રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ કેરીઓને સાફ પાણી થી ધોઈ,છોલીને અને છીણી નાખો.
- 2
પછી એક મોટા સ્ટીલ ના તપેલા માં છીણ અને ઉપરોકત બાંધી સામગ્રી નાંખી મિક્ષ કરો.
- 3
તેના ઉપર સાફ અને પાતળું કપડું બાંધી ને તડકાં માં મુકો.
- 4
આખો દિવસ તડકામાં મુકી રાખો. તાપ જતો રહે પછી તપેલું અંદર લઇ લો અને કપડું ખોલીને છુન્દો બરાબર હલાવી દો અને પાછુ કપડું બાંધી દો. આમ 5થી 6દિવસ કરતા રહેવાનુ.
- 5
5થી 6 દિવસ પછી ચેક કરવો બે તારી ની ચાસણી થઇ ગઈ હોય તો છુન્દો બરણી માં ભરી લેવાનો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
છુંદો (Chhundo Recipe In Gujarati)
બારે માસ ખાટો મીઠો સ્વાદ માણવો હોય તો તે તમને કેરી નાં છુંન્દા માંથી મળતો રહે છે જે દરેક ગુજરાતી ના ઘરમાં તો હોયજ.#EB#Week3 Dipika Suthar -
-
-
-
મિક્સ ડ્રાયફ્રુટ કેરી નો મુરબ્બો (Mix Dryfruit Keri Murabba Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujrati#Week4#EB K. A. Jodia -
-
-
છુંદો (Chhundo Recipe In Gujarati)
#EB#week3 અથાણાંની સિઝન આવે અને છુંદો ન બને એવું તો શક્ય જ નથી.તડકા-છાયાનો,બાફીને ચાસણવાળો.તીખો,મોળો (મરચાં વગરનો)કેસર વાળો,એમ જાત જાતના છુંદા બહેનો પોતાની કોઠાસૂઝ પ્રમાણે અને પોતાના પરિવારની પસંદને ધ્યાનમાં રાખી બનાવે છે.હું આજે આપના માટે તડકા-છાયાનો 'કેસરયુક્ત છુંદો' બનાવવાની રેશીપી લાવી છું. Smitaben R dave -
-
-
-
છુંદો (Chhundo Recipe In Gujarati)
#EB#week3#PS#cookoadindia#cookoad gujarati#zero oil recipe બીજા કોઈ પણ અથાણાં માં તેલ બહુ જ જરૂરી હોય છે તો જ તે અથાણું સારું રહે છે પણ છૂંદો એ zero oil માં બને છે અને આખું વર્ષ છુંદો સારો રહે છે.છુંદા માં ખટાશ ,ગળપણ,અને તીખાશ બધું જ હોવાથી આ ચટપટો સ્વાદ બધા ને ભાવે અને છુંદો ગુજરાતી ના ઘરે બનતો જ હોય.............. सोनल जयेश सुथार -
છુંદો (Chhundo Recipe In Gujarati)
#EBWeek 3છૂંદો એ ખૂબ જ સરળ અને ઝડપથી બની જાય એવી રેસિપી છે અને તે તડકા છાયા નો પણ બને છે અને તે આખો વર્ષ ખૂબ જ સારું રહે છે તે ખાસ કરીને થેપલા અને પૂરી જોડે ખૂબ ભાવે છે પરંતુ બાળકો તો રોટલી ભાખરી અને પરોઠા સાથે પણ ખાય છે અને મેં આજે તડકા છાયા નો છુંદો બનાવ્યો છે રેસિપી શેર કરું છુંBhoomi Harshal Joshi
-
છુંદો (Chhundo Recipe In Gujarati)
#EB#week3છુંદો એ ગુજરાતી ઓ નું ભાવતું અથાણું છે. તડકાં છાયા મા તયાર કરેલું એવું સ્વાદિષ્ટ અથાણું જેમાં મીઠુ તેમજ તેલ નથી વપરાતું. એટલે ડાએટ કરનાર પણ ખાઈ શકે. Hetal amit Sheth -
કાચી કેરી નો તડકા છાયાનો છુંદો (Kachi Keri Tadka Chhaya Chhundo Recipe In Gujarati)
છૂંદા વિશે તમને શું કહું? નાની હતી ત્યારે સ્કૂલમાં lunch box માં છૂંદો લઇ જતી હતી મારા મમ્મી તડકા છાયડા નો છુંદો બનાવતા .જ્યારે તડકામાંથી ઘરે લાવીએ ત્યારે તેને હલાવવાનું કામ મારું હતું .આમ હું અનાયાસે છૂંદો બનાવતા શીખી ગઈ. Aruna Bhanusali -
-
-
-
છુંદો (Chhundo Recipe In Gujarati)
#Week_3#છુંદોછુન્દો ખાવા માટે સાત દિવસની રાહ જોવી પડે.તડકામાં મૂકવો પડે. હવે રાહ જોવાની કે તડકે મૂકવાની જરુર નથી. કેમકે આપણે છુન્દો માઇક્રોવેવમાં બનાવવા ના છીએ. Colours of Food by Heena Nayak -
છુંદો (Chhundo Recipe In Gujarati)
#EB#Week3ભાગ્યે જ એવું ગુજરાતી ઘર હશે કે જ્યાં છૂંદો બનશો નહીં હોય દરેક ગુજરાતીઓની આન બાન અને શાન એટલે તેમને તેમનો કેરીનો છૂંદો સુંદો આમ તો એક કેરી નું છે પણ તેમાં જ્યારે ઠીક ખટાશ મીઠાશ ખટાશ અને ગરમ તેજાના મસાલા નો વિશિષ્ટ સંગમ થાય ત્યારે તેનું એક અલગ પહેચાન બને છે . Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
-
કેરી નો છુંદો (Keri Chhundo Recipe In Gujarati)
ઉનાળા ની સિઝન માં બનતી ગુજરાતી વાનગી જેને થેપલા, પરોઠાં સાથે ખાઇ શકાય અને આખું વર્ષ રાખી શકાય. khushbu chavda -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15082099
ટિપ્પણીઓ