સીંગદાણાની ખાટી મીઠી ચટણી (Peanuts Chutney Recipe In Gujarati)

Sonal Chavda @cook_26395118
સીંગદાણાની ખાટી મીઠી ચટણી (Peanuts Chutney Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ધાણાભાજી ધોઈ ને ઝીણી સમારી લો ત્યારબાદ લીલા મરચાના કટકા કરી લો જીરું માંડવી ના બી આદુ નો કટકો બધું એક ડીશમાં તૈયાર કરો લીંબુનો રસ ખાંડ મીઠું બધું તૈયાર રાખો
- 2
હવે આ બધી વસ્તુઓ મિક્સર જારમાં ઝીણું પીસી લો પછી તેને એક બાઉલમાં કાઢી લ્યો અને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ગ્રીન ચટણી (Greeen Chutney Recipe In Gujarati)
#GA4#Week4આમાં આંબલી નો ઉપયોગ કરી રહ્યા છેpala manisha
-
-
કોથમરી ની ચટણી (Coriander Chutney Recipe In Gujarati)
કોથમરી ની ચટણી લંચમાં કે નાસ્તામાં લઈ શકાય #GA4#Week4 Payal Sheth -
-
-
-
-
-
-
-
-
-
-
લીલી તીખી ચટણી (સ્ટોરેજ) (Green Spicy Chutney Recipe In Gujarati)
#GA4#Week4 vallabhashray enterprise -
-
-
-
-
કોથમીર - મરચા ની ચટણી(kothmir marcha ni chutney inGujarati)
# વિકમિલ 1#માઇ ઇબુક# પોસ્ટ 7 Mansi P Rajpara 12 -
-
-
-
કોથમીર આદુ મરચા ની લીલી ચટણી (Coriander Ginger Chilly Chutney Recipe In Gujarati)
#GA4 #Week4 Neha Parmar -
લાલ મરચાની ચટણી(Red chilli chatney recipe in Gujarati)
#GA4#Week13આ ચટણી ફરાળી છે જેથી તમે તેને ફરાળ માં પણ ઉપયોગ માં લઇ શકો padma vaghela -
લસણ મરચા ની ખાટી મીઠી ચટણી (Garlic Chilli Chutney Recipe In Gujarati)
લસણ મરચા આદુ કોથમીર લીંબુ મરચું પાઉડર મીઠું અને ખાંડ આટલીજ વસ્તુ માંથી બનતી આ ચટણી પરાઠા થેપલા તેમજ ખાટા ઢોકળા સાથે ખાવાની ખુબજ મજા આવે છે. જે મારા કિચન માં તો કાયમી હોયજ છે આ ચટણી ખાંડી ને બનાવવા થી ખુબજ ટેસ્ટી બને છે જેને તમે 10 થી 15 દિવસ સુધી ફ્રીઝ માં સ્ટોર પણ કરી શકો છો...😋 #સાઇડ Charmi Tank -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13818172
ટિપ્પણીઓ