કાઠિયાવાડી ભાણું (Kathiyawadi Bhanu Recipe In Gujarati)

pinal Patel
pinal Patel @Vaibhavi5592
નડિયાદ
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૩ વ્યક્તિ
  1. મીડીયમ સાઇઝ ના ટામેટા, ૩ મીડીયમ સાઇઝ ‌‌‌ની ડુંગળી,, કાજુ ના ટુકડા ૨ ટીસ્પૂન, ખસખસ ૧ ટીસ્પૂન, કાશ્મીરી મરચાં ૩ નંગ,૮ કળી લસણ ૧ટીસપૂનધાણાાજીરૂ ૨ટીસ્પૂન મીીઠું
  2. પરોઠા માટે, ઘઉં નો રોટલી નો લોટ, ૧ ટીસ્પૂન મીઠુંં ૪ ચમચી મોણ ૧/૨ ટીસ્પૂન કસુરી મેથી
  3. સુખડી માટે, ૧ કપ ઘઉંનો ઝીણો લોટ,૧/૨ કપ ઘી૧/૨ કપ સમારેલો ગોળ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સો પહેલા કાજુ, મરચાં, ખસખસ, મગજતરી ના બી ને 1/2 કલાક પલાળી રાખો પછી પેસ્ટ તૈયાર કરો

  2. 2

    ડૂંગળી, ટામેટા ને સાંતળો ઠંડાં પડે પછી કૃશ કરીલો, હવે કઢાઈમાં ૪ ચમચા તેલ રેડવું ૧/૨ જીરું, તમાલપત્ર, હીંગ થી વઘાર કરો તેમાં તૈયાર કરેલ પેસ્ટ ડુંગળી ટામેટા ની પ્યુરી નાખો
    ૧ ટીસ્પૂન મીઠું ૧/૨ સ્પૂન મરચું, ૧/૨ ટીસ્પૂન ધાણાજીરું નાખો

  3. 3

    તૈયાર થયેલા શાક માં ૧/૨ કપ તળેલા કાજુ અને ૧/૨ કપ ગાંઠિયા નાખી ગરમાગરમ પીરસો

  4. 4

    સુખડી માટે એક કઢાઈમાં ઘી મૂકી ૫થી૭ મિનિટ લોટ ને શેકી લો, પછીથી તેમા સમારેલ ગોળ અને એલચીનો પાઉડર ઉમેરો સુખડી ને થાળી માં ઠારી દેવું

  5. 5

    પરોઠા સાથે કાઠીયાવાડી કાજુ ગાંઠિયા નુ શાક, સુખડી, ફુદીના ધાણા વાળી મસાલા છાશ, ઘરનું બનાવેલ ચણા મેથી નુ અથાણુ, ડુંગળી અને પાપડ સાથે ભાણા ની લિજ્જત માણો

  6. 6

    તૈયાર કરેલ લોટ માંથી પરોઠા વણી શેકી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
pinal Patel
pinal Patel @Vaibhavi5592
પર
નડિયાદ

Similar Recipes