રાંધવાની સૂચનાઓ
- 1
સવ પ્રથમ તુરીયા ને ધોઈ ને તેની છાલ ઉતારી લેવી જાડી ને મોટી છાલ જ કાઢવાની હવે તુરીયા ને મિડીયા સમારી લેવા,હવે લસણ ની કળી ને ખલ્યા માં નાખી તેમાં કાશ્મીરી લાલ મરચું પાવડર, જીરુ,મીઠું ને હજમો નાખી છુંદી ને લસણ ની ચટણી બનાવી લો.
- 2
હવે એક કડાઈમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, મેથી ના દાણા નાખવા તેના થી શાક પચી જાય હવે તેમાં તૈયાર કરેલી લસણ ચટણી ઉમેરી ધીમા તાપે ૩૦ સેકન્ડ સાંતળી લેવું, તેમાં હળદર પાવડર ઉમેરવો.
- 3
હવે તેમાં તુરીયા ઉમેરી બધું બરાબર મિક્સ કરી તેમાં મીઠું, ધાણાજીરું પાવડર ઉમેરી ઢાંકી ને ૫ મિનિટ થવા દેવું તેમાં પાણી નાખવું નહીં તુરીયા માં થી પાણી છુટશે, ફરી હલાવી ને ઢાંકી ને ૧૦ મિનિટ થવા દેવું એટલે તેલ છુટું પડવા લાગસે ને તુરીયા ચઢી જાય ને તેલ છુટું પડે એટલે ગેસ બંધ કરી દેવો.
- 4
ગેસ બંધ કરીયે તેની ૧ મિનિટ પહેલા ખાંડ ઉમેરી બધું બરાબર મિક્સ કરી ગેસ બંધ કરી દેવો હવે તેમાં કોથમીર ઉમેરી ગરમ ગરમ સર્વ કરવું આ શાક ભાખરી,રોટલા ને સારી નરમ ખીચડી સાથે સર્વ કરવું.
Similar Recipes
-
-
-
-
-
તુરીયા નું શાક (Turiya Shak Recipe In Gujarati)
#EB#Week6તાજા અને લીલા તુરીયા... એમાય લસણનો વઘાર... ટમેટાનો સાથ... ટેસ્ટ માં લાજવાબ... તેલથી લચપચ તુરીયા નું શાક... Ranjan Kacha -
તુરીયા મિક્સ દાણા નું શાક (Turiya Mix Dana Shak Recipe In Gujarati)
#EB#week6એકદમ દેશી પરંતુ દાણા મિક્સ તૂરીયા નુ શાક સૌને ભાવશે જ Pinal Patel -
-
તુરીયા નું શાક (Turiya Shak Recipe in Gujarati)
#EB#Week6મસાલેદાર સ્વાદિષ્ટ ચટપટુ તુરીયા નું શાક Ramaben Joshi -
તુરીયા નું શાક (Turiya Shak Recipe in Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati#turiya nu shakWeek6 Tulsi Shaherawala -
-
-
તુરીયા નું શાક (Turiya Shak Recipe in Gujarati)
બહુ જ સરસ લાગે છે..ખીચડી,ભાખરી કે રોટલીબધા સાથે મેચ થાય છે..#EB#Week6 Sangita Vyas -
-
-
-
-
તુરીયા નુ શાક (Turiya Shak Recipe In Gujarati)
#EB#Week 6 મિત્રો... કાઠિયાવાડી જમવા ના મેનુ મા તુરીયા નું શાક બેસ્ટ છે. બાજરીના રોટલા અને તુરીયા નું શાક,છાસ,ગોળ, આથેલા મરચાં ને લછછા પ્યાજ હોય ..... Gopi Dhaval Soni -
-
તુરીયા પાત્રા નું શાક (Turiya Patra Shak Recipe In Gujarati)
#JSR#CookpadGujrati#CookpadIndia Brinda Padia -
-
તુરીયા નુ ચણાના લોટવાળું શાક (Turiya Besan Shak Recipe In Gujarati)
#EB#Week6ચણાના લોટવાળું તુરીયા નુ શાક Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
તુરીયા નું લસણ વાળું શાક (Turiya Lasan Valu Shak Recipe In Gujarati)
#30mins#cookpadindia Rekha Vora -
-
-
તુરીયા પાત્રા નું શાક (Turiya Patra Shak Recipe in Gujarati)
#cookpad#cookpad_guj#cookpadindia#Fam#traditionalrecipe#EB#week6તુરીયા ના શાક માં અળવી ના પાન ના પાત્રા કરી ને ઉમેરવાથી આ શાક ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.પાત્રા બનાવતી વખતે બધા મસાલા ચડિયાતા નાખવા . દક્ષિણ ગુજરાતમાં લગ્ન પ્રસંગે આ વાનગી હોય છે. એમાં પણ અત્યારે કેરીની સીઝનમાં રસ સાથે આ વાનગી બનાવી હોય તો એનો સ્વાદ જીભ પર રહી જશે.Thank you all admins.Thank you cookpad Gujarati. Mitixa Modi -
તુરીયા વટાણા નું શાક (Turiya vatana Sabji recipe in Gujarati)
#EB#Fam#week6 ગુજરાતી લોકોના ઘરમાં તુરીયા નું શાક વારંવાર બનતું હોય છે. તેમાં પણ જ્યારે તુરીયા ની સિઝન હોય ત્યારે તો આ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. મેં આજે તુરીયામાં લીલા વટાણા ઉમેરીને તુરીયા વટાણાનું શાક બનાવ્યું છે. વટાણા ની જગ્યાએ બટેટા, ટમેટા એ બીજા કોઈ શાકભાજી ઉમેરીને પણ તુરીયા નું સ્વાદિષ્ટ શાક બનાવી શકાય. Asmita Rupani -
તુરીયા ટામેટા નું શાક (Turiya Tomato Shak Recipe In Gujarati)
#EB#Week 6તુરીયાનું ટામેટા વાળુ શાક shivangi antani -
More Recipes
ટિપ્પણીઓ (2)