જુવાર ધાણી ભેળ (Jowar Dhani Bhel Recipe In Gujarati)

Sejal Agrawal
Sejal Agrawal @sejalsfoodfiesta

#PS

જુવાર ધાણી ભેળ (Jowar Dhani Bhel Recipe In Gujarati)

#PS

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૪-૫
  1. 1 કપજુવાર ધાણી
  2. 1 કપવઘારેલા મમરા
  3. 2 ચમચીઝીણી સમારેલી ડુંગળી
  4. 2 ચમચીઝીણી સમારેલી કાકડી
  5. 2 ચમચીઝીણું સમારેલું કેપ્સીકમ
  6. 2 ચમચીઝીણું સમારેલું ટમેટું
  7. 2 ચમચીદાળીયા
  8. 2 ચમચીશેકેલી શીંગ
  9. 2 ચમચીચાટ મસાલો
  10. 1/2 ચમચી મરી પાઉડર
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. 1 ચમચીલીંબુનો રસ
  13. કોથમીર, દાડમ અને સેવ સજાવટ માટે
  14. કોથમીર ફુદીના ની ચટણી બનાવવા-
  15. કોથમીર, ફુદીનો, મરચાં, મીઠું, લીંબુનો રસ ક્રશ કરી લો
  16. બીટ ની ચટણી બનાવવા માટે-
  17. બાફેલુ બીટ, મીઠું સ્વાદ અનુસાર, મરચાં, મરી પાઉડર ક્રશ કરી લો

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    એક વાસણમા બધી જ સામગ્રી મિક્સ કરી લો. મસાલા નાખી બરાબર હલાવી લો.

  2. 2

    હવે તેમાં લીંબુનો રસ નાખી મિક્સ કરી લો.

  3. 3

    હવે તેમાં બંને ચટણી મિક્સ કરી લો.

  4. 4

    પિરસવા માટે એક વાસણ લો તેમાં ભેળ લો ઉપર દાડમના દાણા, કોથમીર અને સેવ ભભરાવો.

  5. 5

    ચટપટી જુવાર ધાણી ભેળ તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sejal Agrawal
Sejal Agrawal @sejalsfoodfiesta
પર
cooking is my passion ❤️
વધુ વાંચો

Similar Recipes