મલાઇ કસ્ટર્ડ કેક (Malai Custard Cake Recipe In Gujarati)

Mittu Dave
Mittu Dave @Mittu12

મલાઇ કસ્ટર્ડ કેક (Malai Custard Cake Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ થી ૪૫ મિનિટ
4 વ્યક્તિ
  1. ૫૦૦ મિલી દૂધ
  2. ૪ ટે. સ્પૂન custerd પાઉડર
  3. ૪ ટે. સ્પૂન ખાંડ
  4. ૨૨ થી ૨૫ નંગ મિલ્ક ટોસ્ટ
  5. ૫ ટે.સ્પૂન મલાઇ
  6. ૧/૨ કપખાંડ સીરપ માટે; ખાંડ
  7. ૧ કપપાણી
  8. ઓરેન્જ ફૂડ કલર
  9. સજાવટ માટે થોડા કાજુ ને બદામ,પિસ્તા ઝીણા સમારેલા

રાંધવાની સૂચનાઓ

૩૦ થી ૪૫ મિનિટ
  1. 1

    એક તપેલી માં૧/૨ ખાંડ અને પાણી મિક્સ કરી ગેસ ઉપર મૂકી ને હલાવતા રો.પછી તેમાં ફૂડ કલર નાખી થોડી ચિકાસ પકડે ત્યાં સુધી તેને થવા દો.

  2. 2

    એક નોનસ્ટિક પેનમાં માં દૂધ ગરમ કરવા મૂકો.તેમાં ૪ ટે.સ્પૂન ખાંડ નાખી ને હલાવો.

  3. 3

    એક વાટકી માં થોડું દૂધ ઠંડુ કાઢી તેમાં ૪ ટે.સ્પૂન custerd પાઉડર ઉમેરી મિસર્ણ તૈયાર કરો.

  4. 4

    દૂધ નો ઉભરો આવે એટલે તેમાં બનાવેલ મિસરણ ઉમેરો.ને સતત હલાવતા રો.

  5. 5

    મિશ્રણ ની અંદર મલાઇ ઉમેરી ગેસ બંધ કરી ને હલાવો.

  6. 6

    પછી મિશ્રણ ને ઠંડુ કરવા મૂકો.

  7. 7

    એક ચોરસ ડબ્બો લઈ તેમાં નીચે ટોસ્ટ ની લેયર કરો ને ઉપર ખાંડ સીરપ ને બરાબર પાથરો.

  8. 8

    પછી ઉપર દૂધ ને custerd નું મિશ્રણ ને પાથરો.એવી રીતે બીજી લેયર કરી તૈયાર કરો.

  9. 9

    ઉપર થી ઝીણા સમારેલા કાજુ,બદામ,ને પિસ્તા થી સજાવી ને ફ્રીજ માં ૬ થી ૮ કલાક માટે સેટ થવા દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mittu Dave
Mittu Dave @Mittu12
પર

ટિપ્પણીઓ

Similar Recipes