તંદુરી ઢોકળા પનીર ટિક્કા / બાર્બેક્યુ

Ruchee Shah
Ruchee Shah @cook_17646846

#કુકિગગુ્પ 
#પ્રેઝન્ટેશન
#ટીટાઈમ

તંદુરી ઢોકળા પનીર ટિક્કા / બાર્બેક્યુ

#કુકિગગુ્પ 
#પ્રેઝન્ટેશન
#ટીટાઈમ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપ લાલ લીલા કૅપ્સિકમ ના ચોરસ ટુકડા
  2. ૧ કપ દહીં
  3. ૨ કપ ઢોકળાં ખીરું
  4. ૧ કપ ડુંગળી ના ચોરસ ટુકડા
  5. ૧ કપ પનીર ના ચોરસ ટુકડા
  6. ૧/૨ કપ ચણાનો શેકેલો લોટ
  7. ૧ ટીસ્પૂન તેલ
  8. ૧ ટીસ્પૂન લાલ મરચું પાવડર
  9. ૧ ટીસ્પૂન જીરું પાવડર
  10. ૨ ટીસ્પૂન મરી પાવડર
  11. ૨ ટીસ્પૂન જલજીરા પાવડર
  12. ૧ ટીસ્પૂન ગરમ મસાલો
  13. કોથમીર
  14. સુવા ની ભાજી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ઢોકળા ના ખીર ને ઢોકળા ની થાળી માં પાથરી ને મૂકી દો.ઢોકળા થય જાય એટલે ઢોકળાના એક સરખા ચોરસ ટુકડા કરી લો.

  2. 2

    હવે તેમાં કેપ્સિકમ ના ચોરસ,ટુકડા ડુંગળી ના ચોરસ ટુકડા, ઢોકળા, પનીર ના ટુકડા બધું આ મિશ્રણ માં મિક્સ કરી ને સ્ટિક માં ગોઠવી લો.
    હવે નોનસ્ટિક પેન માં આ ટીક્કા ને સેકી લો.

  3. 3

    સુવા ની ભાજી કોથમીર ડુંગળી ની રિંગ વડે સજાવટ કરો. તૈયાર છે તંદુરી ઢોકળા પનીર ટીકા/બાર્બેક્યુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ruchee Shah
Ruchee Shah @cook_17646846
પર

ટિપ્પણીઓ

Similar Recipes