ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)

Payal Bhatt @homechef_payal26
ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ની છાલ ઉતારી ને તેને લાંબી સ્લાઈસ માં કટ કરી અને 2 થી 3 વાર પાણી વડે સાફ કરી અને એક મોટા બાઉલ મા ગરમ પાણી માંનમક ઉમેરી ને 5 થી 7 મિનીટ માટે અધકચરી બાફી લો.
- 2
બાફેલી ચિપ્સ ઠંડી પડે પછી તેમાં કોરનફલોર છાંટી ને મિક્સ કરી લો.ધીમા ગેસ પર એક બાઉલ માં તેલ ગરમ કરવા મૂકો તેલ મા ચિપ્સ ને કડક તળી લો.હવે તેને સોસ અને મેયોનીઝ ચીઝ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
#EB#Week6#cookpadindia#cookpadgujaratiMy ebookPost1 Bhumi Parikh -
પીરીપીરી ફ્રેન્ચ ફ્રાઈસ (Piri Piri French Fries Recipe In Gujarati)
#EB#Week6#cookpadindia#cookpadgujaratiMy ebookPost2 Bhumi Parikh -
-
-
-
-
-
-
ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
#EB #cookpad #cookpadindia #cookpadgujarati ફટાફટ બની જતી ફ્રેન્ચ ફ્રાઈસ નાના મોટા બધા ને પસંદ હોય છે. Bhavini Kotak -
-
-
-
-
ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
#EB#Week 6વરસતા વરસાદ માં કોફી વિથ કરન ને બદલે કોફી વિથ ફ્રેન્ચ ફ્રાઈસ ની મજા માણી.... 🌧️☔️🥰 Noopur Alok Vaishnav -
હોટ ફ્રેન્ચ ફ્રાઈસ (Hot French Fries Recipe In Gujarati)
મારા દીકરા ને ફ્રેન્ચ ફ્રાઈસ🍟 બહુ ભાવે, પણ હમણાં કોરોના પંદેમિક ના લીધે ઘર ની બહાર જવાનું મુશ્કેલ છે, તો હું ઘરે અવારનવાર બનાવતી હોવ છું તો આજે તમારી સાથે શેર કરીશ. Nilam patel -
ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
#EB#week6#breakfast#cookoadindia#cookoadgujarati🍟 ફ્રેન્ચ ફ્રાઈસ એ બચ્ચાં ને તો ફેવરીટ જ હોય છે પણ મોટા ને પણ ભાવે જ તેવો આ નાસ્તો છે.આ 🍟નાસ્તા માં મોટા ને સાઇડ માં ચાલે બચ્ચા ને ઑનલી 🍟 પણ ચાલે . सोनल जयेश सुथार -
-
-
-
સોલ્ટી પોટેટો ફેંચ ફ્રાઈસ (Salty Potato French Fries Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#LSR Sneha Patel -
-
-
-
-
-
-
-
ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
#EB#week6#cookpadindia#cookpadgujaratiબાળકો ની બહુ જ ફેવરિટ એવી ફ્રેન્ચ ફ્રાઈસ ઘરે બનાવવી ખૂબ સરળ છે...આપ પણ બનાવો અને બાળકો તથા ઘર નાં બધા ને ખુશ કરી દો...Sonal Gaurav Suthar
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15149760
ટિપ્પણીઓ (2)