મુરમુરે નમકીન(Murmure Namkeen Recipe In Gujarati)

Avani Suba @avani_suba
#PS
ચટપટી છોટી છોટી ભુખ બધા ને ભાવે.ઈનસ્ટ્ન્ટ અને ડીલીશ્યસ.
મુરમુરે નમકીન(Murmure Namkeen Recipe In Gujarati)
#PS
ચટપટી છોટી છોટી ભુખ બધા ને ભાવે.ઈનસ્ટ્ન્ટ અને ડીલીશ્યસ.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મમરા ને ચારણી મા લઈ તેને એક બાઉલમાં રાખી ૧ ગ્લાસ પાણી મમરા ઉપર રેડી ૫ મિનિટ સુધી તેમજ રહેવા દો.
- 2
હવે લોયા મા તેલ મુકી રાઈ, જીરુ, લીમડાના પાન થી વધાર કરો. મમરા, બધા મસાલો, કોથમીર સમારેલી, મરચા, કેપ્સીકમ કટકા, લીંબુનો રસ બધુ નાખી મિક્સ કરી દો
- 3
હવે ગેસ બંધ કરી ગરમાગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખીચુ (Khichu Recipe in Gujarati)
#PSહેલ્ધી અને ટેસ્ટી, મે પહેલી વાર બનાવ્યુ, કેવું બન્યું?છોટી છોટી ભુખ ચટપટી મસાલા.. Avani Suba -
પાત્રા (Patra Recipe In Gujarati)
#RC4લો કેલરી ગ્રીન પાત્રા હેલ્ધી અને ડીલીશ્યસ, ઝટપટ બની જાય. Avani Suba -
મમરાની ચટપટી (Mamra Chatpati Recipe In Gujarati)
મમરાની ચટપટી એ ઝટપટ બની જતી નાસ્તા માટેની વાનગી છે. ચા સાથે અથવા એકલી પણ ચટપટી ખાવાની ખૂબજ મજા આવે છે. Vaishakhi Vyas -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
પરફેક્ટ ડીનર ઓપ્શન હેલ્ધી અને ટેસ્ટી બધા ન્યુટ્રીશન મળે અને બધા ને ભાવે તેવો રેસ્ટોરન્ટ સ્ટાઈલ પુલાવ Avani Suba -
-
સ્પ્રાઉટ્સ મગ મસાલા(Sprouts mag masala recipe in gujrati)
#EB #week7ઈનસ્ટ્ન્ટ અને ડાયટ મા અને હેલ્ધી, ટેસ્ટી મગ Avani Suba -
મમરા ની ચટપટી (Mamra Chatpati Recipe In Gujarati)
#RC1જયારે પણ ભુખ લાગે છે ત્યારે ફટાફટ થાય તેવી ચટપટી યાદ આવે છે. Jenny Shah -
ફણગાવેલા મગ(mag recipe in gujarati)
#સાતમપોસ્ટ -4 ફણગાવેલા મગ નું મહત્વ નું સ્થાન હેલ્ધી રેસીપીમાં મોખરે છે...મગ નાના બાળકોથી લઈને વડીલો તેમજ માંદા માણસો ને ખૂબ માફક આવે છે પ્રોટીન થી ભરપૂર અને ફણગાવેલા મગમાં ફાઇબર્સ પણ સારા પ્રમાણમાં હોય છે અને શીતળા સાતમ માં મગ આગેવાન વાનગી છે 🙂 Sudha Banjara Vasani -
વર્મીસેલી ઉપમા (Vermicelli Upma Recipe In Gujarati)
ઉપમા આપણા રોજબરોજના નાસ્તામાં લેવાતો એક હેલ્ધી નાસ્તો છે.એવરેજ આપણે સોજીની ઉપમા બનાવીએ છીએ પરંતુ ઘણા બધા પ્રકારની ઉપમા થાય છે તેમાં એક આ વર્મીસેલી ની ઉપમા પણ બનાવીએ છીએ અને આ સાઉથ ઇન્ડિયન નાસ્તો છે. Manisha Hathi -
ગ્રીલ્ડ સેન્ડવીચ (Grilled sandwich recipe in Gujarati)
#PSબાળકો અને મોટા બધા ને ભાવે સો ઈનસ્ટ્ન્ટ અને ડીલીશ્યસ. Avani Suba -
છોલે સમોસા વીથ ચટણી(Chhole Samosa With Chutney Recipe In Gujarati)
#PSસમોસા મા બટાકા નુ પુરણ અને સાથે છોલે નુ ગ્રેવી વાળુ શાક સાથે ફ્યુઝન કરી ચટણી અને શેવ , ડુંગળી થી ચાટ બનાવી આનંદ માણી શકો છો. Avani Suba -
રતાળુ ની સૂકી ભાજી (Purple Yam Dry Sabji Recipe In Gujarati)
#USPink Sabji આ વાનગી સવારના નાસ્તામાં બનાવવામાં આવે છે...અગાસી પર જવું હોય અને થોડો હેવી નાસ્તો કરવો હોય તો પરાઠા અને દહીં અથવા ચા - કોફી સાથે આ સૂકી ભાજી ખૂબ સરસ લાગે છે હળદર ન ઉમેરીએ તો ફરાળી વાનગી તરીકે પણ પીરસી શકાય છે...બાળકો ની પણ ફેવરિટ છે...તો આ પિન્ક સબ્જી બનાવી ને ઉત્તરાયણ ની મજા માણો...😋 Sudha Banjara Vasani -
ચીઝ કોર્ન નમકીન ભેળ (Cheese Corn Namkeen Bhel Recipe In Gujarati)
#RC1#Yellow#cookpadindia#cookpadgujarati#EB#week8ચટપટી ચીઝ કોર્ન નમકીન ભેળ Bhumi Parikh -
-
બટાકા નું ફરાળી શાક (Bataka Farali Shak Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : બટાકા નું ફરાળી શાકએકાદશી ના દિવસે મારા ઘરે રસાવાળુ ફરાળી શાક બને જ કેમકે બધા ને શાક માં ફરાળી ચેવડો અને દહીં નાખીને બહું જ ભાવે. તો આજે મેં બટાકા નું ફરાળી શાક બનાવ્યું. Sonal Modha -
ચટપટી મૂડી મમરા(Chatpati Mudi Mamra Recipe In Gujarati)
#ફટાફટચટપટી એ જલ્દી બનતો નાસ્તો છે જે મમરા અને ટમેટાની મદદથી બનાવવામાં આવે છે જ્યારે પણ ગરમા ગરમ કઇક ખાવાં નું મન થાય એટલે જરૂર થી આ નાસ્તો બનાવીને ટ્રાય કરજો Sonal Shah -
બોમ્બે સ્ટાઇલ બટર મસાલા ખીચીયા (Bombay Style Butter Masala Khichiya Recipe In Gujarati)
#PSચટપટી વાનગીબોમ્બે સ્ટાઇલ બટર મસાલા ખીચીયા Falguni Shah -
દાબેલી ઢોકળા કેક(Dabeli dhokla cake recipe in Gujarati)
#સાતમ#પોસ્ટ ૩ફ્યુઝન અને ટેસ્ટી, નવીન બધા નાના અને મોટા ને ભાવતી ચટપટી વાનગી જે ખુબજ ઓછા સમયમાં બને છે. Avani Suba -
સોયા ચંક્સ પુલાવ(Soya Chunks Pulao Recipe In Gujarati)
#Famહેલ્ધી અને બેસ્ટ ડીનર ઓપ્શન. ઓછા સમયમાં બની જતુ વન પોટ મીલ.મારા ઘરે પુલાવ બધાને ભાવે અને આ વેરિયેશન બધા ને અતી ભાવે છે. Avani Suba -
રસાવાળા મગ અને મઠ (Rasavala Moong Moth Recipe In Gujarati)
કઠોળ માંથી પ્રોટીન મળે છે. એટલે જમવાના માં કઠોળ નો ઉપયોગ કરવો જોઈએ. અમારા ઘરમાં નાના મોટા બધા ને કઠોળ બહું જ ભાવે. Sonal Modha -
મિસળ પાવ (Misal Pav Recipe In Gujarati)
#PS મિસળ પાવ એક તીખી ચટપટી વાનગી છે. જે મહારાષ્ટ્ર સ્ટેટનું એક પ્રસિદ્ધ સ્ટ્રીટ ફુડ છે. આ વાનગી ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી વસ્તુઓ માંથી જ બની જાય છે. આ ઉપરાંત તેમાંથી ઘણા બધા ન્યુટ્રીશન પણ મળે છે. આ વાનગીનું main ingredient ફણગાવેલા મગ છે જેમાંથી આપણને ઘણા સારા પ્રમાણમાં પ્રોટીન મળે છે. આ વાનગી ડુંગળી લસણ વગર જૈન પણ બનાવી શકાય છે. આ વાનગીને સર્વ કરતી વખતે તેમાં ક્રિસ્પી ફરસાણ ઉમેરવામાં આવે છે જેથી તે વધુ ટેસ્ટી બને છે. Asmita Rupani -
-
તળેલી રોટલી(Fried roti recipe in Gujarati)
છોટી છોટી ટમ્મી.... છોટી છોટી ભુખ...છોટી છોટી ટમ્મી.... છોટી છોટી ભુખ....છોટીસી હૈ મેરી ફ્રાય રોટીયા.... હાં ..... જી..... નાની..નાની...બટુકડી...બટુકડી .. ભુખ લાગી હોય ત્યારે... ફટાફટ બનાવી પાડો તળેલી રોટલી... Ketki Dave -
-
વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : વેજીટેબલ સેન્ડવીચનાના મોટા બધા ને સેન્ડવીચ તો ભાવતી જ હોય છે. તો આજે મેં વેજીટેબલ સેન્ડવીચ બનાવી. એ બહાને છોકરાઓ ને વેજીટેબલ પણ ખવડાવી શકાય. Sonal Modha -
ફણગાવેલા મગ નું શાક (Sprouted Moong Shak Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : ફણગાવેલા મગ નું શાકનાના મોટા બધા ને લંચ બોક્સ માં જમવાનું હેલ્ધી આપવું. એટલે તેમાં થી જોઈતા પ્રમાણમાં કેલરી મળી રહે. કઠોળ ખાવું હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આજે મેં ફણગાવેલા મગ નું શાક બનાવ્યું. Sonal Modha -
સરગવો ટામેટાં ગ્રેવી (Saragva Tomato Gravy Recipe In Gujarati)
#GA4#Week25#Drumstick#Sargava_Tameta_Greavy Hina Sanjaniya -
ઈડલી તડકા(idli tadka recipe in Gujarati)
ઈડલી ચોખા અને દાળના મિશ્રણથી બને છે ઈડલી એક સાઉથ ઈન્ડિયન ડિશ છે અને ઈડલી ને વરાળથી બાફીને બનાવવામાં આવે છે તે ખાવામાં પણ હેલ્ધી છે#સુપરશેફ૩#માઇઇબુક#પોસ્ટ૨૪ Sonal Shah -
મગ (Moong Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : મગ ભાત અને રોટલીઆજે બુધવાર તો અમારા ઘરમાં બુધવારે મગ બને તો આજે મેં લંચ બોક્સ માં પણ એ જ ભરી આપ્યું.કઠોળ ખાવું હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15084660
ટિપ્પણીઓ (2)