હાંડવો (Handvo Recipe In Gujarati)

Pina Mandaliya
Pina Mandaliya @cook_25713246

Weekend recipe
વેકેન્ડ રેસીપી
શનિવાર
આજે મે વિકેન્ડ માં હાંડવો બનાવ્યો છે છે જે મારા ધરમાં અવાર નવાર બને છે તો શેર કરું છું

હાંડવો (Handvo Recipe In Gujarati)

Weekend recipe
વેકેન્ડ રેસીપી
શનિવાર
આજે મે વિકેન્ડ માં હાંડવો બનાવ્યો છે છે જે મારા ધરમાં અવાર નવાર બને છે તો શેર કરું છું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩ વાટકા ઢોકળા નો લોટ
  2. ૪ ગ્લાસખટમીઠી છાશ
  3. ૧ ટે સ્પૂનહળદર
  4. ૧ ટે સ્પૂનલાલ કાશ્મીર મસાલો
  5. સ્વાદ પ્રમાણેમીઠું
  6. છીણેલી દૂધી
  7. છીણેલું ગાજર
  8. ૧ ટે સ્પૂનબોયલ મકાઇ
  9. ૧ ટે સ્પૂનવટાણા
  10. ૧ ટે સ્પૂન આદુ મરચાની પેસ્ટ
  11. ૧ ટે સ્પૂનહળદર
  12. ૧ ટે સ્પૂનલાલ કાશ્મીર મસાલો
  13. ૧ ટે સ્પૂનતલ
  14. ૧ ટે સ્પૂનરાઈ
  15. ૧ ટે સ્પૂનજીરું
  16. ૧ ટે સ્પૂનખાવાના સોડા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ઢોકળા ના લોટ ને છાસ માં પડાળી બોલો આવવા દો બોળો આવી જાય પછી તેમાં આદું મરચાં ની પેસ્ટ નાખી દો પછી તેમાં છીણેલી દૂધી છીણેલું ગાજર,. તલ. વટાણા બોયલ મકાઇ દાણા હળદ ર લાલ કાશ્મીર મસાલો બધુ નાખી હલાવી લો

  2. 2

    પછી તેમાં સોડા ઉમેરી સરસ હલાવો જેથી હાંડવો પોચો ને ક્રિસ્પી થાય પછી એક પેન કઢાઈ માં તેલ મૂકી તેમાં રાઈ જીરું નાંખો પછી એક ચમચો ખીરું પેન કઢાઈ માં નાખો ને ઉપર ઢાંકી દો ઉપર તલ નાખો

    નોંધ___(_હું લોયા માં હાંડવો કરું છું)

  3. 3

    એક બાજુ થઇ જાય પછી બીજી બાજુ સરસ સીઝવા દો બંને બાજુ સરસ બ્રાઉન થઈ જાય પછી તેને નીચે ઉતારી લો ને ચા કોફી ને દુધ સાથે પીરસો ગરમાગરમ બહુ સરસ લાગે છે તો તૈયાર છે ગરમા ગરમ ક્રિસ્પી હાંડવો.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pina Mandaliya
Pina Mandaliya @cook_25713246
પર

Similar Recipes