠિયા નું શાક (Kathiyawadi Kaju Gathiya Shak Recipe In Gujarati)
#KS6#Cookpadindia#Cookpadgujrati#ગાંઠિયા નું શાક#કાઠિયાવાડી કાજુ ગાંઠિયા નું શાક Vaishali Thaker -
-
-
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#EBWeek9તળેલા પરોઠા સાથે કાઠીયાવાડી કાજુ ગાંઠિયા નુ શાક એકદમ સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
ટામેટા બટાકા નુ રસાવાળુ શાક (Tomato Bataka Rasavalu Shak Recipe In Gujarati)
ટામેટા બટાકા નું રસાવાળુ શાક ખુબ સરસ લાગે છે. ઘરમાં બીજા શાક ન હોય તો બટાકા અને ટામેટા તો હોય જ તેથી બનાવવામાં સરળ રહે છે. Jayshree Doshi -
-
તુરીયા ટામેટા નું શાક (Turiya Tomato Shak Recipe In Gujarati)
#EB#Week 6તુરીયાનું ટામેટા વાળુ શાક shivangi antani -
રાજસ્થાની સેવ ટામેટા નું શાક (Rajasthani Sev Tomato Shak Recipe In Gujarati)
#KRC#કચ્છી/ રાજસ્થાની રેસીપીજ્યારે કંઈ શાક ન હોય કે લેઈટ થઈ જાય અને ઝડપથી કંઈક સરસ ડિનર બનાવવું હોય ત્યારે આ best option છે. Dr. Pushpa Dixit -
ગાંઠિયા ટામેટાનું શાક (Ganthiya Tomato Shak Recipe in Gujarati)
એકદમ સરળ રીતે બની જતું આ ગાંઠિયા- ટામેટાનું શાક સાથે જુવાર-બાજરી-રાગી મિક્સ લોટના રોટલા.ટામેટા સરળતાથી મળી રહે છે અને દરેકના ઘરમાં હોય છે એટલે જ્યારે શું શાક બનાવવું એવો પ્રશ્ન થાય ત્યારે સરળતાથી અને ઝડપથી બની જતું આ ગાંઠિયા-ટામેટાનુ શાક.આ શાક સામાન્ય રીતે જાડી સેવ ઉમેરી બનાવવામાં આવે છે. પણ મારા ઘરમાં આ શાક ગાંઠિયા ઉમેરી વધારે પસંદ કરે છે. Urmi Desai -
ભાવનગરી ગાંઠિયા નું શાક (Bhavnagari Gathiya Shak Recipe In Gujarati
#KS6#post3#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
તીખા ગાંઠિયા (Tikha ganthiya Recipe In Gujarati)
#કુકબુક આજે મેં સવાર ના નાસ્તા માં તીખા ગાંઠિયા અને ચા બનાવ્યા છે.. Daksha Vikani -
-
સેવ ટામેટા નું શાક(Sev Tomato Shak Recipe In Gujarati)
#AM3 કાઠિયાવાડનું ખૂબ જ ફેમસ એવું સેવ ટામેટા નું શાક Sonal Doshi -
-
ગાંઠીયા નું શાક (Gathiya Shak Recipe In Gujarati)
#AM3ગાંઠીયા નું શાક અમારા કાઠિયાવાડી ઘરમાં ખૂબ જ ટેસ્ટી બને.. હમણાં તો ઉનાળામાં લીલોતરી શાક ની અછત પડે એટલે કે અચાનક મહેમાન આવી ચડે તો.. ઘરમાં શાક હાજર ન હોય તો.. ગાંઠીયા તો અમારા કાઠિયાવાડી ઘરમાં હોય જ.. એટલે ફટાફટ બની જાય..અને ટેસ્ટ માં પણ લાજવાબ .. હોટેલ કરતા પણ સારૂ થઈ જાય.. Sunita Vaghela
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15034323
ટિપ્પણીઓ