છોલે સમોસા વીથ ચટણી(Chhole Samosa With Chutney Recipe In Gujarati)

Avani Suba
Avani Suba @avani_suba
Junagadh

#PS
સમોસા મા બટાકા નુ પુરણ અને સાથે છોલે નુ ગ્રેવી વાળુ શાક સાથે ફ્યુઝન કરી ચટણી અને શેવ , ડુંગળી થી ચાટ બનાવી આનંદ માણી શકો છો.

છોલે સમોસા વીથ ચટણી(Chhole Samosa With Chutney Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#PS
સમોસા મા બટાકા નુ પુરણ અને સાથે છોલે નુ ગ્રેવી વાળુ શાક સાથે ફ્યુઝન કરી ચટણી અને શેવ , ડુંગળી થી ચાટ બનાવી આનંદ માણી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૮ લોકો
  1. સમોસા નુ સ્ટફિંગ
  2. ૭ નંગબાફેલા બટાકા
  3. ૨ નંગઝીણી સમારેલી ડુંગળી
  4. ૧ ટે સ્પૂનલસણ ની પેસ્ટ
  5. ૨ ટે સ્પૂનઘી
  6. ૧ નંગતમાલપત્ર
  7. ૧ નંગ તજ
  8. ૧ ટે સ્પૂનઆખુ જીરુ
  9. મીઠું જરૂર મુજબ
  10. ૧ ટે સ્પૂનગરમ મસાલો
  11. ૧ ટે સ્પૂનલાલ મરચું
  12. ૨ ટે સ્પૂનઆખા ધાણા
  13. ૧ ટે સ્પૂનહળદર
  14. ૨ ટે સ્પૂનકોથમીર સમારેલી
  15. ૧ ટે સ્પૂનધાણાજીરું
  16. ૧ નંગલીંબુનો રસ
  17. સમોસા નુ પડ
  18. ૧૦૦ ગ્રામ મેંદો
  19. ૩૦૦ ગ્રામ ઘઉં નો લોટ
  20. ૨ ટે સ્પૂનરવો
  21. મીઠું જરૂર મુજબ
  22. ૧ ટે સ્પૂનઅજમા
  23. ૫ ટે સ્પૂનઘી મોણ માટે
  24. છોલે સબ્જી
  25. ૨૦૦ ગ્રામ બાફેલા છોલે
  26. ૨ નંગડુંગળી
  27. ૩ નંગટામેટાં
  28. ૧ નંગતમાલપત્ર
  29. ૧ નંગતજ
  30. ૧ નંગલીંબુનો રસ
  31. ૧ ટે સ્પૂનઆખુ જીરુ
  32. ૧ ટે સ્પૂનકસુરી મેથી
  33. મીઠું જરૂર મુજબ
  34. ૨ ટે સ્પૂનતેલ
  35. ૨ ટે સ્પૂનઘી
  36. ૨ ટે સ્પૂનગરમ મસાલો
  37. ૨ ટે સ્પૂનહળદર
  38. ૨ ટે સ્પૂનલાલ મરચું
  39. ૨ ટે સ્પૂનધાણાજીરું
  40. ૨ ટે સ્પૂનકોથમીર
  41. લાલ ચટણી
  42. ૮ નંગલસણ કળીઓ
  43. મીઠું જરૂર મુજબ
  44. ૧ ટે સ્પૂનલાલ મરચું
  45. ૧ ટે સ્પૂનધાણાજીરું
  46. ૧ નંગટામેટાં
  47. ૧ ટે સ્પૂનલીંબુનો રસ
  48. લીલી ચટણી
  49. ૬ નંગલીલા મરચા
  50. ૧ કપકોથમીર
  51. ૨ ટે સ્પૂનશીંગદાણા નો ભૂકો
  52. ૧ ટે સ્પૂનલીંબુનો રસ
  53. ૨ ચમચીફુદીનો
  54. મીઠું જરૂર મુજબ
  55. ખજુર ની ચટણી
  56. ૧૫૦ ગ્રામ ખજુર
  57. મીઠું જરૂર મુજબ
  58. ૧ ટે સ્પૂનલાલ મરચું
  59. ૧ ટે સ્પૂનધાણાજીરું
  60. ૧ ટે સ્પૂનકોથમીર
  61. અન્ય
  62. તેલ તળવા માટે
  63. કોથમીર સમારેલી
  64. ૨ કપશેવ
  65. ૨ નંગસમારેલી ડુંગળી

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ૪ કલાક છોલે પલાળી પછી બાફી લેવા. બટાકા બાફીને હાથ થી છુંદી લો.

  2. 2

    હવે સમોસા નો લોટ જરૂર મુજબ પાણી નાખી કઠણ લોટ બાંધી લો. ૩૦ મિનિટ સુધી ઢાંકી દો.

  3. 3

    હવે સમોસા નુ સ્ટફિંગ માટે ગેસ પર લોયા મા ઘી મુકી બધા ખડા મસાલો નાખી લસણ, ડુંગળી અને બટાકા સાંતળી બધા મસાલો, લીંબુનો રસ નાખી મિક્સ કરી ગેસ બંધ કરી દો.

  4. 4

    હવે છોલે માટે ગેસ પર લોયા મા તેલ, ઘી, તમાલપત્ર, જીરુ નાખી ડુંગળી સાંતળી, ટામેટાં નો પલ્પ નાખી મિક્સ કરી છોલે નાખી બધા મસાલો નાખી મિક્સ કરી ૨ મિનિટ સુધી ઉકાળી ગેસ બંધ કરી દો.

  5. 5

    હવે સમોસા તળવા માટે ગેસ પર લોયા મા તેલ મુકી ગરમ થાય એટલે લોટ ના લુવા ની પૂરી કરી કટ કરી સમોસા વાળી સ્ટફિંગ ભરી તળી લો. ધીમે તાપે તળવા.

  6. 6

    હવે બધા સમોસા ને ચટણી અને છોલે, સેવ, ડુંગળી, કોથમીર સાથે ગાર્નિશિંગ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avani Suba
Avani Suba @avani_suba
પર
Junagadh
one of my favorite hobby. I love cooking👨‍🍳🍲
વધુ વાંચો

Similar Recipes