મકાઈના પાલક પુલાવ (Corn Palak Pulao Recipe In Gujarati)

Bhumi
Bhumi @bhumi1986

શનિવારની રેસિપી

મકાઈના પાલક પુલાવ (Corn Palak Pulao Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે

શનિવારની રેસિપી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટો
2 માણસ
  1. 3 કપબાસમતી રાઇસ
  2. 2 કપમકાઈ
  3. 1 કપસમારેલા પાલક
  4. 1/4 સ્પૂનહળદર પાઉડર
  5. 2ચમચો
  6. 2તમલાપાત્રા
  7. 1/2spoon જીરુ
  8. ચપટીહિંગ
  9. સ્વાદ મુજબ મીઠું
  10. 1to 2 લવિંગ, તાજ
  11. 1ડુંગળી
  12. 2 ટેબલ સ્પૂનઘી
  13. 1 ચમચીઆદુમરચાંની પેસ્ટ
  14. 1 સ્પૂન લસણની પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

40 મિનિટો
  1. 1

    પ્રથમ તો સમારેલી પાલક, સમારેલી ડુંગળી એન વોશ બાસમતી ચોખા તૈયાર રખો

  2. 2

    તે કૂકર પછી ને ગેસ પર મુકીમાં ઘી ઉમેરો, પછી ચપટી હિંગ, તમલ્પટ્રા, લવિંગ એન તાજ ઉમેરો

  3. 3

    પછી, તે સમારેલી ડુંગળી, આદુમરચાં, લસણની પેસ્ટ સાંતળો, તેમાં સમારેલી પાલક ઉમેરો અને થોડો મસાલો ઉમેરો, તેને યોગ્ય રીતે મિક્સ કરો

  4. 4

    તેને મિક્સ કર્યા પછી તેમાં ચોખા ઉમેરો અને તેમાં કેટલાક મસાલા, મીઠું અને થોડું પાણી ઉમેરો

  5. 5

    પછી ધીમો ગેસ પાર ૩ થી ૪ કૂકર વિશલ વાગાડો

  6. 6

    અને પછી કૂકર ઠંડુ પડે એટલે ઓપન કરી પુલાવ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhumi
Bhumi @bhumi1986
પર

Similar Recipes