ગુંદાનું અથાણું (gunda athanu recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગુંદા ને ધોઈને કોરા કરી લો. ત્યારબાદ તેના ડીટા કાઢી દસ્તા થી ભાગી મીઠા વાળુ ચપ્પુ કરીને તેના બીયા કાઢી લો. કેરી ને પણ ધોઈ કોરી કરી છાલ કાઢી છીણી લો. ત્યારબાદ તેમાં આચાર મસાલો ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 2
ત્યારબાદ ગુંદા ની અંદર આ મસાલો ભરી લો. આ રીતે બધા ગુંદા ભરી ને એક તપેલીમાં મૂકી દો વધેલો મસાલો ગુંદા ની ઉપર ભભરાવી લો. તેને ઢાંકી એક રાત રહેવા દો.
- 3
ત્યારબાદ તેલને ગરમ કરી ઠંડુ કરી લો સવારે ગુંદા ને કાચની બોટલમાં દબાવીને ભરી લો અને ઉપરથી ધીમે ધીમે તેલ ઉમેરતા રહો. આપણું ગુંદાનું અથાણું તૈયાર છે. તેને મેં એક બાઉલમાં સર્વ કર્યું છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગુંદાનું અથાણું (Gunda athanu Recipe In Gujarati)
#EB#Week4 ગુંદાનું અથાણું એક વર્ષ સુધી સ્ટોર કરી શકાય છે. Nita Prajesh Suthar -
-
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#EB#week4#cookpad#cookpadguj#cookpadindia#pickle Mitixa Modi -
-
-
-
-
બાફયા ગુંદાનું અથાણું (Bafya Gunda Athanu Recipe In Gujarati)
#EB#week4#cookpadindia Bindi Vora Majmudar -
-
-
-
-
-
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#Week4ગુંદાનું અથાણું એક વરસ સુધી સ્ટોર કરી શકાય છે. Jayshree Doshi -
ગુંદાનું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#week4#cookpad#cookpadgujarati#cookpadindia#PS Priyanka Chirayu Oza -
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#WEEK4ગુંદા એ સ્વસ્થ માટે ખુબ સારા છે. જોઈન્ટ નો દુખાવો હોય તેમના માટે પણ ગુંદા ખાવા જોઈએ મેં ગુજરાતી ફેમસ ગુંદા નું અથાણું બનાવ્યું છે.. Daxita Shah -
-
ગુંદા નું અથાણું (Gunda Pickle Recipe In Gujarati)
#EB#Week4cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
-
-
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#week4આજે મે ગુંદા નુ અથાણું બનાવ્યુ છે જે તમે 1વર્ષ સુધી સ્ટોર કરી શકો છો,આ રીતે જરુર બનાવી જુઓ. Arpi Joshi Rawal -
-
-
-
-
-
-
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe in Gujarati)
#EB#Week4#cookpadindia#cookpadgujrati Bhumi Rathod Ramani -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15095633
ટિપ્પણીઓ