ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)

Reshma Tailor
Reshma Tailor @reshma_223

ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 4મોટા બટાકા
  2. 2 ચમચીકોર્ન ફ્લોર
  3. 1પેકેટ પેરી પેરી મસાલો
  4. મીઠું સ્વાદ મુજબ
  5. તેલ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટાકા ને છોલી ને લાંબા કટ કરી લો. અને 3 થી 4 વખત ધોઈ નાંખો જેથી બધો સ્ટાર્ચ નીકળી જાય.

  2. 2
  3. 3

    હવે તેને કિચન ટોવેલ પર લઈ ને કોરી કરી લો. પછી એમાં કોર્ન ફ્લોર મિક્સ કરો. ત્યાર બાદ તેલ માં ક્રિસ્પી તળી લો.

  4. 4

    પછી ઉપર પેરી પેરી મસાલો નાખીને સારી રીતે મિક્સ કરો તો તૈયાર છે ફ્રેન્ચ ફ્રાઈસ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Reshma Tailor
Reshma Tailor @reshma_223
પર

Similar Recipes