તળેલી ચણાની દાળ (Fried Chana Dal Recipe In Gujarati)

Pooja Vora
Pooja Vora @cook_29744950
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મીનીટ
૩ વ્યક્તી
  1. ૧ કપચણા ની દાળ
  2. મીઠું સ્વાદ અનુસાર
  3. ૧ ચમચીમરચું
  4. ૧ નાની ચમચીસંચળ
  5. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૧૦ મીનીટ
  1. 1

    એક તપેલી માં ચણાની દાળને લઇ ને તેને ધોઈ ને ૩ થી ૪ કલાક પલાળી રાખો પછી પાણી નિતારી કોરી થવા દો ૧/૨ કલાક રહેવા દો

  2. 2

    કોરી થાય એટલે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં દાળ ને તળવા નાખો હલાવી લો દાળ તળાતા ઉપર આવી જાસે

  3. 3

    દાળ ને એક કથરોટ માં કાઢી લો ગરમ હોય ત્યારે જ મરચું, સંચળ, મીઠું નાખી હલાવી લો તૈયાર છે સ્વાદિષ્ટ તળેલી ચણાની દાળ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pooja Vora
Pooja Vora @cook_29744950
પર

ટિપ્પણીઓ

Similar Recipes