આચાર મસાલો (Achar Masala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા રાઈના, મેથી ના, ધાણા ના કુરીયા મિક્સ કરવા પછી ગરમ તેલ ધુમાડા નીકળે એવુ ગરમ કરવાનુ કુરિયા મા વરિયાળી, મરી ઉપર નાખવા પછી ગરમ તેલ, કુરિયામા ખાડો કરી વચ્ચે હીંગ મુકી ગરમ તેલ રેડવુ પછી ઢાકી ને રાખવુ પાચ મિનિટ પછી તેલ સહેજ ઠંડુ હોય તો બધો મસાલો મિક્સ કરવો તૈયાર
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
આચાર મસાલો (Achar Masala Recipe In Gujarati)
#EB#Week 4ઇન્સ્ટન્ટ આચાર મસાલો બનાવવો ખુબ જ સહેલો છે. આમ તો આચાર મસાલો માર્કેટમાં બધી જ જગ્યાએ મળતો હોય છે. પણ માર્કેટ કરતા ચોખ્ખો, સસ્તો અને ફ્લેવર ફુલ એવો આચાર મસાલો ઘરે sarar રીતે બનાવી શકો છો. આ મસાલાને એર ટાઈટ ડબ્બામાં ભરી ને જ્યારે પણ ખાવાની ઈચ્છા થાય ત્યારે ઉપયોગમાં લઈ શકો છો. ઢેબરા, ખાખરા, ખીચું ઉપર ભભરાવવા થી ટેસ્ટ સારો લાગે છે. Jayshree Doshi -
-
-
-
-
-
-
આચાર મસાલો (Achar Masala Recipe In Gujarati)
સુપર રેસીપી ઓફ જૂન #SRJ સલાડ, શાક,રોટલી દરેક ની સાથે ખાવા ની મઝા પડે તેવો આચાર મસાલો આજ મેં બનાવીયો. #SRJ Harsha Gohil -
-
-
-
-
-
આચાર મસાલો (Aachar Masalo Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#achar_masalo Keshma Raichura -
અચાર મસાલો (Achar Masala Recipe In Gujarati)
#SRJ#super recipes of Junepinal_patel inspired me. Dr. Pushpa Dixit -
-
આચાર મસાલો (Aachar Masala Recipe In Gujarati)
#EB#week4ખાટાં અથાણાં નો મસાલોકોઈપણ ખાટાં અથાણાં બનાવવા માટે આ મસાલાનો ઉપયોગ કરવો. Colours of Food by Heena Nayak -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15077406
ટિપ્પણીઓ