પંજાબી તુરીયા નું શાક (Punjabi Turiya Shak Recipe in Gujarati)

Jayshree Doshi @Jayshree171158
પંજાબી તુરીયા નું શાક (Punjabi Turiya Shak Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તુરિયાને પાણીથી ધોઈ તેની છાલ કાઢી સામારી લેવા. ડુંગળી, લીલાં મરચાં કટકો આદું અને લસણ લઈ મિક્સર જારમાં ક્રશ કરી લો. ટામેટાની ગ્રેવી કરો.
- 2
હવે એક કઢાઈમાં તેલ મૂકી રાઈ જીરું અને હિંગ નાખો. ત્યારબાદ આદુ મરચા લસણ અને ડુંગળીની પેસ્ટ ઉમેરી બે મિનિટ માટે સાંતળો.
- 3
ત્યારબાદ ટામેટાની પ્યુરી ઉમેરી ઢાંકણ ઢાંકી બે મિનીટ સાંતળો. સાંતળાઈ જાય એટલે તેમાં સમારેલા તુરીયા ઉમેરી હળદર, લાલ મરચું પાઉડર, ધાણાજીરૂ, સ્વાદ પ્રમાણે મીઠું, ગરમ મસાલો નાખી હલાવો અને તૂરીયા ને ચડવા દો..
- 4
તુરીયા ચડી જાય એટલે તેમાં થોડું પાણી રેડી ઉકળવા દો. ત્યારબાદ કોથમીર નાખો.
- 5
હવે teeyar છે તુરીયા નું પંજાબી શાક. તેને સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
તુરીયા નું શાક (Turiya Shak Recipe in Gujarati)
#EB#Week6મસાલેદાર સ્વાદિષ્ટ ચટપટુ તુરીયા નું શાક Ramaben Joshi -
તુરીયા નું શાક (Turiya Shak Recipe in Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati#turiya nu shakWeek6 Tulsi Shaherawala -
-
-
-
-
-
-
-
-
-
-
-
તુરીયા નું શાક (Turiya Shak Recipe In Gujarati)
#EB#Week6તાજા અને લીલા તુરીયા... એમાય લસણનો વઘાર... ટમેટાનો સાથ... ટેસ્ટ માં લાજવાબ... તેલથી લચપચ તુરીયા નું શાક... Ranjan Kacha -
તુરીયા નુ શાક (Turiya Shak Recipe In Gujarati)
#EB#Week 6 મિત્રો... કાઠિયાવાડી જમવા ના મેનુ મા તુરીયા નું શાક બેસ્ટ છે. બાજરીના રોટલા અને તુરીયા નું શાક,છાસ,ગોળ, આથેલા મરચાં ને લછછા પ્યાજ હોય ..... Gopi Dhaval Soni -
-
સેવ તુરીયા નું શાક (Sev Turiya Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#SVC Amita Soni -
તુરીયા નું શાક (Turiya Nu Shak Recipe In Gujarati)
#GA4#Week4#Gujarati Priyanshi savani Savani Priyanshi -
તુરીયા નુ શાક (Turiya nu shak Recipe in Gujarati)
એટલા સરસ નાના અને કુણા / ફ્રેશ તુરીયા હતા કે તેમાંથી એક નવું જ શાક બનાવવાની ઈચ્છા થઈ આવી... બન્યું પણ સરસ... બધાને બહુ ભાવ્યું.... Sonal Karia -
તુરીયા મિક્સ દાણા નું શાક (Turiya Mix Dana Shak Recipe In Gujarati)
#EB#week6એકદમ દેશી પરંતુ દાણા મિક્સ તૂરીયા નુ શાક સૌને ભાવશે જ Pinal Patel -
તુરીયા ટામેટા નું શાક (Turiya Tomato Shak Recipe In Gujarati)
#EB#Week 6તુરીયાનું ટામેટા વાળુ શાક shivangi antani -
તુરીયા ટામેટા નુ શાક (Turiya Tomato Shak Recipe In Gujarati)
#EB#Week6 Falguni Chauhan ( The 🏡 Chef ) -
પંજાબી ટીંડોળા નું શાક (Punjabi Tindora Shak Recipe In Gujarati)
#EB#Week1પંજાબી ટીંડોળા નું શાક ઘણા બધા યે ટેસ્ટ કર્યો હશે નહીં પણ આ શાક એકદમ ટેસ્ટી લાગે છે તો મિત્રો આ રેસિપી જોઈને તમે જરૂરથી બનાવશો થેન્ક્યુ Jayshree Doshi -
તુરીયા નુ ચણાના લોટવાળું શાક (Turiya Besan Shak Recipe In Gujarati)
#EB#Week6ચણાના લોટવાળું તુરીયા નુ શાક Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
તુરીયા વટાણા નું શાક (Turiya vatana Sabji recipe in Gujarati)
#EB#Fam#week6 ગુજરાતી લોકોના ઘરમાં તુરીયા નું શાક વારંવાર બનતું હોય છે. તેમાં પણ જ્યારે તુરીયા ની સિઝન હોય ત્યારે તો આ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. મેં આજે તુરીયામાં લીલા વટાણા ઉમેરીને તુરીયા વટાણાનું શાક બનાવ્યું છે. વટાણા ની જગ્યાએ બટેટા, ટમેટા એ બીજા કોઈ શાકભાજી ઉમેરીને પણ તુરીયા નું સ્વાદિષ્ટ શાક બનાવી શકાય. Asmita Rupani -
-
-
-
તુરીયા સેવ નું શાક (Turiya Sev Shak Recipe In Gujarati)
#EB#Week -6#cooksnap#Week -૨તુરીયા સેવ નું ખૂબ જ સરસ લાગે છે. Dhara Jani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15140934
ટિપ્પણીઓ (2)