ફણસી નુ મિક્સ શાક (Fansi Mix Shak Recipe In Gujarati)

Trupti mankad
Trupti mankad @cook_26486292

ફણસી નુ મિક્સ શાક (Fansi Mix Shak Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનીટ
ચાર વ્યક્તિ માટે
  1. 250 ગ્રામફણસી
  2. 1 નંગબટાકુ
  3. 1 નંગગાજર
  4. 1 નંગડુંગળી
  5. 1 નંગટામેટુ
  6. 1 મોટો ચમચોતેલ
  7. 1 ચમચીલાલ મરચું
  8. 1 ચમચીધાણા જીરુ પાઉડર
  9. 1 ચમચીહળદર
  10. 1 નાની ચમચીહિંગ
  11. 1 ચમચીગરમ મસાલો
  12. મીઠું સ્વાદ મુજબ
  13. 1 ચમચીખાંડ
  14. 1લીલુ મરચું સમારેલુ
  15. 1 ટુકડોઆદુ ક્રશ કરેલુ
  16. 1 ચમચીમિક્સ (રાઈ, જીરું, અજમો)
  17. કોથમીર જરુર મુજબ

રાંધવાની સૂચનાઓ

20 મિનીટ
  1. 1

    ફણસી ને પાણી થી ધોઈ કોરી કરી જીણી સમારી લેવી.બટાકા ને છોલી નાના ટુકડા કરી લેવા. ગાજર ના પણ નાના ટુકડા કરી લેવા.ટામેટાં/ડુંગળી ને પણ સમારી લેવુ.

  2. 2

    હવે કુકરમાં તેલ સરખુ નાખી તેમા રાઈ-જીરુ,અજમો નાખી વધાર કરવો તેમા હિગ અને હળદર નાખી બરોબર હલાવી સાથે લીલુ મરચું સમારેલુ અને ક્રશ કરેલુ આદુ નાખી સાંતળવું હવે તેમા ઉપર મુજબ બધાં શાક નાખી લાલ મરચું,ધણા જીરુ પાઉડર,ગરમ મસાલો,મીઠું સ્વાદ મુજબ અને ખાંડ નાખી બરોબર હલાવી જરુર મુજબ પાણી ઉમેરી ઢાંકી બે સીટી વગાડી લ્યો.

  3. 3

    કુકર ઠંડુ થાય એટલે તેમા સમારેલી કોથમીર નાખી સર્વ કરો.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Trupti mankad
Trupti mankad @cook_26486292
પર

ટિપ્પણીઓ

Similar Recipes