ચટપટી ચણા દાળ (Chatpati Chana Daal Recipe In Gujarati)

ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada

#RC1
રેઇનબો ચેલેન્જ
પીળી રેસિપી
વીક -1

ચટપટી ચણા દાળ (Chatpati Chana Daal Recipe In Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#RC1
રેઇનબો ચેલેન્જ
પીળી રેસિપી
વીક -1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
બે વ્યક્તિ
  1. 1 બાઉલ ચણાની દાળ
  2. 1 ચમચીમીઠું
  3. ૧ ચમચીલાલ મરચું
  4. 1/2 ચમચી હળદર
  5. ૧ ચમચીગરમ મસાલો
  6. 1 ચમચીચાટ મસાલો
  7. 1/2 ચમચી ઝીણું સમારેલું મરચું લીલું
  8. લીંબુનો રસ
  9. ગાર્નીસ કરવા માટે કોથમીર
  10. 1 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ચણાની દાળને ત્રણથી ચાર કલાક પલાળી રાખો ત્યાર પછી કૂકરમાં ત્રણ સીટી કરી બાફી લેવી

  2. 2

    એક પેનમાં તેલ મૂકી ચણાની દાળને સાંતળી લેવી પછી તેમાં લાલ મરચું મીઠું હળદર ચાટ મસાલો ગરમ મસાલો લીલા મરચા નાખી બરાબર મિક્સ કરી લેવું

  3. 3

    બાઉલમાં કાઢી કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરવી

  4. 4

    ઉપરથી લીંબુનો રસ નાખવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
પર

ટિપ્પણીઓ

Similar Recipes