ફ્રેન્ચ ફ્રાઇસ  (French Fries Recipe In Gujarati)

Jayshree Chotalia
Jayshree Chotalia @jay_1510
બારડોલી.

#EB

ફ્રેન્ચ ફ્રાઇસ  (French Fries Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#EB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનીટ્સ
2 વ્યક્તિ માટે
  1. 4-5 નંગબટાકા
  2. 2 ચમચીકોર્ન ફ્લોર
  3. 1/2 ચમચીચીલીફ્લેગ્સ
  4. 1/2 ચમચીમિક્સહબ્સ
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. 1 ચમચીચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ્સ
  1. 1

    સૌ પ્રથમ બટાકા ની ચાલ ઉતારી ચિપ્સ કાપી લ્યો.ધોઈ નાખો.તેને મીઠાવાળા પાણી માં 2-3 ઉભરા આવે તેટલી વાર ઉકાળી લ્યો.

  2. 2

    ચિપ્સ બહાર કાઢી તેના પર 2 ચમચી કોર્નફલોર, ચીલીફ્લેગ્સ, અને મિક્સહબ્સ નાખી બધું મિક્સ કરી 4-5 મિનીટ્સ માટે રહેવા દો.ધ્યાન રહે મીઠું અંદર છે જ..બાફટી વખતે નાંખેલું તે.

  3. 3

    એક પેન માં તેલ ગરમ કરી ચિપ્સ ને તાલિ લ્યો.અધકચરી જ તળો પેલા.

  4. 4

    પછી 10 -15 મિનિટસ પછી અથવા જ્યારે ખાવી હોય ત્યારે તળી લેવી.ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાઈ તૈયાર..ઉપર થી ચાર્ટમસાલો છાંટવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jayshree Chotalia
પર
બારડોલી.
મને રસોઈ કરવાનો ખૂબ જ શોખ છે. હું અલગ અલગ રેસિપી બનાવ્યા જ કરતી હોઉં છું .આ જે cookpad પર મારી વાનગી મૂકતા ઘણો આંનદ થાય છે.આપની સાથે જોડાતા હું ગૌરવની લાગણી અનુભવું છું. ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏🙏
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes