પાપડ ચૂરા(papad chura recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં બધા પાપડ તળી લો.
- 2
હવે પાપડ અને ખાખરા નો ચૂરો કરો.હવે એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં,લાલ મરચું, ગરમ મસાલો,ચાટ મસાલો, હળદર નાખીને બરાબર મિક્ષ કરી લો.
- 3
હવે તેમાં પાપડ ખાખરા નો ચૂરો નાખી બરાબર મિક્સ કરો.પ્લેટ માં કાઢી ઉપર થી સેવ નાખી ગાર્નિશ કરો.તૈયાર છે પાપડ ચૂરા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
પાપડ પૌઆ.(Papad poha Recipe in Gujarati)
#GA4#Week23 Post 1 પાપડ પૌઆ એ ગુજરાતી નો જાણીતો નાસ્તો છે. તેને શેકીને અને તળીને બે રીતે બનાવી શકાય.આ નાસ્તો સ્ટોર કરી શકાય.મે તળીને ને બનાવ્યા છે.આ ચટપટો નાસ્તો સૌને પસંદ આવે.તેનો ગુજરાતી થાળી માં સાઈડ ડીશ તરીકે પણ ઉપયોગ કરી શકાય. Bhavna Desai -
-
ખીચીયા પાપડ ચાટ (khichiya Papad chat recipe in Gujarati)
#goldenapron3 #week23 #papad Ekta Pinkesh Patel -
બોમ્બે સ્ટાઈલ ખીચીયા પાપડ(bombay style khichiya papad in Gujarati)
#goldenapron3#Week23#પાપડ Heena Nayak -
-
ટાકોઝ 🌮પાપડ ચાટ (Tacos papad chaat recipe in gujarati)
#સાઈડ#પોસ્ટ ૨#સાઈડડીશમેઇન કોસૅ ની સાથે સાઈડ ડીશ પણ જો લિજ્જતદાર હોય તો ચાર ચાંદ લાગી જાય. ફટાફટ બની જતું આ સલાડ એકદમ ઈઝી છે. દેશી પાપડ ને પરદેશી ટાકોઝ નો ટચ આપી ચટપટું મિક્સ સલાડ ભરી મેં બનાવ્વાયા ટાકોઝ પાપડ ચાટ. Bansi Thaker -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13011679
ટિપ્પણીઓ