રોટલી ના સમોસા(rotli na samosa recipe in gujarati)

Jayshreeben Galoriya @cook_20544089
રોટલી ના સમોસા(rotli na samosa recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં એક ચમચી તેલ નાખી તેમાં જીરૂ ચપટીહિગ નાંખી ડુંગળી સાતરવી તેમાં બધા મસાલા નાખવા બટેટા નાખવા પછી રોટલીના બેભાગકરી સમોસાનો આકાર આપી લૉટની લયથી ચોટાડીદેવાનુ પછી બોધ મસાલો ભરી તવી ઉપર હાથેથી સેકવાનુ જો તેલ નાખવુહોયતો જરાનાખી સકાય ઉપર ડુંગળી ની કચૂમબર ને સેવ નાંખી તૈયાર હા જ્યારે બપેટાનો માવો પેલાભરી પછી સેકવાનો પછી બધી ચટણી નાંખી ચાટ મસાલો સેવ ને ડુંગળી નાંખી તૈયાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
રોટલી સેન્ડવિચ (Rotli Sandwich Recipe In Gujarati)
#NDSઆ સેન્ડવિચ આપણે વધેલી રોટલી માંથી બનાવેલી છે disha bhatt -
સમોસા(Samosa recipe in Gujarati)
#GA4#WEEK21બધાની સમોસા બનાવવાની રીત અલગ અલગ હોઈ છે. મેં ઘઉં ના લોટ અને રવો મિક્સ કરી ને સમોસા બનાવ્યા છે. જે હેલ્ધી તો છે જ પણ સાથે સાથે ટેસ્ટી પણ બન્યા છે. Hetal Vithlani -
-
-
-
સમોસા ચાટ (Samosa Chaat Recipe In Gujarati)
#FFC6#Week6#Coopadgujarati#Cookpad#Cookpadindiaફૂડ ફેસ્ટિવલ-6આ સમોસા ચાટ બજાર ની પ્રખ્યાત છે અને આ ડિશ ખૂબ જ ટેસ્ટી સ્વાદિષ્ટ લાગે છે આ સમોસા ચાટ ખાવા માટે લોકોની લાઈન લાગે છેટેસ્ટી ચટાકેદાર સમોસા ચાટ Ramaben Joshi -
-
-
-
લેફ્ટ ઓવર રોટલી ની ભેળ (Left Over Rotli Bhel Recipe In Gujarati)
બપોર ની રોટલી વધી હોય તો દર વખતે શું કરવું એવો પ્રશ્ન થયા કરે,રોટલી વઘારી લઈએ કે તળી લઈએ..એજ સૂઝે..આજે મે વધેલી રોટલી ની ભેળ કરી અને બહુ જ યમ્મી થઈ હતી..તમે પણ ટ્રાય કરી જોજો.. Sangita Vyas -
-
રોટલી ના પોહા (Rotli Poha Recipe In Gujarati)
આ પોવ હેલ્થી અને પૌષ્ટિક છે. #GA4 #Week25krupa sangani
-
રોટલી પીઝા (Rotli Pizza Recipe In Gujarati)
#CDYપીઝા તો દરેક બાળકો ને પ્રિય જ હોય છે. મેં અને મારી દીકરીએ રોટલી માંથી પીઝા બનાવ્યા છે ટેસ્ટી અને હેલધી પણ બને છે. Bindiya Prajapati -
સમોસા(Samosa recipe in Gujarati)
#MW3#cookpadindia સમોસા, સૌથી પ્રખ્યાત અને લોકો ની પહેલી પસંદ એવો નાસ્તો જેને કોઈ જ પ્રસ્તાવના ની જરૂર નથી. સમોસા એ પોતાની ચાહના ભારત બહાર પણ ફેલાવી છે. મોટા ભાગે બટેટા ના પુરણ થી બનતા સમોસા તળેલા જ હોય છે પરંતુ જે લોકો સ્વાસ્થ્ય માટે જાગૃત હોય તે લોકો બેક કરેલા અથવા એર ફ્રાઇડ પર પસંદ ઉતારે છે.મોગલ દ્વારા ભારત માં આવેલા સમોસા પેહલા ઉત્તર ભારત માં અને હવે સમગ્ર ભારત માં પ્રખ્યાત થયા છે.હવે બટેટા સિવાય વિવિધ પુરણ સાથે સમોસા બને છે. સમોસા એટલા પ્રખ્યાત અને પસંદ છે કે 5 મી સપ્ટેમ્બર "વિશ્વ સમોસા દિવસ" તરીકે મનાવાય છે. Deepa Rupani -
-
વધેલી રોટલી સમોસા પોકેટ
ભૂખલાગી હોય અને જલ્દી ચટપટું ખાવાનું મન થાય તો બનાવો ટેસ્ટી રોટલી સમોસા પોકેટ.#સ્ટફડ#ઇબુક૧#goldenapron3#રેસિપિ-25 Rajni Sanghavi -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13538045
ટિપ્પણીઓ