તડકાનો છૂંદો (Tadka Chhundo Recipe In Gujarati)

#EB
આમ જોઈએ તો છૂંદો એટલે ઓલરાઉન્ડર કહી શકાય. આજે આપની સાથે તડકા માં બનાવેલા છૂંદાની રેસીપી શેર કરી છે. આશા છે પસંદ આવશે..
તડકાનો છૂંદો (Tadka Chhundo Recipe In Gujarati)
#EB
આમ જોઈએ તો છૂંદો એટલે ઓલરાઉન્ડર કહી શકાય. આજે આપની સાથે તડકા માં બનાવેલા છૂંદાની રેસીપી શેર કરી છે. આશા છે પસંદ આવશે..
રાંધવાની સૂચનાઓ
- 1
- 2
સૌ પ્રથમ કેરી ને સારી રીતે ધોઈને સાફ કરી લેવી. હવે તેને છોલી ને છીણી લેવી.
- 3
હવે કેરી ના છીણમાં હળદર અને મીઠું એડ કરી મિક્સ કરી લેવું. 30 મિનિટ સુધી ઢાંકી ને મુકવું.
- 4
હવે તેમાં ખાંડ એડ કરી મિક્સ કરીને મુકવું. 5-6 કલાક પછી હલાવી ને તેના પર કોઈપણ કપડું બાંધી તડકામાં રાખવું. તડકો જાય પછી ઘરમાં લઈ લેવું.
આમ 5-6 દિવસ સુધી સવારથી તડકામાં રાખી સાંજે લઈ લેવું. તડકામાં મુક્યા પહેલા એક વખત હલાવી લેવું. જેથી ખાંડ નીચે બેસે નહીં. - 5
5-6 દિવસ પછી બધી ખાંડ પીગળી જશે અને તડકામાં ખાંડ ની ચાસણી બની જઈ છૂંદો ઘટ્ટ થઇ જાય એટલે બરણીમાં ભરી લેવું. જો તીખું જોઈએ તો લાલ મરચું આ સ્ટેજ પર એડ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
છૂંદો (Chhundo Recipe In Gujarati)
#EBતડકા છાયા નો છૂંદો દરેક ગુજરાતીના ઘર માં હોય જબાળકો ને ખાસ પસંદ એવો છૂંદો બનાવવાનો બહુ સરળ છે Jyotika Joshi -
-
છૂંદો (Chhundo Recipe In Gujarati)
#EB #Week3છૂંદો એ કેરી માં થી બનતી રેસીપી છે. એના ખાટાં મીઠાં સ્વાદ ને કારણે બધાને છૂંદો ભાવે છે. Jyoti Joshi -
છૂંદો (Chhundo Recipe In Gujarati)
#EBWeek3 ગુજરાતી ઘરોમાં છૂંદો ખાસ બનાવવામાં આવે છે....પીકનીક હોય કે લાંબા પ્રવાસે જવાનું હોય એટલે થેપલા અને પૂરી સાથે ટીફીનમાં છૂંદો તો હોયજ...ટિફિન ખુલ્લે અને આસપાસ ખુશ્બૂ ફેલાઈ જાય એટલે સૌને ખબર પડે કે ગુજરાતી ટિફિન ખુલ્યું છે...😊 સ્કૂલ અને ઓફિસના લંચ બોક્સ માં પણ રોટલી પરાઠા સાથે છૂંદો જ ભરવામાં આવે...મેં તડકા છાંયા નો બનાવ્યો છે...પરંતુ જલ્દી બનાવવો હોય તો ગેસ પર ખાંડની દોઢ તારી ચાસણી માં બનાવી શકાય છે.. Sudha Banjara Vasani -
છૂંદો તડકા છાયાનો (Chhundo Tadka Chhaya Recipe In Gujarati)
#EB#Week3મે આયા છૂંદો તડકા છાયા નો કાર્યો છે જે કાચ ની બોટલ માં રાખશો તો આખું વર્ષ સુધી સારો રહેશે. Hemali Devang -
છૂંદો (Chhundo Recipe In Gujarati)
આપણા દરેક ગુજરાતીઓના ઘરમાં હાજર હોય એવું એક અથાણું એટલે છુંદો .છૂંદો દરેકના ઘરમાં હોય જ નાનાથી લઈને મોટા સુધી દરેકને ભાવ તો જ હોય છે તો અહીં મારા ઘરમાં બનતા છૂંદા ની રેસીપી કંઈક આ રીતે વ્યક્ત કરી છે#week3#EB Nidhi Jay Vinda -
છૂંદો (Chhundo Recipe In Gujarati)
#EBWeek3રાજાપુરી કેરી માંથી બનાવવામાં આવતો આ છૂંદો ખૂબ જ ટેસ્ટી બને છે અને તડકા છાયા માં બનાવેલો હોવાથી એ આખું વરસ રહે છે અને એને આપણે થેપલા સાથે ખાઈ શકીએ છીએ અને બહાર ફરવા ગયા હોય તો પણ તેને આપણે સાથે લઈ જઈ શકીએ છીએ કેમકે એ બગડતો નથી અને લાંબા સમય સુધી સારો રહે છે એટલે કોઈ પણ નાસ્તા સાથે આપણે તેને ખાઈ શકીએ છીએ Ankita Solanki -
છૂંદો (Chhundo Recipe In Gujarati)
ઉનાળામાં તડકા છાયા કેરી નો છૂંદો બનાવવામાં આવે છે #EB #Week Pinky bhuptani -
છૂંદો (Chhundo Recipe In Gujarati)
#EB#week3છૂંદો એ એક મીઠું (sweet) અથાણું છે મીઠો સ્વાદ હોવાથી બાળકો પણ ખાય છે. Varsha Karia I M Crazy About Cooking -
છૂંદો (Chhundo Recipe In Gujarati)
#EBછૂંદો મેં તડકા છાંયડા નો બનાવ્યો છેરાજપુરી કેરી નો છે જો વધારે રસો જોઈએ તો દેશી કેરીનો બનાવો અને કગ દ થોડી વધારે ઉમેરવી . Shilpa Shah -
છુંદો (Chhundo Recipe In Gujarati)
#EB#week3#chundoછૂંદો ગુજરાતી ના ઘરે હોય જ. છૂંદો સ્વાદ માં ગાળ્યો હોય છે અને થોડો ખાટો પણ હોય છે. અત્યારે અથાણાં ની સીઝન ચાલે છે ત્યારે બધા જોડે જોડે છૂંદો બનાવી ને પણ ભરી લે છે. આમ તો છૂંદો બે રીત થી બંને છે એક તો તડકા છાયા નો છૂંદો અને બીજો શેકી ને બને છે જેને મુરબ્બો કેહવામાં આવે છે. મેં અહીંયા તડકા છાયા ના છૂંદા ની રીત બતાવી છે. છૂંદો એ ગુજરાત માં સાઈડ ડીશ તરીકે વપરાય છે. થેપલા જોડે છૂંદો બહુ સ્વાદિષ્ટ લાગે છે. તો તમે પણ હાજી ના બનાવ્યો હોય તો ફટાફટ બનાવી લો કેરી નો છૂંદો. તો જાણી લો પરફેક્ટ રીત અને માપ થી છૂંદો બનાવવાની રીત. Vidhi V Popat -
છૂંદો (Chhundo Recipe In Gujarati)
#EB#Week 3 મિત્રો છૂંદો એ ગુજરાતી ની ઓળખાણ છે છુંદા વગર અથાણાં અધૂરા છે એમાંય તડકા છાયા નો છૂંદો તો વાત જ કંઇક જુદી છે તો ચાલો માનીએ Hemali Rindani -
કેરી નો છૂંદો (Keri Chhundo Recipe In Gujarati)
છૂંદો ગુજરાતી ના ઘર માં હોય જ.કેરી નો છૂંદો ખાટો મીઠો અને ટેસ્ટી હોય છે. આને તમે રોટલી પૂરી પરોઠા કે થેપ્લા સાથે સર્વ કરી શકો છો. છુંદો બનાવવાની માટે એપ્રિલ કે મે મહિનો બેસ્ટ રહે છે. કારણ કે આ મહિનામાં તાપ સરસ હોય છે જેથી કરીને છૂંદો ખુબ જ સરસ બને છે#EB Nidhi Sanghvi -
-
છૂંદો (Chhundo Recipe In Gujarati)
#EB#Week3#Tips છૂંદો બનાવતી વખતે અમુક બાબતોનું ધ્યાન રાખવું પડે છે. જેમકે કેરી ને ધોયા પછી એકદમ કોરી કરી લેવી. જે બરણી મા અથાણું ભરવાનું હોય તે એકદમ જ ભેજ રહિત હોવી જોઈએ. જે ચમચાથી અથાણું કાઢો અને હાથ પણ ભેજવાળા હોવાં જોઈએ નહિ . Jayshree Doshi -
કેરીનો છૂંદો
#goldenapron3#week 21#spicyઅથાણાની સીઝન માં બધાના ઘરે જાતજાતના અથાણા બને છે તો છૂંદો બનતો હશે જેને તડકા છાયા નો છુંદો કહીએ છીએ ઉનાળાનો તડકો પડતો હોય ત્યારે આ છૂંદો અઠવાડિયામાં તૈયાર થઈ જાય Krupa Ashwin lakhani -
છૂંદો (Chhundo Recipe In Gujarati)
#EBકાચી કેરી નો છૂંદો આખું વરસ તો બનાવાય છે પણ અત્યારે હું ઇન્સ્ટન્ટ છૂંદો બનાવતા શીખવીશ . Mayuri Unadkat -
છુંદો (Chhundo Recipe In Gujarati)
#EBWeek 3છૂંદો એ ખૂબ જ સરળ અને ઝડપથી બની જાય એવી રેસિપી છે અને તે તડકા છાયા નો પણ બને છે અને તે આખો વર્ષ ખૂબ જ સારું રહે છે તે ખાસ કરીને થેપલા અને પૂરી જોડે ખૂબ ભાવે છે પરંતુ બાળકો તો રોટલી ભાખરી અને પરોઠા સાથે પણ ખાય છે અને મેં આજે તડકા છાયા નો છુંદો બનાવ્યો છે રેસિપી શેર કરું છુંBhoomi Harshal Joshi
-
છૂંદો (Chhundo Recipe In Gujarati)
#EB#Week3 આ તડકા છાયા નો છૂંદો બધા ના ઘરે બનતો જ હોય છે નાના મોટા બધા ને ભાવતો જ હોય અને ખૂબ ઓછી વસ્તુ વાપરી ને બની જાય છે. ટ્રાવેલિંગ માં અને છોકરાઓ ના ટિફિન બોક્સ માં આપી શકાય. Alpa Pandya -
છૂંદો (Chhundo Recipe In Gujarati)
#EB#week3#PS છૂંદો એ કાચી કેરી માંથી બનાવવામાં આવતું એક ગુજરાતી અથાણું છે. એપ્રિલ કે મે મહિના દરમ્યાન જ્યારે ગરમી ખૂબ પડે છે અને કાચી કેરી ખૂબ જ સરસ આવે છે ત્યારે આ અથાણું બનાવવામાં આવે છે. આ અથાણા નો સ્વાદ ખાટો, મીઠો અને થોડો તીખો હોય છે જેથી આ અથાણું ખાવાની ખૂબ મજા આવે છે. . છૂંદો બનાવતી વખતે સામગ્રીનું પરફેક્ટ માપ અને પરફેક્ટ રીત ફોલો કરીએ તો તે આખું વરસ સરસ રહે છે. Asmita Rupani -
છૂંદો (Chhundo Recipe In Gujarati)
#EB#Week-3આ ઘર માં બધા ને ભાવતો પિકનિક માં ક્યાંય પણ જાવ ત્યારે બધાને સાથે લયજવું ગમતું હોય તો તે છે છું દો..રાજાપુરી નો છૂંદો ખૂબ જ સરસ થાય છે Dhara Jani -
છૂંદો (Chhundo Recipe In Gujarati)
#EB#Week3#chundo#છૂંદોછૂંદો એ ગુજરાત માં સાઈડ ડીશ તરીકે વપરાય છે. છૂંદો બહુ સ્વાદિષ્ટ લાગે છે. તો તમે પણ હાજી ના બનાવ્યો હોય તો ફટાફટ બનાવી લો કેરી નો છૂંદો. તો જાણી લો પરફેક્ટ રીત અને માપ થી છૂંદો બનાવવાની રીત. Sejal Dhamecha -
છૂંદો (Mango Sweet Pickle Recipe In Gujarati)
#EB#week3થીમ 3#PSછૂંદો ગુજરાતી ના ઘરે હોય જ. છૂંદો સ્વાદ માં ગાળ્યો હોય છે અને થોડો ખાટો પણ હોય છે. અત્યારે અથાણાં ની સીઝન ચાલે છે ત્યારે બધા અથાણાં સાથે છૂંદો બનાવી ને પણ ભરી લે છે. આમ તો છૂંદો બે રીત થી બંને છે એક તો તડકા છાયા નો છૂંદો અને બીજો ગેસ પર બને છે જેને મુરબ્બો કેહવામાં આવે છે. મેં અહીંયા તડકા છાયા ના છૂંદા ની રીત બતાવી છે.છૂંદો એ ગુજરાત માં સાઈડ ડીશ તરીકે વપરાય છે. છૂંદો બહુ સ્વાદિષ્ટ લાગે છે.છૂંદો સ્વાદમાં સ્વીટ તેમજ તીખો હોય તેમજ મસાલા જેવાકે તજ, લવિંગ, ઇલાયચી અને મરી તેમને મનમોહક સ્વાદ સાથે સુગંધ આપે છે જેથી સૌને ટેમ્પટિંગ લાગે છે. વડી, તેનો સ્વીટ ટેસ્ટ બાળકોને ખુબ જ પસંદ આવે છે..ગેસ પર ઇન્સ્ટન્ટ બનાવેલા છુંદો અને તડકા છાયા માં બનાવેલ બન્ને માં સ્વાદમાં ફેર પડી જાય છે .હું બને ત્યાં સુધી પારંપરિક રીતે જ બનતા અથાણાં ને પ્રાધાન્ય આપું છું ,,અને તે રીત ને જ અનુસરું છું .. Juliben Dave -
કાચી કેરી નો તડકા છાયાનો છુંદો (Kachi Keri Tadka Chhaya Chhundo Recipe In Gujarati)
છૂંદા વિશે તમને શું કહું? નાની હતી ત્યારે સ્કૂલમાં lunch box માં છૂંદો લઇ જતી હતી મારા મમ્મી તડકા છાયડા નો છુંદો બનાવતા .જ્યારે તડકામાંથી ઘરે લાવીએ ત્યારે તેને હલાવવાનું કામ મારું હતું .આમ હું અનાયાસે છૂંદો બનાવતા શીખી ગઈ. Aruna Bhanusali -
છુંદો (Chhundo Recipe In Gujarati)
#EB#week3theme3#psછૂંદો ગુજરાતી ના ઘરે હોય જ. છૂંદો સ્વાદ માં ગાળ્યો હોય છે અને થોડો ખાટો પણ હોય છે. અત્યારે અથાણાં ની સીઝન ચાલે છે ત્યારે બધા અથાણાં સાથે છૂંદો બનાવી ને પણ ભરી લે છે. આમ તો છૂંદો બે રીત થી બંને છે એક તો તડકા છાયા નો છૂંદો અને બીજો ગેસ પર બને છે જેને મુરબ્બો કેહવામાં આવે છે. મેં અહીંયા તડકા છાયા ના છૂંદા ની રીત બતાવી છે.છૂંદો એ ગુજરાત માં સાઈડ ડીશ તરીકે વપરાય છે. થેપલા જોડે છૂંદો બહુ સ્વાદિષ્ટ લાગે છે.છૂંદો સ્વાદમાં સ્વીટ તેમજ તીખો હોય તેમજ મસાલા જેવાકે તજ, લવિંગ, ઇલાયચી અને મરી તેમને મનમોહક સ્વાદ સાથે સુગંધ આપે છે જેથી સૌને ટેમ્પટિંગ લાગે છે. વડી, તેનો સ્વીટ ટેસ્ટ બાળકોને ખુબ જ પસંદ આવે છે. રોટલી, ભાખરી, થેપલા, પરાઠા અને પૂરી સાથે ખાવાની મજા પડી જાય છે.ગેસ પર ઇન્સ્ટન્ટ બનાવેલા છુંદો અને તડકા છાયા માં બનાવેલ બન્ને માં સ્વાદમાં ફેર પડી જાય છે .હું બને ત્યાં સુધી પારંપરિક રીતે જ બનતા અથાણાં ને પ્રાધાન્ય આપું છું ,,અને તે રીત ને જ અનુસરું છું .. Juliben Dave -
તડકા છાયા નો કેરી નો છૂંદો (Tadka Chhaya Keri Chhundo Recipe In Gujarati)
#KRકેરી રેસીપી ચેલેન્જPost 3 ઉનાળા ની સીઝન માં જાત જાત ના કાચી કેરી નાં અથાણાં બનાવવા માં આવે છે.ઉનાળા નાં તડકા માં બનાવેલો કુદરતી છૂંદો જો અહી આપેલ પરફેક્ટ માપ સાથે બનાવવા માં આવે તો આખું વર્ષ સારો રહે છે.અને સ્વાદ માં મસ્ત બને છે. Varsha Dave -
-
-
છૂંદો તડકા છાયાનો (Chhundo Tadka Chhaya Recipe In Gujarati)
#EBWeek3છૂંદો બધાના ઘરમાં નાના - મોટા સૌને ભાવતો હોય છે. જયારે બાળકો ને શાક ના ભાવતું હોય ત્યારે છૂંદો બેસ્ટ ઓપ્સન છે. બાળકોને લંચબોક્સ મા પણ આપી શકાય છે. Jigna Shukla -
કેરી નો છૂંદો (Keri Chhundo Recipe In Gujarati)
#EBગુજરાતી માં કેરી ની સીઝન ચાલતી હોય ધરે ધરે અથાણાં બને અલગ અલગ પ્રકારના. છૂંદો પણ બને જે તડકામાં બનાવવામાં આવે છે. મારા સન નુ ફેવરિટ છે 😁😆... આ મારા સાસુ ની રેસીપી છે. મારા સાસુ બહુ જ સરસ અને પરફેક્ટ બનાવે છે.#cookpadindia#cookpad_gu Khushboo Vora
More Recipes
ટિપ્પણીઓ (7)