તુરીયા બટેટાનું શાક (Turiya Bataka Shak Recipe In Gujarati)

Hinal Dattani
Hinal Dattani @hinal_27
Surat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસ મિનિટ
2 સર્વિંગ
  1. 250 ગ્રામકટ કરેલા તુરીયા
  2. 2 નંગકટ કરેલા બટાકા
  3. સ્વાદ અનુસારમીઠું
  4. 1 ટેબલ સ્પૂનલાલ મરચું
  5. સ્વાદ અનુસારહળદર
  6. 1/2 ચમચીરાઈ
  7. 1/2 ચમચીજીરુ
  8. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    તુરીયા અને બટાકા મીડિયમ સાઈઝ કટ કરી લેવા

  2. 2

    કુકરમાં 4 ટેબલસ્પૂન તેલ ગરમ કરવા મુકો તેમાં રાઈ-જીરું એડ કરો તુરીયા અને બટાકા વઘારી લેવા સ્વાદ અનુસાર મીઠું 1 ટેબલ સ્પૂન લાલ મરચું સ્વાદ અનુસાર હળદર બધુ બરાબર સાંતળી લેવું જરૂર મુજબ પાણી એડ કરીને એક સીટી કરી લેવી

  3. 3

    સર્વિંગ બાઉલમાં લઈ તૈયાર છે તુરીયા નુ શાક ખાઈ શકાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hinal Dattani
Hinal Dattani @hinal_27
પર
Surat
i love cooking because cooking is my hobby
વધુ વાંચો

Similar Recipes