મેંગો મિલ્ક કેન્ડી(Mango Milk Candy Recipe In Gujarati)

Avani Suba
Avani Suba @avani_suba
Junagadh

મેંગો મિલ્ક કેન્ડી(Mango Milk Candy Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૪ નંગ
  1. ૨ નંગપાકી કેરી
  2. ૧ ટે સ્પૂનઇલાયચી પાઉડર
  3. ૨૫૦ મિલિ દુધ
  4. ૩ ટે સ્પૂનખાંડ
  5. ૪ નંગટી કપ
  6. ૪ નંગકેન્ડી સ્ટીક
  7. ૨ ટે સ્પૂનકોર્ન ફલોર

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કેરી નો પલ્પ તૈયાર કરો. પછી ૧ ચમચી દુધ મા કોર્ન ફલોર મિક્સ કરી દો.

  2. 2

    હવે ગેસ પર લોયા મા દુધ, ખાંડ, ઇલાયચી પાઉડર અને કોર્ન ફલોર વાળુ દુધ નાખી મિક્સ કરી ૫ મિનિટ સુધી ઉકાળો.

  3. 3

    ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી ઠરવા મુકો.

  4. 4

    હવે ટી કપ મા અડધા ભાગ મા કેરી પલ્પ નાખી ૩૦ મિનિટ સુધી ફ્રીજર મા સેટ કરવા મુકો.

  5. 5

    હવે મિલ્ક ઠરી જાય એટલે કેરી વાળા ટી કપ મા દુધ ઉમેરી એલ્યુમિનિયમ ફોઈલ ઢાંકી સ્ટીક ભરાવી ફરી ફ્રીજર મા ૨ કલાક સુધી સેટ કરવા મુકો.

  6. 6

    હવે અનમોલ્ડ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avani Suba
Avani Suba @avani_suba
પર
Junagadh
one of my favorite hobby. I love cooking👨‍🍳🍲
વધુ વાંચો

Similar Recipes