ગલકા અને ચણા ની દાળ નું શાક (Galka Chana Dal Shak Recipe In Gujarati)

Rekha Vora @rekhavora
ગલકા અને ચણા ની દાળ નું શાક (Galka Chana Dal Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
રાતે પલાળી સવારે બાફેલી ચણાની દાળ અને સમારેલા ગલકા લ્યો
- 2
કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખી રાઈ તતડે એટલે તેમાં હિંગ હળદર નાખી ડુંગળી સાંતળો પછી તેમાં લસણ ની ચટણી નાખી હલાવી લ્યો હવે તેમાં ગલકા નાખી મીઠું નાખી હલાવી લ્યો ધીમા તાપે ચાર મિનિટ સુધી ઢાંકી ને થવા દયો
- 3
પછી તેમાં ચણાની દાળ, મરચુ, ધાણા જીરું નાખી હલાવી લો. ઢાંકી બે મિનિટ થવા દયો
- 4
ખાંડ નાખી હલાવી એકાદ મિનિટ પછી ગેસ બંધ કરી દયો
- 5
તૈયાર છે ગલકા અને ચણા ની દાળ નું શાક સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ગલકા ચણા ની દાળ નું શાક (Galka Chana Dal Shak Recipe In Gujarati)
#EB#week5#cookpadguarati#cookpadindia Sweetu Gudhka -
-
-
-
-
ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)
#EB#Week5 ગલકા એ વેલા નું શાક છે, ઉનાળા મા મળતુ શાક સમર માં ઠંડક આપે છે. નાના બાળકો ને ગલકા નું શાક નહીં ભાવતું પણ લસણ, મરચું, ટામેટું થી શાક બનાવવામાં આવે તો હોંશે હોંશે ભાવશે.ગાંઠીયા ઉમેરવા થી શાક ખૂબજ ટેસ્ટી બને છે. Bhavnaben Adhiya -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દૂધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
આ શાક મારા મમ્મી બનાવતા હતા અને મારું ફેવરેટ હતું. દર શુક્રવારે અમારા ઘરે આ શાક બને જ.હજી પણ હું આ શાક રેગ્યુલર બનાવું છું અને બધા ને બહુજ ભાવે છે.દૂધી ચણા નું શાક, કઢી ભાત અને રોટલી એ ધણા ગુજરાતી ઘરોમાં દર શુક્રવારે બનતું હોય છે.#childhoodદૂધી ચણા નું શાકની સાથે અ ફુલ ગુજરાતી થાળી Bina Samir Telivala -
-
ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)
#EBWeek5ગલકા નું શાક Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)
#EB#week5ગલકા શાક જે રોટલા રોટલી કે ખીચડી જોડે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Shruti Hinsu Chaniyara -
ટેસ્ટી ગલકા ચણાની દાળ સબ્જી (Testy Galka Chana Dal Sabji Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MVF Sneha Patel -
ગલકા સેવ નું શાક (Galka Sev Shak Recipe In Gujarati)
#SVC#સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જ@hemaoza inspired me for this recipe Dr. Pushpa Dixit -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15702951
ટિપ્પણીઓ