ગેઝપાચો (ઠંડો સૂપ)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

#supers

આ સમર સુપ ની વેરાઇટી છે,જે પેટ ને ઠંડક આપે છે.

ગેઝપાચો (ઠંડો સૂપ)

#supers

આ સમર સુપ ની વેરાઇટી છે,જે પેટ ને ઠંડક આપે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

0   મીનીટ
2  સર્વ
  1. 2 કપકલિંગર ના ટુકડા
  2. 1 કપકાકડી ના ટુકડા
  3. 1/4 કપલાલ + લીલા કેપ્સીકમ
  4. 1ટી.સેલરી / કોથમીર ની દાંડી
  5. 1પાઉં ની સ્લાઈસ
  6. 1ટી.લીંબુ નો રસ, મીઠું - મરી નો પાઉડર

રાંધવાની સૂચનાઓ

0   મીનીટ
  1. 1

    મિકક્ષર માં કલિંગર,ટામેટા, કાકડી, લાલ-લીલા કેપ્સીકમ ના ટુકડા, લસણ,કોથમીર ની દાંડી, લીંબુ નો રસ,પાઉં ની સ્લાઈસ, મીઠું અને મરી નાંખી crush કરવું.મિક્ષણ ને ગાળવું નહીં.

  2. 2

    મિક્ષણ ને ફીઝ માં ઠંડુ કરવુ. ઠંડું જ સર્વ કરવું.

  3. 3

    સર્વ કરતી વખતે સુપ ઉપર કાકડી, ટામેટા, લાલ-લીલા કેપ્સીકમ, લસણ ના પીસ નાંખી ને પીરસવું.

  4. 4

    આ એક stomach feeling સુપ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Similar Recipes