ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)

Noopur Alok Vaishnav @Noopur_221082
ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા મોટા અને લાંબા હોય તેવા લેવાના. ત્યાર બાદ લાંબા કટ કરી ને ઉકળતા પાણી માં અધકચરી બાફી લેવી.
- 2
40 % બફાઈ જય એટલે નિતારી, કપડાં પર કોરી કરી લેવી. અને તેના પર કોર્ન ફ્લોર કે ચોખા નો લોટ ભભરાવવો. આટલી પ્રોસેસ કર્યા પછી તમે ઝીપ લોક બેગ માં રાખી ફ્રીઝર માં સ્ટોર પણ કરી શકો. જરૂર પડે તળી શકાય.
- 3
હવે ગરમ તેલ માં ફ્રેન્ચ ફ્રાઈસ ને ક્રિસ્પી તળી લેશું. બસ તો તૈયાર છે.... આપણી ફ્રેચ ફ્રાઈસ... તેના પર મરચું મીઠુ છાંટી તેનો આનંદ માણો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ક્રંચી ફ્રેન્ચ ફ્રાઈસ (crunchy french fries recepie in Gujarati)
#સૂપરશેફ_3#મોનસૂન_સ્પેશિયલ#વિક_૩#post3વરસતા વરસાદ માં માણો ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાઈસ ની મજા...☺️🤗 Khushi Kakkad -
-
-
ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
#EB #cookpad #cookpadindia #cookpadgujarati ફટાફટ બની જતી ફ્રેન્ચ ફ્રાઈસ નાના મોટા બધા ને પસંદ હોય છે. Bhavini Kotak -
ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujratiWeek 6સ્પેશ્યલ નાના બાળકો માટે..... Tulsi Shaherawala -
ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
#EB#Week6#cookpadindia#cookpadgujaratiMy ebookPost1 Bhumi Parikh -
હોટ ફ્રેન્ચ ફ્રાઈસ (Hot French Fries Recipe In Gujarati)
મારા દીકરા ને ફ્રેન્ચ ફ્રાઈસ🍟 બહુ ભાવે, પણ હમણાં કોરોના પંદેમિક ના લીધે ઘર ની બહાર જવાનું મુશ્કેલ છે, તો હું ઘરે અવારનવાર બનાવતી હોવ છું તો આજે તમારી સાથે શેર કરીશ. Nilam patel -
ફ્રેન્ચ ફ્રાઈસ ઓઈલ ફ્રી (French Fries Oil Free Recipe In Gujarati)
#EB#Week 6ફ્રેન્ચ ફ્રાઈસ એરફ્રયર ઓઈલ ફ્રી Jigisha Shah -
-
ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
#EBWeek 6ફ્રેન્ચ ફ્રાઈસયુવાઓ માં બહુ લોકપ્રિય એવી આ રેસિપી બનાવવામાં બહુ સરળ છે તથા ઘેર બનાવવી બહુ સસ્તી પડે છે મારા બંને છોકરાઓ બહુ હોંશ થી ખાય છે હું વારંવાર બનાવુ છુંતમે પણ બનાવો Jyotika Joshi -
મેયો મસાલા ફ્રેન્ચ ફ્રાઈસ જૈન (Mayo Masala French Fries Jain Recipe In Gujarati)
#week6#EB#Fam#CookpadIndia#COOKPADGUJRATI ફ્રેન્ચ ફ્રાઈસ તો નાનાં મોટાં દરેક ને પસંદ હોય છે. અહીં મેં કાચા કેળા નો ઉપયોગ કરીને ફ્રેન્ચ ફ્રાઈસ બનાવી છે અને ઉપર થી તેની સાથે મેયોનીઝ અને પીઝા સિઝલિંગ ઉમેરી ને તેને વધારે ચટપટી બનાવવા નો પ્રયત્ન કર્યો છે. Shweta Shah -
ફે્ન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
#EB#Week. 6#ફ્રેન્ચ ફાઈસફ્રેંચ ફ્રાઈસ એવી વસ્તુ છે કે જે નાના થી મોટા દરેકને ખુબ જ પસંદ હોય છે. હોટલમાં જઈએ અને તરત જમવા ના ઓર્ડર પહેલા ફ્રેંચ ફ્રાઈસ નો ઓર્ડર આપતા હોઈએ છીએ.ફ્રેંચ ફ્રાઈસ એકદમ ઓછી વસ્તુમાંથીઅને જલ્દી બનતી આઈટમ છે. ફ્રેન્ચ ફ્રાઈસ fri કરીને સ્નેક્સ. ની જેમ ખવાય છે તથા ફ્રેન્ચ ફ્રાઈસમાં dry fruits નાખીને ને શાક પણ બને છે.આમ તો ફ્રેંચ ફ્રાઈ બટેકાની બને છે પણ જૈન લોકો બટાકા ખાતા નથી, એટલે આજે મેં કેળાની ફ્રેન્ચ ફ્રાઈસ બનાવી છે. Jyoti Shah -
ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
#EB#week6#cookpadindia#cookpadgujaratiબાળકો ની બહુ જ ફેવરિટ એવી ફ્રેન્ચ ફ્રાઈસ ઘરે બનાવવી ખૂબ સરળ છે...આપ પણ બનાવો અને બાળકો તથા ઘર નાં બધા ને ખુશ કરી દો...Sonal Gaurav Suthar
-
-
-
ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
#EB#week6#breakfast#cookoadindia#cookoadgujarati🍟 ફ્રેન્ચ ફ્રાઈસ એ બચ્ચાં ને તો ફેવરીટ જ હોય છે પણ મોટા ને પણ ભાવે જ તેવો આ નાસ્તો છે.આ 🍟નાસ્તા માં મોટા ને સાઇડ માં ચાલે બચ્ચા ને ઑનલી 🍟 પણ ચાલે . सोनल जयेश सुथार -
-
-
પીરી પીરી મસાલા ફ્રેન્ચ ફ્રાઈસ (Piri Piri Masala French Fries Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujratiWeek 6 Tulsi Shaherawala -
-
-
-
ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
#EB#week6 ફ્રેન્ચ ફ્રાઈસ ને ચીપ્સ ,ફીંગર ચીપ્સ,હોટ ચીપ્સ,સ્ટીક ફ્રાય,ફ્રાઇટસ, પોટેટો વેજીસ જેવા અલગ અલગ નામે ઓળખાય છે.▪️ફ્રેન્ચ ફ્રાઈસ નું ઉદભવ સ્થાન મૂળ બેલ્જિયમ છે.▪️વિશ્વ યુદ્ધ દરમિયાન અમેરિકન સૈનિકો બેલ્જિયમ આવ્યા ત્યાં તેમણે ફ્રેન્ચ ફ્રાયસ નો સ્વાદ માણ્યો તે પછી તે રાષ્ટ્રીય સ્તરે ખૂબ જ લોકપ્રિય બની ગયું.▪️ ફ્રેન્ચ ફ્રાઈસ એટલે બટાકા ની ફીંગર શેપ પતલી સ્લાઇઝ,જેને તેલ માં ફ્રાય કરી ને ગરમા ગરમ સર્વ કરવામાં આવે છે.જેને કેચઅપ,મેયોનીઝ સાથે લઇ શકાય છે.▪️ જે મેકડોનાલ્ડ અને કેફસી (Kfc) દ્વારા વિશ્વ સ્તરે ખૂબ લોકપ્રિય બની.▪️ ફ્રેન્ચ ફ્રાઈસ ને નાના બાળકો થી લઈને ઘરના વડીલો પણ તેને ખાવા નું પંસદ કરે છે.તેનો સાઇડ ડીશ,સ્ટાટર, કે નાસ્તામાં સમાવેશ કરવામાં આવે છે.▪️ રેસ્ટોરન્ટ કે ફાસ્ટ ફૂડ ના આઉટલેટ્સ માં ફ્રેન્ચ ફ્રાઈસ નો સમાવેશ ના હોય એવું ક્યારેય ન બને.. કોઈ પણ ફાસ્ટ ફૂડ ,ફ્રેન્ચ ફ્રાઈસ વગર ફીકું લાગે છે.તેને ખાવાની મજાજ નિરાલી છે 😃..▪️ ફ્રેન્ચ ફ્રાઈસ ને અલગ-અલગ સ્ટાઈલ અને અલગ અલગ ફ્લેવર્સ થી બનાવી શકાય છે.જે સ્વાદ માં ખૂબ જ ટેસ્ટી લાગે છે.પણ તેનો આપણા ડાયટ માં કોઈક વાર જ સમાવેશ કરી શકાય છે.કેમ કે તેમાં ફે્ટસ ની માત્રા વધારે હોય છે. મેં અહીં ફ્રેન્ચ ફ્રાઈસ🍟સિમ્પલ રીતે જ બનાવી છે.જે આપ સૌને જરૂર થી પંસદ આવશે... તો ચાલો રીત જોઇશું.. Nirali Prajapati -
-
ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
#EBWeek6ફ્રેન્ચ ફ્રાઈસ એ બટાકા માંથી બનાવવામાં આવે છે કે ક્રીસ્પી હોય છે કે તેની રેસિપી સેર કરુ છુ Rinku Bhut -
ફ્રેન્ચ ફ્રાઈસ
હવે ઘરે પણ બિલકુલ હોટેલ જેવી ફ્રેન્ચ ફ્રાઈસ બનાવો.કોઈ પણ પાર્ટી હોય તો એક દિવસ અગાઉ પણ બનાવી ને મૂકી શકાય. Jyoti Adwani -
-
કાચા કેળા ની ફ્રેન્ચ ફ્રાઈસ(Raw Banana French Fries Recipe in Gujarati)
#GA4#Week9Keyword: Fried/ તળેલુંઆપણે બટાકા ની ફ્રેંચ ફ્રાઈસ તો ખાધી જ હસે પણ આજે મે અહીં કાચા કેળાં ની ફ્રાઈસ બનાવી છે. જે ખૂબ સ્વાદિષ્ટ અને એકદમ ક્રિસ્પી બને છે. Kunti Naik -
ફ્રેંચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
Weekend માં જલ્દી બની જતી અને બધા ને ભાવતી ફ્રેંચ ફ્રાઈસ બનાવી ફેમિલી સાથે વધુ સમય પસાર કરી નવા Week ની શરૂઆત કરો. Jigisha Modi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15160343
ટિપ્પણીઓ (4)