મલાઈ ચકરી(malai chakri recipe in gujarati)

Kalpana Mavani @cook_23454313
#સાતમ
# આ ચોખા ના લોટ માંથી બને છે તેમાં આપણે ઘર ની મલાઈ નો ઉપયોગ કરી બનાવી શકાય છે લોટ બાફવા ની જરૂર નથી ફટાફટ બની જાય છે અમે તેને સાતમ માટે બનાવી છે
મલાઈ ચકરી(malai chakri recipe in gujarati)
#સાતમ
# આ ચોખા ના લોટ માંથી બને છે તેમાં આપણે ઘર ની મલાઈ નો ઉપયોગ કરી બનાવી શકાય છે લોટ બાફવા ની જરૂર નથી ફટાફટ બની જાય છે અમે તેને સાતમ માટે બનાવી છે
રાંધવાની સૂચનાઓ
- 1
લોટ માં મસાલા નાખી ને મિક્સ કરો પછી મલાઈ નું મોણ નાખો બરાબર મિક્સ કરી તેમાં દહીં નાખી દો પછી બરાબર મિક્સ કરો હવે જરૂર પડે તો પાણી નાખો પરાઠા જેવો લોટ બાંધો
- 2
ચકરી ના સંચા માં લોટ ભરી ને એક થાળી માં ચકરી પાડો પછી તવેઠા વડે લઈ ને ગરમ તેલ માં ધીમા તાપે તળી લો તૈયાર છે આપણી ટેસ્ટી અને હેલ્ધી ચકરી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોખા ના લોટ ની બટર ચકરી
#રાઇસ #ઇબુક૧. આજે ચોખા ના લોટ ની ચકરી બનાવી છે. આ બનાવી ખૂબ જ સહેલી છે. અને જલ્દી બને છે. તો બાળકો ને નાશતા માં પણ આપી શકાય છે.ખાવા માં ખૂબ જક્રિસપી છે. તો જુઓ ચોખા ના લોટ ની ચકરી... Krishna Kholiya -
રાઈસ ફ્લોર ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
#DTRઆ ઇન્સ્ટન્ટ બની જતી ચકરી છે. તેમાં લોટ બાફવાની જરૂર નથી. ઘઉંની ચકરી કરતા થોડી વધારે ક્રિસ્પી થાય છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
ઘઉં ના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
ચકરી ચોખા ના લોટ ની, મેંદા ના લોટ ની અને ઘઉં ના લોટ ની બનાવીયે છીએ. આજે હું ઘઉં ના લોટ ની ચકરી ની રેસિપી લઇ ને આવી છું. #કુકબુક #પોસ્ટ1 shital Ghaghada -
ચોખા ના લોટ ની ચકરી (Chokha Flour Chakri Recipe In Gujarati)
આ ચકરી ઘઉંના લોટ કરતા ઓછા સમયમાં બની જશે કેમકે આમાં લોટ બાફવાની જરૂર નથી પડતી અને આ વધુ ક્રિસ્પી બને છે. Nikita Thakkar -
મલાઈ ચકરી
#ચોખા#ભાતઅત્યારે બધાજ ઘરે હોય એટલે નાસ્તા તો જોઈએજ.. બહાર થી nasta લેવા જઈએ તો જે મળે તેજ લેવા પડે. પણ ચકરી ખાવા નું મન થયું વિચાર્યું એવુ કે બહાર ના કોઈ ઘટકો વાપરવા નથી એટલે ચોખાના લોટ ની સાથે, મેંદા ની જગ્યા એ ઘઉં નો લોટ લીધો અને બટર ની જગ્યાએ મલાઈ નો ઉપયોગ કર્યો. ખુબ સરસ બની છે સોફ્ટ એન્ડ ક્રિસ્પી... Daxita Shah -
ક્રિસ્પી બટર ચકરી (Crispy Butter chakri recipe in Gujarati)
#સાતમ ચકરી એ આપણો ટ્રેડિશનલ નાસ્તો છે જે બધાના ઘરમાં સાતમ _ આઠમ અને દિવાળી તહેવારમાં ખાસ બનાવવામાં આવે છે. ચકરી બનાવી ખૂબ જ સહેલી છે પણ જો તેના માપ ફેરફાર થાય તો સરસ નથી બનતી પણ આ રીતે બનાવવામાં આવે તો ચકરી ખુબ જ સરસ બને છે. Bansi Kotecha -
ચોખા ના લોટ ની ચકરી (Rice flour Chakri Recipe in Gujarati)
#KS7આજે મે ચોખા ના લોટ ની ચકરી બનાવી છે. તે તમને જરૂર ગમશે. Aarti Dattani -
ચોખા ની ચકરી (Chokha Chakri Recipe In Gujarati)
#KS7 ચોખા ની ચકરી અમારી નાસ્તા ના બનતી હોય છે અમરે સરસ બને તો આજે શેર કરુ છુ Pina Mandaliya -
ચકરી (Chakri recipe in Gujarati)
#DFT#cookpadgujarati#cookpadindia ચકરી એક ગુજરાતી ફરસાણ છે. આ વાનગી દિવાળીના દિવસોમાં સુકા નાસ્તામાં ખાસ બનાવવામાં આવે છે. આ ઉપરાંત આખા વર્ષ દરમિયાન પણ ચકરી ગમે ત્યારે બનાવી ખાઈ શકાય છે. આ ફરસાણને બનાવ્યા પછી લાંબા સમય સુધી એર ટાઈટ કન્ટેનરમાં સાચવી શકાય છે. ચકરી ઘણા બધા અલગ અલગ પ્રકારના લોટ માંથી બનાવી શકાય છે. ઘઉંની, ચોખાની, મેંદાની, જુવારની એમ ઘણા બધા અનાજમાંથી ચકરી બનાવાય છે. લોટ ને બાફીને તેમાં મસાલા ઉમેરી ચકરી બનાવવામાં આવે છે. મેં આજે ઘઉંના લોટમાંથી ચકરી બનાવી છે. જે ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી બની છે. Asmita Rupani -
ચકરી (Chakli Recipe in Gujarati)
#GA4#Week9#Post2#Friedગુજરાતીઓ નાં ઘરમાં દિવાળી હોય ત્યારે ચક્રી ૧૦૦% બને જ. મેં પણ બનાવી ચોખા નાં લોટ માંથી બનાવી ક્રીસ્પી ચક્રી. Bansi Thaker -
ચકરી (Chakri Recipe In Gujarati)
ચકરી નોર્મલી દરેક ઘર માં બનતી હોય છે કેમ કે નાસ્તા માં ભાવે અને બની જાય પણ જલ્દી. Bansi Thaker -
ચોખા ની ચકરી (Chokha Chakri Recipe In Gujarati)
#CB4#week4#DFT#છપ્પન ભોગ રેસિપી ચેલેન્જચકરી અમારા ઘર માં બધાં ને બહુ ભાવે છે તો આજે મેં ચોખા ની ચકરી બનાવી છે તો શેર કરું છું Pina Mandaliya -
ઘઉં નાં લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
#DFTદિવાળી નાં નાસ્તા જાણે ચકરી વગર અધૂરા...ચકરી ધણી જુદી-જુદી રીતે બને પણ મે મારા મમ્મી બનાવતાં એમ જ ઘઉંનો લોટ બાફીને બનાવી છે. ચકરીમાં તમે વેરિયેશન લાવી શકો..ચોખાનો લોટ, મેંદો, જુવારનો લોટ અથવા બે લોટ સરખા ભાગે પણ લેવાય..બટર, ચીઝ, લસણ, ટામેટા, ચાટ-મસાલો,પાલક વગેરે ફ્લેવરની ચકરી બનાવી શકાય. લોટ બાફીને બનાવીએ તો થોડી મહેનત પડે પણ ખૂબ જ પોચી તથા ખાવામાં ખૂબ જ ટેસ્ટી ચકરી બને છે. Dr. Pushpa Dixit -
ચકરી (Chakri recipe in gujarati)
#DIWALI2021#cookpad_gujarati#cookpadindiaગુજરાત , મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતીય રાજ્યોમાં વધારે પ્રચલિત ચકરી, ચકલી અને મુરૂક્કુ નામથી ઓળખાય છે. સામાન્ય રીતે ચોખાના લોટ અને ઘઉંના લોટની ચકરી બને છે. ચકરી એ ભારતમાં બહુ જાણીતું અને તળેલું ફરસાણ છે. ચકરી તહેવારોમાં ખાસ બનતી હોય છે. નાના-મોટા સૌને પસંદ આવે છે. દિવાળીમાં ચકરી નો નાસ્તો બધા ના ઘરે બને છે. ચકરી નો નાસ્તો બનાવવામાં ખૂબજ સરળ હોય છે. Parul Patel -
ચોખાના લોટની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
આ ચકરી બનાવવાની પદ્ધતિ એકદમ સરળ અને સ્વાદિષ્ટ છે. ચકરી બનવામાં પણ એકદમ ક્રિસ્પી બને છે. આ પદ્ધતિથી ચકરી ફટાફટ બની જશે અને ટી ટાઈમ સ્નેકમા ફટાફટ ખવાઈ પણ જશે.😊 Vaishakhi Vyas -
પાણી પૂરી ચકરી (Panipuri Chakri Recipe In Gujarati)
#MA આ રેસિપી મેં મારી મમ્મી પાસેથી શીખી છે.મને મારી મમ્મી ની બધી જ રસોઈ બહું જ ભાવે છે.હું મારી મમ્મી ને ચકરી બનાવવા મા હેલ્પ કરતી ને મને બહુ જ મજા આવતી એટલે મેં આ ચકરી બનાવી છે .love you Mom. Thakar asha -
ઘઉંના લોટની ચકરી(chakri recipe in gujarati)
આ ચકરી ઘી માખણ કે મલાઈ ના મણવગર બનાવવામાં આવે છે છતાં એકદમ ફરસી અને ટેસ્ટી બને છે. Desai Arti -
-
ચકરી (Chakri Recipe In Gujarati)
#DFT : ચકરીદિવાળી ઉપર બધાં ના ઘરમાં ચકરી બનતી જ હોય છે , કોઈ ઘઉં ના લોટ ની કોઈ ચોખા અને કોઈ મેંદા ના લોટ ની . ચકરી નાના મોટા બધા ને ભાવતી જ હોય છે. Sonal Modha -
ચકરી(Chakri Recipe in Gujarati)
ચકરી બધાં ની ફેવરીટ હોય છે. દિવાળી માં બધાં નાં ઘરે બને જ છે.#કૂકબૂક Ami Master -
મીની ચકરી (Mini Chakri Recipe In Gujarati)
#CB4#week4#cookpadguj#cookpad#cookpadindiaચકરી એ ભારતીય પારંપરિક નાસ્તો છે. દિવાળીના તહેવારમાં તો તે બને જ છે. ચકરી તેમજ ચોખા ના લોટ માંથી બને છે. જુદા જુદા રાજ્યોમાં તેના જુદા જુદા નામ છે. 15 થી 20 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે. Neeru Thakkar -
મલાઈ ચકરી (Malai chakari recipe in Gujarati) (Jain)
#PR#paryushan#chakari#drynasta#riceflour#malai#dahi#CookpadIndia#COOKPADGUJRATI પર્યુષણ પર્વ માં અમુક વસ્તુ નો ઉપયોગ કરવામાં આવતો હોવા થી કેટલીક પૂર્વ તૈયાર કરવા માં આવે છે. જેમાં કોરા નાસ્તા અને કેટલીક મીઠાઈ તૈયાર કરવા માં આવે છે. મેં પર્યુષણ મહાપર્વની પૂર્વ તૈયાર માટે ચકરી બનાવી છે. આ ચકરી ઘણાં દિવસો સુધી સાચવી શકાય છે. Shweta Shah -
-
ઘંઉ ના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
ચકરી બધા જ બનાવતા હોય છે મે અહીં ઘંઉ ના લોટ ની ચકરી બનાવી છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB4#week4 chef Nidhi Bole -
ચોખા નાં લોટ ની ચકરી(chokha lot chakri recipe in Gujarati)
અહીં મેં ચોખા નાં લોટ નો ઉપયોગ કરી ને ચકરી તૈયાર કરી છે. જે કોરા નાસ્તા માં આગવું સ્થાન ધરાવે છે. Shweta Shah -
-
-
ચકરી(Chakri Recipe in Gujarati)
#કુક્બૂકઆ ચોખાના લોટની ચકરી ફુલ મસાલાથી ભરપુર અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે અને ગુજરાતીઓની ફેમસ આઈટમ છે. Komal Batavia -
ચોખા ના લોટ ની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
#CB4#week4હું જયારે પણ ઘંટી ચાલુ કરું ત્યારે લાસ્ટ માં થોડા ચોખા દરું જ કેમ કે તેનાથી ઘંટી માચોંટેલો લોટ સાફ થઈ જાય ને તે લોટ ની હું મારા બાળકો ને ચક્રી બનાવી દઉં ને એ હું સીધી તેલ મા ગાઠીયા ની જેમ જ પાડી લવ કેમ કે એ ફટાફટ થઈ જાય.તો ચાલો આપણે તેની રેસિપી જોયે. Shital Jataniya -
ચકરી (Chakri recipe in Gujarati)
ચકરી એક તળેલો સુકો નાસ્તો છે જે અલગ-અલગ પ્રકારના લોટનો ઉપયોગ કરીને બનાવી શકાય છે. આપણે સામાન્ય રીતે ઘઉં ના લોટ કે ચોખાના લોટમાંથી ચકરી બનાવતા હોઈએ છીએ પરંતુ મેં અહીંયા મેંદા નો ઉપયોગ કરીને ચકરી બનાવી છે જે સ્વાદમાં ખુબ જ સરસ બની છે. આ રેસિપીમાં લોટને સ્ટીમ કરી ને પછી એમાંથી ચકરી બનાવવામાં આવે છે જેના લીધે તેલના મોણ ની બિલકુલ જરૂર પડતી નથી અને ચકરી ખૂબ જ ફરસી બને છે.આપણે લગભગ આખુ વર્ષ ગમે ત્યારે ચકરી બનાવીને ખાતા હોઈએ છીએ પરંતુ દિવાળીના સમયે બનતા નાસ્તા માં પણ ચકરી નો સમાવેશ થાય છે.#DFT#cookpadindia#cookpad_gu spicequeen
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13383701
ટિપ્પણીઓ