રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)

Jayshree Doshi @Jayshree171158
રાંધવાની સૂચનાઓ
- 1
લીલા વટાણાને કૂકરમાં ત્રણ સીટી વગાડી બાફી લો. કડાઈમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ,હિંગ વઘાર કરો. પછી તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ નાખી સાંતળો.એમાં ડુંગળીની અને ટામેટાની પેસ્ટ નાખી બરાબર તે છૂટું પડે ત્યાં સુધી સાંતળો.
- 2
પછી બધા મસાલા તેમાં ઉમેરી હલાવો. તેમાં બાફેલા વટાણા ઉમેરો.થોડું પાણી રેડી બરાબર હલાવી ઉકરવા દો. પાંચ મિનિટ મા રગડો તૈયાર થઈ જશે. ગેસ બંધ કરી લીંબુ નો રસ અને કોથમીર નાખી હલાવી લો.
- 3
પેટીસ બનાવવા માટે બટાકા માં મીઠું નાખી બાફી લેવા. પછી તેને એક બાઉલ મા છીણી લેવા. પછી તેમાં આદુ મરચાની પેસ્ટ નાખી મિક્સ કરી તેને પેટીસ વાળી લેવી. હવે તેને તેલમાં શેલો ફ્રાય કરી લો. તૈયાર છે પેટીસ.
- 4
રગડા પેટીસ ને એક સર્વિંગ પ્લેટમાં લઈ લો. તેમાં મીઠી ચટણી, ગ્રીન ચટણી, ડુંગળી, ઝીણી સેવ, અને દાડમ ના દાણા મૂકી સર્વ કરો.
Similar Recipes
-
-
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
ચોમાસા ની ઋતુ હોય અને ગરમાગરમ ચટપટી ચાટ મળી જાય તો.... આહા મજા જ પડીજાય ખરૂં ને? રગડા પેટીસ એક એવી ચાટ છે જે ફૂલ મિલ નું કામ કરે છે તો ચાલો આનંદ માણીએ આ ડિશ નો...#સુપરશેફ૩#મોન્સુનસ્પેશિયલ#કુકપેડઈન્ડિયા Rinkal Tanna -
-
-
-
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
ડિનર ડિશ..યમ્મી બન્યું છે..ફોન ના કેમેરા માં problem થઈ ગયો એટલે ફાઇનલ પિક બરાબર આવ્યું નથી.. Sangita Vyas -
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
#MSમકરસંક્રાંતિમાં અમારા ઘરે આ વખતે ગરમાગરમ રગડા પેટીસ બનાવ્યા હતા અને ઠંડી પણ ખૂબ હતી તો બધાને આ તીખી અને ગરમ ડીશ ખૂબ જ પસંદ પડી Kalpana Mavani -
-
-
-
-
-
-
-
રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati)
#trend2#week2#ragdapatiesચટપટી ચટણીઓ અને સેવ-સીંગ-દાળ વગેરે ની સજાવટ થી ભરપૂર હોવો જોઇએ એવા રગડા પેટીસ બનાવ્યા છે. મેં બનાવ્યો સફેદ વટાણા નો રગડો અને મિક્સ વેજ પેટીસ. Bansi Thaker -
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
#ATW1#TheChefStory#ragdapattice#streetfood#mumbaistreetstylechaat#cookpadgujaratiરગડા પેટીસ એ મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યનું સૌથી લોકપ્રિય ભારતીય સ્ટ્રીટ ફૂડ છે. આમાં બટાકા ની પેટીસ બનાવી ને ઉપર વટાણા નો રગડો નાખવામાં આવે છે. ચટપટી તીખી ને મીઠી ચટણી નાખીને ખવાય છે. Mamta Pandya -
-
રગડા પેટીસ (Ragda patties Recipe in Gujarati)
આજે મેં ચટપટી રગડા પેટીસ બનાવી છે.#Trend3#Week3#Post4#રગડાપેટીસ Chhaya panchal -
રગડા પેટીસ (Ragda Patties Recipe in Gujarati)
#trend3#Week3#Ragda pattiesરગડા પેટીસ સૌથી વધારે ભારતમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં બનાવવામાં અને ખાવામાં આવે છે. રગડા પેટીસ માં કઠોળના વટાણા અને બટેટાનો ઉપયોગ કરવામાં આવે છે. સૌથી વધારે તેમાથી વટાણા નું પ્રોટીન અને બટેટાનો કાર્બોહાઇડ્રેટ્સ મળે છે. રગડા પેટીસ ને એક સ્ટ્રીટ ફૂડ તરીકે પણ ગણવામાં આવે છે. Asmita Rupani -
-
-
-
-
રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati)
#trend3રગડા પેટીસ સૌને ભાવે છે .નાના હોય કે મોટા સૌને ભાવે .રગડા પેટીસ નું નામ સાંભળી ને દરેક ના મોમાં પાણી આવી જાય છે . Rekha Ramchandani -
-
-
-
રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati)
#trend2રગડા પેટિસ એ ચટપટી વાનગી છે. તેને રાતે જમવા મા લઇ શકાય છે. Kinjalkeyurshah -
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
#cooksnap#cookpad indiaઆ રેસિપી આપણા કુક પેડ ના ઓથર અસ્મિતા રૂપાણી જીની રેસીપી ફોલો કરીને બનાવી છે થેન્ક્યુ અસ્મિતા રેસીપી શેર કરવા બદલ Rita Gajjar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15520156
ટિપ્પણીઓ (4)