તુરીયા નુ ચણાના લોટવાળું શાક (Turiya Besan Shak Recipe In Gujarati)

Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 @cook_20910505
તુરીયા નુ ચણાના લોટવાળું શાક (Turiya Besan Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
તુરીયાર્ને ધોઈ તેની છાલ ઉતારી તેના નાના ટુકડા કરી લો કડાઈમાં તેલ મૂકી તેમાં રાઈ અને હિંગનો વઘાર કરો તુરીયાર્અંદર નાખી તેમાં મીઠું મરચું, હળદર ધાણાજીરૂ નાખી ધીમા ગેસ પર ચડવા દો.
- 2
તુરીયા ચડી જાય એટલે તેમાં ચણાનો લોટ નાખો ઉપર થાળી માં પાણી મૂકી બે-ત્રણ મિનિટ માટે ચણાનો લોટ ચડવા દો હળવા હાથે હલાવી તેમાં એક ચમચી બ્રેડ ક્રમ્સ નાખો જેથી આપણતુરીયા ચણાનો લોટ અને બ્રેડ ક્રમ. એકબીજા સાથે એકરસ થઈ જાય. સર્વિંગ બાઉલમાં મૂકી તુરિયાના છાલ અને તુરિયાના પીસ થી ગાર્નીશ કરી ઉપર કોથમીર ભભરાવી સર્વ કરો તુરીયા નું શાક કોરું પણ સરસ લાગશે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તુરીયા નું શાક (Turiya Shak Recipe in Gujarati)
#EB#Week6મસાલેદાર સ્વાદિષ્ટ ચટપટુ તુરીયા નું શાક Ramaben Joshi -
તુરીયા ડબકા નું શાક (Turiya Dabka Shak Recipe In Gujarati)
#SRJ#SD# તુરીયા નું શાકગરમીની સિઝનમાં પાનીવાલા શાક શરીર ખુબ જ રાહત આપે છે .જેમકે દુધી છે. તુરીયા છે. ગલકા છે. મેં આજે તુરિયા મા ચણાના લોટના ડબકા નાખીને બનાવેલું છે. Jyoti Shah -
તુરીયા પાત્રા નુ શાક (Turiya Patra Shak Recipe In Gujarati)
#EBગ્રીન કલરતુરીયા પાત્રા નું શાક ખૂબ જ બને છે અને બધાને ભાવે છે મેં પણ આજે તુરીયા પાત્રા શાક બનાવ્યું છે Kalpana Mavani -
તુરીયા નું શાક (Turiya Shak Recipe In Gujarati)
#EB#Week6તાજા અને લીલા તુરીયા... એમાય લસણનો વઘાર... ટમેટાનો સાથ... ટેસ્ટ માં લાજવાબ... તેલથી લચપચ તુરીયા નું શાક... Ranjan Kacha -
તુરીયા નુ શાક (Turiya Shak Recipe In Gujarati)
#EB#Week 6 મિત્રો... કાઠિયાવાડી જમવા ના મેનુ મા તુરીયા નું શાક બેસ્ટ છે. બાજરીના રોટલા અને તુરીયા નું શાક,છાસ,ગોળ, આથેલા મરચાં ને લછછા પ્યાજ હોય ..... Gopi Dhaval Soni -
-
-
પનીર તુરીયા નુ શાક (Paneer Turiya Shak Recipe In Gujarati)
#EB #week6. ઘરમાં સાંજે તુરીયા નું શાક નું નામ પડે એટલે ધમાચકડી શરૂ પડી થઈ જાય કોઈ તુરીયા નું શાક ખાવા તૈયાર થતું નથી એટલે અમે તુરિયાના શાકને ગ્રેવી અને પનીર સાથે બનાવ્યું અને અને બધા ચપો ચપ ટેસથી ખાઈ ગયાઅને કહેવા લાગ્યા હવે આવી રીતે જ તુરીયાનું શાક બનાવજો. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
તુરીયા નુ શાક (Turiya nu shak Recipe in Gujarati)
એટલા સરસ નાના અને કુણા / ફ્રેશ તુરીયા હતા કે તેમાંથી એક નવું જ શાક બનાવવાની ઈચ્છા થઈ આવી... બન્યું પણ સરસ... બધાને બહુ ભાવ્યું.... Sonal Karia -
મૂળાનું ચણાના લોટવાળું શાક(Muli besan sabji recipe in Gujarati)
#GA4#week12આજે મેં મૂળાનું ચણાના લોટવાળું શાક બનાવ્યું છે. જે ટેસ્ટમાં બહુ સરસ લાગે છે. Ramaben Solanki -
-
તુરીયા ટામેટા નુ શાક (Turiya Tomato Shak Recipe In Gujarati)
#EB#Week6 Falguni Chauhan ( The 🏡 Chef ) -
-
-
તુરીયા વટાણા નું શાક (Turiya vatana Sabji recipe in Gujarati)
#EB#Fam#week6 ગુજરાતી લોકોના ઘરમાં તુરીયા નું શાક વારંવાર બનતું હોય છે. તેમાં પણ જ્યારે તુરીયા ની સિઝન હોય ત્યારે તો આ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. મેં આજે તુરીયામાં લીલા વટાણા ઉમેરીને તુરીયા વટાણાનું શાક બનાવ્યું છે. વટાણા ની જગ્યાએ બટેટા, ટમેટા એ બીજા કોઈ શાકભાજી ઉમેરીને પણ તુરીયા નું સ્વાદિષ્ટ શાક બનાવી શકાય. Asmita Rupani -
-
તુરીયા પાત્રા નુ શાક (Turiya-Patra sabji recipe in Gujarati)
#EB#CookpadIndia#COOKPADGUJRATI#week6#turiya#weekendchef ગુજરાતી જમણવાર તુરીયા પાત્રા નું શાક જોવા મળતું હોય છે. આ કોમ્બિનેશન સ્વાદમાં ખુબજ સરસ લાગે છે. Shweta Shah -
સરગવાનું ચણાના લોટવાળું શાક (Saragva Besan Shak Recipe In Gujarati)
સરગવાનું ચણાના લોટ વાળું શાક ushaba jadeja -
તુરીયા મિક્સ દાણા નું શાક (Turiya Mix Dana Shak Recipe In Gujarati)
#EB#week6એકદમ દેશી પરંતુ દાણા મિક્સ તૂરીયા નુ શાક સૌને ભાવશે જ Pinal Patel -
તુરીયા નુ ગે્વી વાળુ શાક (Turiya Gravy Shak recipe in Gujarati)
આ તુરીયા નુ શાક બધા જ બનાવતા હોયઅલગ અલગ રીતે બને છે કોઈ સુકા શાક રીતે બનાવે છે કાઠીયાવાડી સ્ટાઈલ પણ છેમે થોડું ટ્વીસ્ટ કરીને બનાવ્યું છેઆ રીતે બનાવશો તો ઘર માં ખુબ ટેસ્ટી લાગશે કાંઇક અલગ લાગશે તો આવો જોઈએ કઈ રીતે બને છે#EB#FAM#week6 chef Nidhi Bole -
તુરીયા પાના નું શાક (Turiya Pan Shak Recipe In Gujarati)
#EB#Week6તુરીયા ની સિઝન માં માં આ શાક મારી ઘરે બને જ છે. આ શાક મારું પ્રિય છે. જોં તમારી પાસે તુરીયા ના હોય તો ગલકા પણ લઇ શકાય છે. Arpita Shah -
-
સરગવાનું ચણાના લોટ વાળું શાક (Saragva Besan Shak Recipe In Gujarati)
#EBસરગવાનું ચણાના લોટની આટી વાળું શાક @Darshcook_29046696Darshna Pandya -
-
-
-
-
-
-
તુરીયા નું ગ્રેવી વાળું શાક (Turiya Gravy Valu Shak Recipe In Gujarati)
#EB#week6તુરીયા નું ગ્રેવી વાળું શાકઆજે મેં તુરિયાનું એક પંજાબી ગ્રેવીવાળું શાક બનાવ્યું છે જેની ગ્રેવીમાં મેં ટામેટાં ડુંગળી લસણ લીધા જ છે તેની સાથે દુધી પણ ઉમેરી છે એટલે તુરીયા અને દુધી બંને બધાને નથી ભાવતા તે આ રીતના પંજાબી ટચના શાકથી આપણે બધાને સારી રીતે ખવડાવી શકીએ છીએ . Hetal Chirag Buch
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15154861
ટિપ્પણીઓ (3)