કાજુ ગાંઠિયા નું શાક (Kaju Gathiya Shak Recipe In Gujarati)

Kajal Solanki
Kajal Solanki @kajal_06

#EB

કાજુ ગાંઠિયા નું શાક (Kaju Gathiya Shak Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#EB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
ચાર લોકો
  1. 1 બાઉલકાજુ
  2. 1બાઉલ નાયલોન ગાંઠિયા
  3. 1કાંદો
  4. 2ટામેટા
  5. 1લીલુ મરચું
  6. ૫ - ૭ લસણની કળી
  7. નાનો ટુકડો આદુ
  8. 1/2 ચમચી હળદર
  9. 1 ચમચીધાણાજીરૂ
  10. દોઢ ચમચી લાલ મરચું
  11. ૧ ચમચીગરમ મસાલો
  12. 1 ચમચીમીઠુ
  13. 1/2 કપ દૂધ
  14. 1 ચમચીમલાઈ
  15. 1 ચમચીઘી
  16. 2ચમચા તેલ તેમાં

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ કાજુને ઘીમાં સાંતળી લો

  2. 2

    ત્યારબાદ તેમાં એક ચમચી તેલ ઉમેરી તેમાં મોટા સમારેલા કાંદા ટામેટા મરચાં આદુ લસણ નાખી આખું સાંતળો

  3. 3

    ત્યારબાદ તેને ઠંડુ થવા દો અને પછી મિક્સર ના જારમાં નાખીને ચર્ન કરી લો

  4. 4

    હવે ફરીથી તેજ થવા માં તેલ મૂકી અને તેમાં લીમડો હિંગ નાખી ગ્રેવી ને સો તળી લો હવે તેમાં તેલ છૂટું પડે ત્યાં સુધી ધીમા તાપે હલાવો ત્યારબાદ તેમાં 1/2 કપ પાણી નાખી હલાવો પછી તેમાં 1/2 કપ દૂધ અને મલાઈ ઉમેરી મિક્સ કરો

  5. 5

    હવે તેમાં ફ્રાય કરેલા કાજુ એડ કરો અને થોડી વા ર ચડવા દો

  6. 6

    અને છેલ્લે ગાંઠિયા નાંખી હલાવી અને તરત જ સર્વ કરો ગરમાગરમ કાજુ ગાંઠિયા નું શાક તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kajal Solanki
Kajal Solanki @kajal_06
પર

Similar Recipes